SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ wખ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ૧૪૩ annamNEN Ananaman आर्तरौद्रध्यानानुबन्धिकल्पनाजालवियोगः परममाध्यस्थ्यपरिणतिर्योगनिरोधावस्थाभावी सर्वथा मनोनिरोधश्चेति त्रिधा मनोगुप्तिः । वाग्गुप्तिरपि मौनावलम्बनेन सर्वथा वा तन्निरोध रूपा मुखवस्त्राच्छादितमुखेन संभाषणादिना वाक्संवृत्तिरूपा वा । कायगुप्तिरप्युपसर्गाद्युपनिपातेऽपि निश्चलता योगनिरोधे सर्वथा चेष्टापरिहारो वा शयनासनादिषु सिद्धान्तोक्तयतनाબાળ વેષ્ટાનિયમપા . તદુમૂ- (ચોરાત્ર ૨/૪૨-૪૨-૪૩-૪૪) विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञमनोगुप्तिरुदाहृता ॥ . संज्ञादिपरिहारेण यन्मौनत्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्ति निगद्यते ॥ शयनासननिक्षेपादानचक्रमणेषु च । स्थाने च चेष्टानियमः कायगुप्तिस्तु सा परा ॥ આમ બહિરંગ લિંગના કેમે જ કેવલોત્પત્તિ થાય એ વાતનું નિરાકરણ થઈ ગયું હોવાથી બહિરંગલિંગ એકાન્તિક નથી એ વાત સિદ્ધ થયેલ જાણવી. જ્યારે ત્રિગુપ્તિ સામ્રાજ્યરૂપ પરિણામ તે કેવલજ્ઞાનની સામગ્રી તરીકે અવશ્ય જોઈ એ જ છે. તેથી મેક્ષ પણ આત્મપરિણામથી જ થાય છે એ વાત નિશ્ચયનયાનુસારે નિશ્ચિત થએલી જાણવી તે આ પ્રમાણે [ત્રિગુપ્તિ સામ્રાજ્ય]. મને ગુપ્તિ-૩ પ્રકારે. (૧) આત્ત-રીદ્રધ્યાનની પરંપરા ઊભી કરી આપે એવી કલ્પના જાળને મનમાંથી કાઢી નાખવી તે (૨) પરમ માધ્યશ્ય ભાવનાથી ભાવિત થઈ જવા રૂ૫ પરિણતિ અને (૩) યોગ નિરોધાવસ્થામાં થતે સર્વથા મને નિરોધ. વચનગુપ્તિ:–બે પ્રકારે. વચનપ્રવૃત્યાત્મક અને વચનનિવૃત્યાત્મક..(૧) વચન નિવૃત્યાત્મક વચનગુપ્તિ પણ બે રીતે થાય છે. મૌન રાખવા દ્વારા (આમા અતજ૫ ચાલુ પણ હેઈ શકે છે. માત્ર બાહ્ય વચનેગારને નિરોધ હોય છે.) અને સર્વથા વચનનિરોધ (વચનાગનિષેધ કર્યો હોય ત્યારે આંતર્જલ્પ પણ હેત નથી.) (૨) મુહપત્તિ વડે મુખને ઢાંકીને સત્યાદિ વચન બોલવાની પ્રવૃત્તિરૂપ. કા ગુપ્તિ : બે પ્રકારે (૧) નિવૃત્યાત્મક-ઉપસર્ગાદિ આવી પડ્યા હોય ત્યારે હાથ-પગ વગેરે ન હલાવવા રૂપ નિશ્ચલતા રાખવી તે (આમાં શ્વાસે શ્વાસાદિ રૂપ સૂમચેષ્ટાઓ ચાલુ હોય છે) અથવા યોગનિરોધ વખતે સર્વથા ચેષ્ટા પરિહાર કર એ. ' (૨) શયનાસનાદિ અંગે સિદ્ધાન્તાક્ત જ્યણ દ્વારા ચેષ્ટાનું નિયમન કરવા રૂપ (અર્થાત્ અયુક્ત ચેષ્ટાઓને પરિહાર કરવા પૂર્વક અમુક ઉચિત ચેષ્ટાઓ જ કરવી તે) શ્રીગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે કલ્પનાજાળ વિનાનું સમતાભાવમાં સ્થિત અને આત્મામાં જ રમણ કરતું મન તે મને ગુપ્તિ છે. સંજ્ઞા ઈશારો વગેરેને પણ ત્યાગ કરવા પૂર્વક મૌનનું જે અવલંબન લેવું તે તેમજ વચન પ્રવૃત્તિનું સંવરણ કરવું તે વચન
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy