SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬o. અધ્યાત્મમત પરીક્ષા ઑા, ૫૮ एतेन प्रतिमायां 'तीर्थकरोऽय मोक्षदो भवतु' इत्यादि मृषाभाषाप्रयोगः कर्मबन्धायेति वदन् लुम्पकः स्वयमेव स्वशिरसि भूतायत्त इव धूलि प्रक्षिपन्नवगन्तव्यो, विशिष्टभक्त्या भाषितयोस्तादृशस्तुतिप्रयोजिकयोः स्थापनायाचनादिसत्यासत्यामृषाभाषयोः श्रेयोमूलत्वात् , स्थाप्यस्थापनयोरुपमेयोपमानयोश्च भाषाविशेषेण भेदतिरोधानतारतम्येणैव भक्तितारतम्योद्भवदर्शनात् , अत एव लाक्षणिकप्रयोगेऽपि सारोपासाध्यवसानामूलकयोस् तयोः स्फुट एव विशेष इति । तथा च द्रव्यलिङ्गे भावलिङ्गाध्यारोपात्तत्रातिशयितत्वप्रतिसन्धानेऽवर्जनीयसन्निधिकतया तद्वत्यप्यतिशयितत्वप्रतिसंधाने तदनुमतिप्रयुक्तो दोषः कथङ्कार वारणीयः ? इदमेवाभिप्रेत्योक्त 'णियमा जिणेसु उ गुणा पडिमाउ हिस्स जे मणे कुणइ। ___ अगुणे उ वियाणतो कं णमउ मणे गुण काउं॥ [आव. नि. ११३६] પણ અયોગ્ય જ છે. વળી ચેરને રાંગ કરનાર પણ જેમ ચોર ગણાય છે તેમ અગ્યની સંગમાં હોવાથી પણ તેઓને વેષ અયોગ્ય જ ગણાય છે વળી ગુણવાન ને જ્યારે બીજામાં અભેદ અધ્યવસાય કરવામાં આવે છે ત્યારે એમાં પ્રયોજન એ જ હોય છે કે બીજામાં પણ તેવા ગુણેકર્ષની પ્રતીતિ કરવી તેથી જ “ગંગાયાં છેષઃ ઈત્યાદિમાં ગંગાપદની ગંગાતીરમાં લક્ષણું કરવાથી તેમાં ગુણવાળી ગંગાના અભેદને અધ્યવસાય થાય છે અને તેથી ઘોષમાં પણ ઠંડક–પવિત્રતા વગેરે ગુણે પ્રતીત થાય છે એ શાસ્ત્રપ્રવાદ છે. જે લક્ષણું કરીને માત્ર “ગંગાતીરપર વાડો છે. એટલું જ કહેવાનું અભિપ્રેત હોય અને તેમાં ગંગા જેવા શૈત્ય-પાવનત્વ છે એવી પ્રતીતિ કરાવવાનું પ્રયોજન ન હોય તે તે વફતા ગંગાયાં શેષઃ એવા પ્રયોગને સમાન =પ્રતીતિ કરાવવામાં કઈ રીતે ન્યૂન નહિ) એવો “ગંગાતટે ઘોષા” પ્રયોગ જ શા માટે ન કરે? એવો પ્રયોગ કરવામાં પણ પિતે સ્વતંત્ર જ છે તેમ જ કઈ વિશેષ જોર પડી જતું નથી ઉલટું સાંભળનારને જલદીથી સ્વાભિપ્રેત તાત્પર્ય બોધ થઈ જવા રૂપ લાભ જ તેમાં છે. આમ અભેદપચારથી ગુણવત્તાની પ્રતીતિ થતી હોવાના કારણે જ રૂ૫કાલંકારાદિ ગર્ભિત સ્તુતિવગેરેથી સ્તવના કરનારાઓમાં અત્યંતભક્તિભાવ ઉછાળા મારે છે જેનાથી વિપુલ કર્મનિર્જરા થાય છે. [ભક્તિથી બોલાએલી ભાષા મૃષા નથી] - આમ અભેદોપચારથી ગુણવત્તાની પ્રતીતિ દ્વારા વિપુલકર્મ નિર્જરાનો લાભ થાય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ પ્રતિમાને ઉદ્દેશીને ‘આ તીર્થકર મેક્ષ આપનારા થાઓ' ઇત્યાદિ વચન મૃષાવાદ હોવાથી કર્મબંધ કરાવે છે એવું બોલતે સ્થાનકવાસી પિતાના જ માથા પર ધૂળ નાખતા ભૂતાવિષ્ટ માણસ જેવો જાણ. કારણ કે પોતે પણ મુહ પત્તિ આદિમાં ગુરુચરણની કલ્પના કરી તમને વંદન કરું છું” વગેરે અભિપ્રા૧. નિવEાકિનનેy ગુનઃ પ્રતિમા દૃષ્નવ થાત્ મનસરોતિ अगुणांस्तु विजानन क नमतु मनसि गुण कृत्वा ? |
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy