SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ૬૨૫ ननु तथापि परिणामफलमुक्त न तु दानहरणयोरित्यपरितोष परिहरन्नाहदिन्तो व हरन्तो वा ण य किञ्चि परस्स देइ अवहरइ । देह सुहपरिणाम हरइ व त अप्पणो चेव ॥४९॥ (ददद्वा हरन्वा न च किञ्चित्परस्य ददाति अपहरति । ददाति शुभ परिणाम हरति वा तमात्मन एव ॥४९॥ ) सुपात्रादौ दान ददता हि स्वस्यैवापरानुग्रहबुद्धया शुभोपयोगो दीयते, एव परवित्तमपहरताप्युपघातपरिणामात् स्वस्यैव शुभोपयोगो हियते, न तु परस्य किञ्चिद्दीयतेऽहिपयते वा ॥४९॥ तथाहि ण य धम्मो व मुह वा परस्स देय ण यावि हरणिज्ज। कयणासाऽकयभोगप्पमुहा दोसा फुडा इहरा ॥५०॥ (न च धर्मो वा सुख वा परस्य देय न चापि हरणीयम् । कृतनाशाकृतभोगप्रमुखा दोषाः स्फुटा इतरथा ॥५०॥) આ પુણ્ય પાપ જ સ્થિતમાત્ર નિબદ્ધ નિમિત્તની અર્થાત્ અવજનીય સંનિધિ માત્ર રૂપે રહેલ બાહ્ય નિમિત્તાની અપેક્ષા રાખીને કાલાન્તરે વિપાક પામીને સુખદુઃખાદિ ફળ આપે છે.” આમ સુખદુઃખાદિ ફળ “પરથી મળતા નથી. વાસ્તવમાં દાનાદિ, સ્વતઃ આત્મીય પરાનુગ્રહ પરિણામ રૂપ જ છે. એનાથી પુ ત્પત્તિ થાય છે અને પરોપઘાતપરિણામ જ વાસ્તવમાં ચારી સ્વરૂપ હોવાથી પાપને ઉદ્દભવ થાય છે. ૪૮ છતાં પણ તમે અનુગ્રહાદિરૂપ પરિણામનું ફળ કહ્યું પણ દાન–ચોરી વગેરેનું ફળ તે કહ્યું નહિ એટલે એ તે નિષ્ફળ થયા. આવા કેઈના અસંતોષને દૂર કરતાં ગ્રંથકાર કહે છે – ગાથાથ - બીજાને ભેજનાદિ આપતે કે બીજાના ધન વગેરેને ચેરતે જીવ હકીકતમાં બીજાને તે કંઇ આપતો નથી કે બીજાનું કંઈ લેતું નથી. પરંતુ પોતે જ પિતાને શુભ પરિણામ આપે છે કે પોતાના જ શુભ પરિણામનું અપહરણ કરે છે. [દાન-ચેરીમાં પોતાના જ શુભ પરિણામનું દાન-હરણ છે.] સામાન્યથી દાન બીજા પર અનુગ્રહ કરવાની બુદ્ધિથી દેવાતું હોવાથી આવી બુદ્ધિ પિતે જ શુભપયોગરૂપ હોવાથી દાન દેતે જીવ પોતાના આત્માને જ શુભપગ આપે છે- એટલે કે આત્મા પોતે શુભ પગ રૂપે પરિણમે છે. એમ પરધન વગેરેનું અપહરણે પરોપઘાતાદિ બુદ્ધિથી થતું હોવાથી એ વખતે આત્મા અશુભ પરિણામ રૂપે પરિણમે છે. અર્થાત્ એના શુભ પરિણામનું પોતે જ અપહરણ કરે છે. આમ કેઈને પણ કંઈ પણ આપવામાં કે કેઈનું કંઈ પણ લઈ લેવામાં જાતને જ શુપયોગ આપવાનું કે જાતના જ શુભ પગનું અપહરણ કરવાનું થાય છે પરને તે કંઈ આપવા-લેવાનું થતું જ નથી. ૪૯ જેમકે– .
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy