SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૬૭ एतेन निश्च यबोध्यमेवार्थ लोकविदितप्रकारेण बोधयितु व्यवहारव्यापारोऽनार्यबोधनायानार्यभाषाप्रयोक्तृश्रोत्रियप्राय इति वचो विचार्यमेव दृष्टव्य, प्रतिस्व तयोभिन्नव्यापारोपदर्शनात् , नामादीनां चतुर्णा' पृथक् पृथक् कार्यकारित्वस्य तत्र तत्र प्रपञ्चितत्वात , व्यवहार निश्चयप्रतिपाद्यभेदाभेदादिधर्माणां सर्वत्र तुल्यत्वादेकतरानादरे उभयानादरप्रसङ्गात, युक्तेस्तुल्यत्वाच्चेति दिग् । स्यादेतत्-ऋजुसूत्रशब्दनयाश्च शुद्धा इतरे त्वशुद्धा इति नियमः कथ -मुख्यामुख्यार्थकत्व विना ? इति, मैव, व्यापकाव्यापकविषयत्वादिनैव शुद्धाशुद्धभेदव्यवस्थानात अन्यथाऽतिप्रसङ्गादिति ॥६७|| ભાવ છે. આવા વચનમાં જે વિરોધ દેખાય છે તેને પરિહાર આ રીતે સામાન્ય વિશેષ=ગણ-મુખની વિરક્ષા કરવાથી જ થશે. અહીં પૂર્વાર્ધમાં શેષનો સર્વનિક્ષેપાઓને ઇચ્છે છે એમ કહીને ઉત્તરાર્ધમાં દ્રવ્યાર્થિકનય નામાદિ ત્રણને જ ઈચ્છે છે એવું કહેવામાં વચનવિરોધ સ્પષ્ટ જ છે. એમ ભાવને પણ શેષનો ગૌણ રીતે તો ઈચ્છતા જ હોવાથી પૂર્વાર્ધમાં શેષન સામાન્યથી સર્વનિક્ષેપાને ઇચ્છે છે એમ કહેવા છતાં ઉત્તરાર્ધમાં મુખ્યતયા વિષયની વિવેક્ષા રાખીને દ્રવ્યાર્થિક નય નામાદિ ત્રણને જ ઈરછે છે એમ કહેવામાં વચનવિરોઘ રહેતું નથી એ જાણવું. ઉત્તારપક્ષ –એમ કરવામાં દ્રવ્યાર્થિકમતે ભાવ મુખ્યતયા વિષય ન રહેવાના કારણે ઉપચરિત વિષય જ થવાથી સકલનને અનુપચરિત રીતે સંમત એવો ભાવ પિતાના વિષયભૂત હેવાથી નિશ્ચય નય બળવાનું છે. એવી તમારી પ્રતિજ્ઞાનું બિચારીનું શું થશે? નિશ્ચય અને વ્યવહારને મુખ્ય મુખ્ય વિષય ભિન્ન છે એ જ્યારે સાબિત થાય છે ત્યારે જેઓ એમ કહે છે કે “જેમ અનાર્ય પુરુષને કંઈક સમજાવવા માટે શ્રોત્રિયબ્રાહ્મણ અનાર્ય ભાષાનો પ્રયોગ કરે છે તેમ વ્યવહાર પણ નિશ્ચયગમ્ય અર્થને સમજાવવા માટે જ લોકપ્રસિદ્ધ રીતભાત કે વ્યવહારને આશ્રય લે છે.” આ તેઓના કથનમાં કેટલું તથ્ય છે તે વિચારણીય છે, કારણ કે દરેક વસ્તુને સમજવા કે સમજાવવાની પ્રક્રિયા બને નાની જુદી જુદી છે એ દેખાય છે. વળી નામાદિ ચારેય જુદું જુદું કાર્ય કરે છે એ વાતનું શાસ્ત્રમાં સ્થળે સ્થળે પ્રતિપાદન છે તેથી જણાય છે કે માત્ર ભાવ નિક્ષેપો જ પરમાર્થ છે અને એનું જ વ્યવહાર પણ જુદી રીતે પ્રતિપાદન કરે છે એવું નથી કિન્તુ ભાવ કરતાં જુદું જ અને સ્વતંત્ર એવું પોતાનું કાર્ય કરવામાં સમર્થ એવા પરમાર્થ સત્ નામાદિનો બંધ કરાવવામાં જ વ્યવહારને વ્યાપાર છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે વ્યવહારનયગ્રાહ્યા ભેદાદિ ધર્મો અને નિશ્ચયનયગ્રાહ્યા અભેદાદિ ધર્મો વસ્તુમાત્રમાં એક સરખી રીતે વ્યાપીને રહેલા છે. એટલે કે ભેદાદિ ઘર્મો અને અભેદાદિ ધર્મો અન્ય વ્યાખ્ય-વ્યાપકભાવથી આલિષ્ટ છે તેથી કોઈ એક ભેદાદિ ધર્મોને અપલાપ કરીએ તો તેના વ્યાપ્યભૂત અભેદાદિ ધર્મોને પણ અપલોપ થઈ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy