SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યામમતપરીક્ષા , ૫૮ ....किइकम्म च पसंसा सुहसीलजणम्मि कम्मनो य । जे जे पमायठाणा ते ते उववूहिआ हुंति ॥ [आव नि. ११९२] त्ति । ये तु तद्विषयककृतिकर्मप्रशंसे कारणप्राप्ते ते तु स्वारसिकतदुत्कर्षज्ञानाऽजनकतया न तद्गतप्रमादोपबृंहणप्रवणे । अत एवेत्थ तद्विधानमस्मार्पः---[आ० नि० ११२६-२७-२८] 'मुक्कधुरासंपागडसेवी चरणकरणपन्भट्ठे । लिगावसे समित्ते जं कीरइ त अओ वुच्छ॥ उवायाइ नमुक्कारो हत्थुस्सेहो य सीसनमण च । संपुच्छणऽच्छणं छोभवंदणं बंदण वावि॥ . * परियायपरिसपुरिसे खित्तं काल च आगमं णच्चा। कारणजाए जाए जहारिह जस्स ज' जोग्गं ।। "परियायबंभचेर परिस विणीया सि(इ) पुरिस गच्चा वा। कुलकज्जादायत्ता, आघवउ गुणागमसुअ वा ॥ [भा. २०४] 'एयाई अकुव्वंतो जहारिह अरिहदेसिए मग्गे । ण हवइ पवयणभत्ती, अभत्तिमंतादयो दोसा ॥ [आ०नि० ११२९] त्ति । तथा च कारणिकतद्वन्दनप्रवृत्तेरभक्तिमत्त्वादिढ़ाषपरिजिहीर्षयैव प्रवृत्तत्वात् प्रवचनभक्त्यादिको गुण एव, न तु दोष इति द्रष्टव्यम् । दृष्ट्वा च तादृशं कारण तथाऽऽचरणीय, न तु स्वरसतस्तत्र प्रवृत्त्युत्तर यादृच्छिकालम्बनमुद्भावनीय', तादृशालम्बनस्य प्रमादाचरणपर्यवसितत्वात् । यदागमःજ વંદનાદિ હોવાથી એ લિંગની જ અનુમોદના થાય છે, એના સાવદ્ય આચારાની નહિ. તેથી એ વંદનાદિમાં કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ - છતાં સામી વ્યક્તિ પાસ છે એવું જ્ઞાન પણ સાથે હાજર હોવાથી સાધુના અભેદ આરોપમાં એ ધર્મને આગળ થવાની પણ સામગ્રી હાજર જ રહેવાથી ઉત્કર્ષ વત્તાના જ્ઞાનમાં એ ધર્મ પણ આગળ થાય જ છે. તેથી એ ધર્મયુક્ત હેવારૂપે પણ પાસસ્થાદિની અનુમોદના થવાના કારણે પ્રમાદનું અનુમાન થાય જ છે. તેથી જ કહ્યું છે કે “સુખશીલને ઉદ્દેશીને કૃતિકર્મ (= વંદન) અને પ્રશંસાદિ કરવાથી કમબંધ થાય છે કારણ કે એમ કરવામાં જે જે પ્રમાદસ્થાનેને તેઓ સેવતા હોય છે તે બધાની ઉપખંહણે થાય છે.” છતાં અમુક પુકારણેને લઈને તેઓના પણ જે કૃતિકર્મ–પ્રશંસાદિ કરાય છે તે તે “નમસ્કારાદિ કરવા છે માટે કરાય છે એવા ન હોવાથી સામાન્યથી નમસ્કારાદિ १. कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपब हितानि भवन्ति ॥ २. मुक्तधुः संप्रकटसेवि चरणकरणप्रभ्रष्टः । लिङ्गावशेषमात्रे यत्क्रियते तत्पुनर्वक्ष्ये ॥ 3. वाचा नमस्कारो हस्तोच्छयश्च शिरो नमन च । सम्प्रच्छनमासन छोभवंदन वंदन वाऽपि ॥ ४. पर्यायपरिषत्पुरुषान् क्षेत्र काल चागम ज्ञात्वा । कारणजाते जाते यथाहं यस्य यद्योग्यम् ।। ५. पर्यायो ब्रह्मचर्य परिषद् विनीतास्य पुरुष ज्ञात्वा वा । कुलकार्याण्यायत्तान्याख्यातो गुणाऽऽगमश्रुतौं वा ॥ १. एतान्यकुर्वतो यथार्हमहद्दर्शिते मागें । न भवति प्रवचनभक्तिरभक्त्यादयो दोषाः ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy