SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અધ્યાત્મમતપરીક્ષા શ્લા. ૬૫ A. wwwwwww.www तदेव हि निश्चयस्य सर्वनयमयत्वं, सर्वनयमतत्वं वा यदस्य विषयो भावः सर्वेषां नयानां संमत इति तदाह भगवान् भाष्यकारः - "सध्वनया भावमिच्छति' त्ति, न चैतावतैव तद्वाक्यस्य सकलादेशत्व, यौगपद्येन सकलधर्माऽप्रतिपादनात् प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मक वस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदापचाराद्वा यौगपद्येन प्रतिपादक वचः सकलदेश' तल्लक्षणम् । अयमर्थः- पर्यायार्थिकनयं गौणीकृत्य द्रव्यार्थिकं च प्रधानीकृत्य, तत्कालीनत्व लक्षणेन कालेन, तद्गुणत्वलक्षणेनाऽऽत्मरूपेण तदाधारकत्वलक्षणेनार्थेन, तदद्विष्वग्भावलक्षणेन संबंधेन, तदनुरञ्जकत्वलक्षणेनोपकारेण तदवगाहकावगाढत्वलक्षणेन गुणिदेशेन भेदप्रधानतत्संबन्धरूपेण संसर्गेण, एकशब्दवाच्यत्व लक्षणेन शब्देन च सह यदैकधर्मेण सह सकलधर्माणामभेदवृत्तिः प्रतिसन्धीयते यदा वा द्रव्यार्थिकनय गौणभावे पर्यायार्थिकनयमुख्यतायां च नाऽभेदवृत्ति रुज्जीवतीत्यभेोपचार एवाश्रीयते तदैकेनापि शब्देनानेकधर्म प्रत्यायन मुख्येन तदात्मकतामापन्नस्याने काशेषधर्मरूपस्य वस्तुनो यौगपद्येन प्रतिपादनात् सकलादेशः । " વસ્તુનું કાલાદિ દ્વારા અભેદની પ્રધાનતાથી કે અભેદ્યના ઉપચારથી એકી સાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે” સકલાદેશનું આવું લક્ષણ ઉપરાક્ત નિશ્ચયનયવાકયમાં ઘટતુ' ન હોવાથી તે સલાદેશ ખની જતું નથી. અહીં આ તાપ છે—જ્યારે પર્યાયા િકનયની ગૌણતા અને દ્રશ્યાર્થિક નયની પ્રધાનતા હોય ત્યારે તે તે પ્રત્યેક ધર્માંની શેષ અનંતા સર્વ ધર્મ સાથે કાલાદિ દ્વારા વસ્તુતઃ અભેદ્યવૃત્તિ હોવાથી એ ઉપચાર વિના જ તે બધા ધર્માં પ્રતિભાસે છે. પરંતુ જયારે દ્રવ્યાકિનય ગૌણ હોય અને પર્યાયાકિનય પ્રધાન હોય છે ત્યારે એ દરેક ધર્મો પૃથક્ પૃથક્ હોવાથી અર્થાત્ વસ્તુત: અભેદ્યવૃત્તિ ન હોવાથી ઉપચાર વિના ભાસતા નથી તેથી અભેદોપચાર કરાય છે. આ રીતે સઘળા ધર્મ જ્યારે અભેદવૃત્તિથી ભાસે છે કે અભેદ્યોપચારથી ભાસે છે ત્યારે અસ્તિવાદરૂપ એક ધર્માંને જણાવનાર એક શબ્દથી પણ અસ્તિત્વાદિરૂપ તે ધર્માંથી અભિન્ન થએલા શેષ સઘળા ધર્માંથી એતપ્રાત વસ્તુ સ્વરૂપનુ એક સાથે પ્રતિપાદન થાય છે ‘સ્યાઅસ્તિ' વગેરેમાં અક્તિ શબ્દ અસ્તિત્વધર્માનુ' પ્રતિપાદન કરે છે અને તેનાથી અભિન્ન હાવાના કારણે શેષ સઘળા ધર્માનું પણ પ્રતિપાદન થઈ જાય છે. આમ એક જ શબ્દ એકી સાથે અનંતધર્માનુ' એટલે કે સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન કરી દે છે તેથી એને સકલા દેશ કહે છે. [કાલાદિ આઠના પરિચય] અહી' કાલાદિ દ્વરા અભેદવૃત્તિ કહી એમાં કાલાદિ આઠના પરિચય આ પ્રમાણે છે— (૧) કાલ : જે કાળે વસ્તુનુ અસ્તિવ છે તે કાળે જ એ વસ્તુમાં શેષ સઘળા ધર્મ પણ છે. તેથી એકત્ર સમકાલીન હેાવાથી અભિન્ન છે. (૨) આત્મસ્વરૂપ : અસ્તિત્વધ ૧. સર્વે થયા માનિચ્છન્તિ | ૨.. પ્રમાળનયતરવાજો સૂત્ર ન. ૪/૪૪
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy