SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કલિગ વવવિચાર ? 'तित्थयरगुणा पडिमासु णत्थि णिस्संसय वियाणतो । तित्थयरति णमंतो सो पावइ णिज्जर विउल ॥ (आव०नि० ११३०) लिंग जिणपन्नत्त एवं णमंतस्स णिज्जरा विउला । जइवि गुणविप्पहीण', वंदइ अज्झप्पसोहीए ।। (आव० नि० ११३१) मैव शतिष्ठाः, तल्लिङ्गवन्दने तद्गतसावधक्रियानुमोदनावद्यप्रसङ्गात् , प्रतिमायां तु તરમાવાન ! ૩ – 'सन्ता तित्थयरगुणा तित्थयरे तेसिम तु अज्झप्प। આ જ ર સાવઝા શિરિયા, રૂચ, ધુવા સમજુમન્ના છે (ગાવ. નિ. ૧૯૩૨) ત્તિ . માસકમ્પાદિ, સ્થાન = અવિરુદ્ધદેશાદિમાં કાયોત્સર્ગાદિ, ચંક્રમણ = ઇર્યાસમિતિપૂર્વકનું ગમન, સમાલોચનપૂર્વકના વચન તેમજ ગુર્વાદિ પ્રત્યેના વિનયનું સંપાદન વગેરે સંબંધી નિપુણ નિરીક્ષણથી સુવિહિતતા જાણી શકાય છે.” વેશધારીમાં પણ જે એના વર્તન-વાણી વગેરે પરથી “આ પાસવ્યા છે એવી ખબર પડી જાય તે એ અવંદનીય જ છે. તેથી દ્રવ્યલિંગને જ વંદનીય માની લેવાય નહિ. [પ્રતિમાની જેમ માત્ર દ્રવ્યલિંગ પણ વંદનીય છે-પૂર્વપક્ષ] શંકા – જેમ પ્રતિમા વિશે “આ તીર્થકર નથી એવું ફુટ પ્રતિસંધાન હોવા છતાં તેને વંદનાદિ કરવાથી અધ્યાત્મશુદ્ધિ માની છે તેમ સાધુ ન હોવાપણાનું પ્રતિ સંધાન હોવા છતાં પાસસ્થાદિને થતું વંદન હકીક્તમાં સાધુપણાના લિંગને થતું હોવાથી તેનાથી પણ અધ્યાત્મ શુદ્ધિ થવી જ જોઈએ તેથી માત્ર દ્રવ્યલિંગ પણ વંદનીય છે. વંદનક નિર્યુક્તિમાં કહ્યું છે કે “તીર્થકરના જ્ઞાન વગેરે ગુણે પ્રતિમામાં નથી એવું નિઃસંશય જાણનાર પણ જે બિંબને તીર્થકર તરીકે નમે તે વિપુલ કર્મનિર્ભર કરે છે. તેમ દ્રવ્ય લિંગીમાં સાધુના ગુણે નથી એવું નિઃસંશય જાણનાર પણ આનું રજોહરણાદિરૂ૫ લિંગ જિનેપદિષ્ટ છે એમ વિચારીને જે નમે તો એને અધ્યાત્મશુદ્ધિ શા માટે ન થાય?” [દ્રવ્યલિંગમાં પ્રતિમા કરતાં વિષય હેવાથી અવંદનીયતા–ઉત્તરપક્ષ) સમાધાન – આવી શંકા કરવી નહિ કારણ કે અશુદ્ધ લિંગીના લિંગને વંદન કરવામાં લિંગી દ્વારા થતા સાવદ્ય અનુષ્ઠાનોની પણ અનુમોદના થઈ જતી હોવાથી પાપ ચેટે છે તેથી એવા લિંગીઓનું લિંગ અવંદનીય છે. તેમજ તેઓને કરાએલા વંદનાદિ અધ્યાત્મશુદ્ધિના હેતુભૂત બનતા નથી. જ્યારે પ્રતિમામાં તે કઈ સાવદ્ય કિયા i, तीर्थकरगुणाः प्रतिमासु न सन्ति निःसंशयं विजानन् । तीर्थकर इति नमन् स प्राप्नोति निर्जरां विपुलाम् ॥ २. लिंग जिनप्रज्ञत्तमेवं नमतः निर्जरा विपुला । यद्यपि गुगविप्रहीण वन्दतेऽध्यात्मशुद्धया ।। આવશ્યક નિવુંક્તિમાં આ બને કે પૂર્વપક્ષના છે તે ધ્યાનમાં રાખવું. 3. सन्तः तीर्थकरगुणास्तीर्थकरे। तेषामिदमध्यात्मम् । न च सावद्या किया इतरेषु ध्रुधा समनुज्ञा ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy