SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા , ૫૮. यत्तु द्रव्यलिङ्गे भावलिङ्गाध्यारोप इव प्रतिमादावस्यहंदभेदारोपो न युक्तः, आरोपस्य मिथ्यात्वादिति लुम्पकस्य मतं तदपमत, तेनापि मुखवस्त्रिकादौ गुरुपादकल्पनयैव वन्दनकादिरानात् , 'चित्तभित्तिं ण णिज्झाए णारिं वा सुअलंकिय” इत्याद्यागमबाधप्रसङ्गाच्च । नच तत्र नारीपदस्य नानार्थकत्वान्नानुपपत्तिः, न हि तटस्थतया चित्रितकामिनी प्रतिसन्दधानस्य कामविकारादिप्रादुर्भावो, अपि तु साक्षात्कामिनीमेव पुरःस्फुरन्तीमाकलयत इति । यथा चात्राशुभसङ्कल्पस्य पापजनकत्व तथा प्रतिमादौ शुभसङ्कल्पस्य पुण्यजनकत्वमपि, इति किं जाल्मेन सहाधिकविचारणया । यत्तु द्रव्ये भावाभेदस्तात्त्विक एव, स्थापनायां स्थाप्याभेदस्तु न तथेति तन्न, तद्धर्मविशिष्टस्यान्यधर्मविशिष्टेन सहातद्भावभावात् , अन्यथा तद्विषयकोपचारस्य निर्मूलकत्वप्रसङ्गात् । જોઈને જ પછી વંદનાદિમાં પ્રવૃત્તિ કરવી. પહેલાં સ્વરસથી પેાતાની તેવી ઈચ્છાથી જ એટલે કે નમસ્કારના ભાવથી જ નમસ્કાર કરીને પછી પોતે કરેલા નમસ્કાર માટેનું આલંબન શોધવા બેસવું નહિ. કારણ કે એવું આલંબન પણ પ્રમાદાચરણમાં જ પર્યાવસિત થાય છે. અર્થાત એવું આલંબન દેખાય તે પણ પોતાનું વંદનાદિ કરવારૂપ આચરણ તે પ્રમાદરૂપ જ હોય છે. વળી માણસ જ્યારે આલંબન શોધવા નીકળે છે ત્યારે ગમે તેવું સાચું કે હું નાનું કારણ પણ પુષ્ટ આલંબન તરીકે દેખાવા માંડે છે. તેથી એ આલંબન હકીકતમાં પુષ્ટ આલંબન છે કે નહિ એને આત્મવંચના રહિતપણે નિર્ણય થવો મુશ્કેલ બને છે. આગમમાં પણ કહ્યું છે કે અજયણું કરવાની ઇચ્છાવાળા જીવ માટે તે આ લોક આલંબનોથી જ ભરેલું છે કારણ કે જે જે વસ્તુને તે લોકમાં જુએ છે તે તે વસ્તુને પિતે સેવેલા પ્રમાદના આલંબન તરીકે ઘટાડી શકે છે તેથી પોતે કરેલ વંદનાદિનું પાછળથી શોધાએલ આલંબન હકીક્તમાં આલંબનભૂત ન હોવાથી કરેલા વંદનાદિ નિકારક હોવાથી પ્રમાદાચરણરૂપ જ છે, પ્રિતિમામાં અરિહંતના અભેદ આપની યુક્તતા આરોપ મિયા હોવાથી= પરમાર્થભૂત ન હોવાથી દ્રવ્યલિંગમાં ભાવલિંગને અધ્યારોપ જેમ યુકત નથી તેમ પ્રતિમા વગેરેમાં પણ અરિહંતને અદારોપ યુક્ત નથી આવો લુંપકને મત કુમત છે, કારણ કે એ પોતે પણ મુહપત્તિ વગેરેમાં ગુરુચરણને અભેદ આરોપ કરીને જ વાંદણું દે છે. વળી આરોપ સર્વત્ર મિથ્યા જ હોવાથી કયાંય કરવો ન જોઈએ એવું માનવામાં “અલંકૃતનારીના ચિત્રવાળી ભીંતને પણ જેવી કે વિચારવી નહિ એવું જણાવનાર આગમવચન બાધિત થવાની આપત્તિ આવશે. કારણ કે એ ભીંત પર સાક્ષાત્ નારી ન હોવાથી તેમજ એ ચિત્રમાં નારીના અભેદા૧, શ્રી દશવૈકાલિક સૂર ૮પપ, એને ઉત્તરાર્ધમાર દૈr : િવકમાદરે | ii ji' - દશા-ના 1 | * ૩ [1] મ[+t, fi:1 દૃઢ z's si71મા | |
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy