SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૫૬ तद्भावनामपनिनीषुभिः पुनरध्यात्मभावनैवाश्रयणीयेति तन्माहात्म्यमुपदर्शयति णाहं होमि परेसिंण मे परे पत्थि मज्झमिह किंची। इय आयभावणाए रागद्दोसा विलिज्जन्ति ॥५६॥ (નાહં માનિ જેવાં ન મે જે નાસિત નમેદ ક્રિશ્ચિ7 | વાલ્મમાવના રાજવી વિટીતે પ ા ) . ___अनात्मविदामेव हि सर्वदुःखमूलरागद्वेषप्रभवः, तौ च तत्प्रतिपक्षात्मज्ञाने सति विलीयेते तत्त्वात्मज्ञान परमार्थतो वीतरागाणामेव, तेषामेव दुःखक्षयरूपतत्फलसंभवात् , अन्तःकरणखेद निरासस्यैवानाकुलत्वभावनारूपज्ञानफलत्वात् , तदुक्त-आत्माऽज्ञानभव दुःखमात्मज्ञानेन हन्यते । તારાથામવિજ્ઞાનીનૈફ છે ને તે છે તિ [ચોરાશાસ્ત્ર ૪-૩] __ यत्तु ज्ञान रागद्वेषनिरासाय न प्रभवेत् , न तन्निश्चयतो ज्ञानमपि, अत एव चरणभङ्गे निश्चयतो ज्ञानदर्शनयोर्भङ्ग एव, व्यवहारतस्तु तद्भजनेति गीयते । तदुक्त 'णिच्छयणयस्स चरणस्सुवघाए नाणदसणवहावि । ન આવે એ માટે એવું માનવાની ખાસ જરૂર છે કે “આ મારું નથી પારકું છે? ઈત્યાદિરૂ૫ લોકોને જે વ્યવસાય=આભાસ થાય છે (અને ઉપલક્ષણથી એને અનુસરીને જે પ્રવૃત્તિ થાય છે) એ રાગદ્વેષના કારણે જ થાય છે, પરમાર્થથી નહિ. પપપ આ મમકાર ભાવનાને દૂર કરવાની ઈચ્છાવાળાઓએ અધ્યાત્મ ભાવનાને જ આશ્રય કરવા જેવું હોવાથી તેના માહાભ્યને ગ્રન્થકાર જણાવે છે– ગાથાર્થ – હું બીજાઓનો નથી, બીજાઓ મારા નથી. વળી આ સંસારમાં ધન વગેરે કઈ પણ વસ્તુ મારી નથી. આવી આત્મભાવનાથી રાગદ્વેષને વિલય થવા માંડે છે જે ઉત્તરોત્તર અધ્યાત્મને પ્રકટ કરે છે. [ આત્મજ્ઞાનથી રાગદ્વેષવિલય] . જેઓએ “હું કેણ છું ? હું એટલે શરીર નહિ, પણ આત્મા” ઈત્યાદિ જાણ્યું નથી તેઓને જ શરીરાદિના (અને તેથી પોતાના) ઉપકારી જેવા લાગતાં ઘન વગેરેની ઉપર સર્વ દુઃખના મૂળભૂત રાગદ્વેષ પ્રવર્તે છે. પણ જ્યારે આત્મજ્ઞાન થવા માંડે છે ત્યારે “એ ધનાદિ પિતાના ઉપકારી છે, એવી બુદ્ધિ નીકળી જવાથી એના પરથી રાગાદિ વિલીન થવા માંડે છે. રાગદ્વેષના જનક અજ્ઞાનનું પ્રતિપક્ષભૂત એવું આ આત્મજ્ઞાન પરમાર્થથી વીતરાગને જ હોય છે કારણ કે તેઓને જ આત્મજ્ઞાનના ફળરૂપ દુઃખક્ષય સંભવિત છે. બહારની દુનિયામાં બનતા વિવિધ પ્રસંગોથી રાગદ્વેષની લાગણી દ્વારા ચિત્તમાં ખેદ=અસમાધિ-આકુળતાવ્યાકુળતા રૂપ દુઃખ ઉત્પન્ન થાય છે આ ખેદ દૂર થ એ જ અનાકુલત્વભાવનારૂપજ્ઞાનનું ફળ છે. અર્થાત્ “બાહ્ય કઈ ચીજ ગમે તેવી અનુકૂળ કે પ્રતિકુળ થાય તે પણ મારે તેની સાથે કંઈ નિસ્બત નથી તેથી १. निश्चयनयस्य चरणस्योपघाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy