SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૫૭ अथ परिणामस्यैव फलमभिष्टौति- .. तो परिणामाउ च्चिय बन्धो मोक्खो व णिच्छयणयस्स । णेगंतिया अणच्चंतिया पुणो बाहिरा जोगा ॥५७॥ (तत्परिणामादेव बन्धो मोक्षो वा निश्चयनयस्य । नैकान्तिका अनात्यन्तिकाः पुनर्बाह्या योगाः ॥५७।) जीवस्य हि द्विविधः परिणामो विशिष्टोऽविशिष्टश्च, आद्यः परोपरागप्रवर्तितशुभाऽशुभाऽङ्गतया द्विविधोऽन्त्यस्तु स्वद्रव्यमात्रप्रवृत्तायैकविध एव । जीवश्वोपदर्शितान्यतरस्वपरिणाममेव कुरुते, न तु परपरिणाम', एकक्षेत्रतयाऽवस्थितानामपि पुद्गलानां तदुपादानहानाऽयोग्यतया तत्कर्मत्वाभावात् , स्वतन्त्रप्राप्यस्यैव कर्मत्वात् । कथं तर्हि ज्ञानावरणादिતે બે ને ભંગ ભજનાએ કહ્યો છે. આમ આત્મજ્ઞાનથી આત્મઅજ્ઞાનને વિલય થવા દ્વારા તપ્રયુક્ત રાગદ્વેષને વિલય થાય છે તેમજ રાગદ્વેષમૂલક અરતિપરિણામાત્મક દુઃખને વિલય થાય છે. અહીં આત્મજ્ઞાનથી અરતિ પરિણામરૂપ દુઃખને જ ક્ષય કહ્યો છે તેથી કેવળીઓને આત્મજ્ઞાનથી દુઃખવિલય થયો હોવાથી ભૂખતરસ વગેરે રૂપ દુઃખ પણ હોતું નથી.” એ પિતાને મત સિદ્ધ થઈ જશે એવી દિગંબરને બંધાએલ આશાવેલડી પણ ઉખડી ગએલ જાણવી. કારણ કે જ્ઞાનથી તો અરતિ પરિણામાત્મક દુઃખને જ નાશ થઈ શકે છે, સુધાવગેરે રૂ૫ દુઃખને નહિ, આ વાત અમે આગળ પણ (ગાથા નં.-૯૧-૯૨ માં) કહેવાના છીએ. પદા ભેગ વગેરે પુણ્ય પાપાત્મક સ્વપરિણામના જ ફળ છે એવું નિશ્ચયનયમતે પ્રતિપાદન કર્યા પછી હવે બંધ–ક્ષ પણ સ્વપરિણામના જ ફળ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ તેથી નિશ્ચયનય મતે તો આત્માના તેવા તેવા પરિણામથી જ કર્મબંધ અને મેક્ષ થાય છે. બાહ્ય સંગે બંધ કે મેક્ષ રૂ૫ ફળ લાવી આપવામાં એકાન્તિક નથી કે આત્યંતિક પણ નથી. [જીવના પરિણામો] જીવન સ્વપરિણામો બે પ્રકારના હોય છે. (૧) પર=પદ્રવ્યાત્મક ઉપાધિના ઉપરાગથી પ્રવર્તતે પરિણામ. આ પરિણામ શુભ અને અશુભના અંગભૂત અર્થાત્ કારણભૂત બનતા હોવાના કારણે બે ભેદવિશિષ્ટ (બે ભેદવાળ) છે અને તેથી વિશિષ્ટ કહેવાય છે. શ્રી અરિહંતાદિ રૂપ પર અંગેના ઉપરાગથી પ્રવતેલ પરિણામ પ્રાયઃ શુભાગ બને છે. ધનાદિરૂપ પરથી પ્રવર્તેલ પરિણામ પ્રાયઃ અશુભાગ બને છે. (૨) સ્વદ્રવ્યમાત્રના આલંબનથી પ્રવર્તેલ પરિણામ આ એકવિધ જ હોવાથી “અવિશિષ્ટ' કહેવાય છે.”
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy