SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવચાર ___ इद च क्षायोपशमिकज्ञानमाश्रित्योक्त क्षायिकमाश्रित्यापि ज्ञानस्यैव प्राधान्य', न हि केवलज्ञानमनवाप्य तीर्थकरादयोऽपि सिद्धिमध्यासत इति । ततो ज्ञानमेव कारणत्वात्प्रधान क्रिया तु तत्कार्यतया गौणीति । क्रियानयस्त्वाह-क्रिया हि फलदायिनी, ज्ञानस्यापि तज्जननेनैवोपक्षीणत्वात् , जानतोऽपि क्रियां विना फलप्राप्त्यश्रवणात् । तदुक्तमन्यैरपि ‘क्रियैव फलदा पुंसां, न ज्ञान फलद मतम् । ચત શ્રીમદ્દમોજશો, ન જ્ઞાનાન્ન મુઘિતો મત રૂતિ તથાssfમેડલુમૂ—'સુવઈષિ...... 'नाण सविसयणियय, न नाणमेत्तेण कज्जणिप्फत्ती । मगण्णू दिहतो होइ सचेट्ठो अचेठो य । " [જ્ઞાનનયની મહત્તાની સ્થાપના] અહીં જ્ઞાનનય જ્ઞાનની મુખ્યતા સ્થાપતાં કહે છે–મેક્ષાદિફળ પ્રત્યે જ્ઞાન જ મુખ્ય છે, કિયા નહિ, કારણ કે અજ્ઞાનથી કે વિપરીત જ્ઞાનથી પ્રવર્તનારમાં કિયા હોવા છતાં ઇચ્છિત ફળની અવશ્ય પ્રાપ્તિ થવારૂપ સંવાદ દેખાતો નથી, બીજાઓએ પણ કહ્યું છે કે “યથાર્થજ્ઞાન જ પુરુષને ફળદાયક બને છે, ક્રિયા ફળદાયિકા તરીકે સંમત નથી કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થનારને ક્રિયા હોવા છતાં ફળ વિશે સંવાદ દેખાતું નથી.” આગમમાં પણ કહ્યું છે કે પ્રથમ જ્ઞાન મેળવવાનું છે અને પછી દયા પાળવાની છે. આ રીતે જ સર્વસંતપણું વ્યવસ્થિત છે અર્થાત્ સારી રીતે જળવાય છે. અજ્ઞાની તે શું જીવદયાદિ પાળે કે હિતાહિતને શું જાણી શકે ?” “બહુ વર્ષોમાં પણ અજ્ઞાની જીવ તપ વગેરેથી જે કર્મો ખપાવે છે તેને ત્રણ ગુપ્તિથી ગુપ્તજ્ઞાની ઉચ્છવાસ માત્ર કાળમાં ખપાવે છે.” તેમજ “પાપથી નિવૃત્તિ, કુશળપક્ષ=હિતાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ તેમજ વિનયની પ્રતિપત્તિ આ ત્રણેને જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. અર્થાત્ જ્ઞાનમાં ઉદ્યમ કરનારથી આ ત્રણે સંપાદિત થએલા હોય છે એટલે કે એ જીવ આ ત્રણેનું ફળ પણ પામે છે. વળી જેમ ક્ષાપશમિક ભામાં જ્ઞાન પ્રધાન છે એમ ક્ષાયિક ભાવમાં પણ એજ પ્રધાન છે કારણ કે તીર્થંકરાદિ પણ નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં હોવા છતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે મેક્ષ મેળવતા નથી. વળી ક્રિયાનું પણ કારણ જ્ઞાન જ હોવાથી તે મુખ્ય છે જ્યારે કિયા તે જ્ઞાનાત્મક કારણમાં પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનના કાર્યરૂપે સ્વતઃ ઉપસિથત થઈ જતી હોવાથી ગૌણ છે. १. सुबहुंपि सुयमहीय कि काही ? चरणविप्पहीणस्स । अंधस्स जहपलित्ता दीवसयसहस्स कोडीवि ॥ (ાવ. નિ. ૧૮) सुबहवपि तमधीत किं करिष्यति चरणविहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता दीपशतसहस्रकोटिरपि । २. ज्ञान स्वविषयनियतन ज्ञानमात्रेण कार्यनिष्पत्तिः । मार्गज्ञो दृष्टान्तो भवति अचेष्ट्रो सचेष्टश्च ॥ ૨૨
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy