SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૫૮ ____ अथैव पार्श्वस्थत्वाद्यप्रतिसन्धानदशायामाप तल्लिङ्गवन्दनात् तत्सावधक्रियानुमतिप्रसङ्ग इति चेत् ? न, पुनः पुनदर्शने तत्र तप्यनिश्चयसम्भवात् , अपूर्वदृष्टे तु दोषप्रतिसन्धानादिविरहे तत्र गुणसम्भावनासम्भवाद्, अत एव तथैव तत्र सहसा वन्दनादिप्रवृत्तिः । उक्त'च 'अपुव्व दळूण अब्भुट्ठाण' तु होइ कायव्व। साहुमि दिपुव्वे जहारिह जस्स ज जोग्ग ॥ (आव० नि० ११२५) त्ति । तथा च दोषवत्त्वेन ज्ञात एव गुणवत्त्वेन रुचिरनुचितेति फलितम् । उक्त च- . 'जह वेलंबगलिंग जाणंतस्स णमओ हवइ दोसो । ળિદ્રુમિર બાળ વંવમા ધુવો હોવો | ત્તિ (કાવ. નિ. ૨૪૬). अत एव प्रतिमायामहदादेरिव तद्वेषे साध्वन्तरगुणाध्यारोपेण नमस्कारोऽपि प्रत्युक्तः, सावद्यकर्मयुक्ततया तस्याध्यारोपाऽविषयत्वादित्याहुः । તરીકે માનનારા બનવાથી મહામિથ્યાત્વી છે એવું કહેનારા મૂર્તિલપક સ્થાનકવાસીના મસ્તક પર=મુખ્ય અંગભૂત સિદ્ધાન્ત પર પ્રહાર થએલો જાણો. શંકા - લિંગને કરાતા વંદનાદિ જે લિંગીના આચારોની અનુમોદના રૂપ હોય તો તે પાસસ્થાદિ વિશે “આ પાસ છે' ઇત્યાદિરૂપ જાણકારીની ગેરહાજરીમાં પણ તેના લિંગને વંદનાદિ કરવાથી તેનામાં રહેલ સાવદ્ય ક્રિયાઓની અનુમોદના થઈ જવાની આપત્તિ આવશે. [માત્ર દ્રવ્યલિંગ, દેવજ્ઞાનની હાજરીમાં જ અવંદનીય સમાધાન -લિંગમાં શિથિલતાદિનું પુનઃ પુનઃ દર્શન થવાથી તેમાં પાસસ્થાપણાનો નિશ્ચય થઈ જાય છે તેથી એ પછી તો એનું દ્રયલિંગ જેવા છતાં દોષપ્રતિસંધાન ન થાય એવું બને નહિ એટલે ગુણવત્તાનું પ્રતિસંધાન થતું નથી અને તેથી નમસ્કાર કરાતો નથી. પણ જ્યારે લિગીને નવો ન જ જે હોય ત્યારે તેનામાં દોષપ્રતિ સંધાન ન હોવાના કારણે ગુણસંભાવને સંભવિત હોવાથી એ ગુણપ્રતિસંધાનથી જ સહસા વંદનાદિ પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે–પહેલા ન જોયા હોય એવા સાધુને જોઈને અભ્યથાન કરવું જોઈએ. પૂર્વે જેએલા હોય તે જેવા ગુણાદિવાળા હાવા રૂપે તેઓ પોતાને પરિચિત હોય તેને અનુરૂપ અભ્યસ્થાનાદિ કરવા.” આમ આ દોષવાનું છે એવો જેને વિશે નિશ્ચય હોય તેને વિશે જ ગુણવાન ને અનુરૂપ રુચિ = વંદનાદિ કરવા અનુચિત છે. વંદનકનિર્યુક્તિમાં કહ્યું છે કે “જેમ ભાંડ આદિએ ગ્રહણ કરેલ લિંગને જાણવા છતાં શ્રાવકો “આ અમારા સાધુ છે” એમ કહીને વંદનાદિ કરે તે “આ લોકે આવા ભાંડાદિને પણ નમે છે!” ઈત્યાદિ લોકાપ१. अपूर्व दृष्ट्वाऽभ्युत्थान तु भवति कर्त्तव्यम् । साधौ दृष्टपूर्वे यथाई यस्य यद्योग्यम् ॥ २. यथा विडम्बकलिंगं जानतो नमतो भवति दोषः । निधन्धसमेव ज्ञावा वन्दति ध्रयो दोषः ॥ ..
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy