SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૪૪ न चैव कार्योपधायकत्वानुपधायकत्वलक्षणविरुद्धधर्माध्यासाद्धेतुभङ्गप्रसङ्गः, कालभेदे. नैकत्र भावाभावयोरविरूद्धत्वात् , क्षणिकत्वस्य स्वप्नेऽप्यप्रतीतेः । एतेन वर्तमानत्वाऽवर्तमानत्वलक्षणविरुद्धधर्माध्यासोऽपि निरस्तः,सदसत्सम्बन्धस्य ज्ञानादावविरोधदर्शनात, प्रत्ययक्रमगैवैकत्वा (? स्या) नेकक्षणसंबन्धक्रमसंभवादिति । ___सङ्गहनयात्तु-अङ्कुरत्वाद्यवच्छिन्न प्रति बीजत्वादिना हेतुत्व', अतः कार्यस्य कारणस्य वा नैकजातीयत्वमाकस्मिक, न वा यतः कुतश्चिदेव भवतः सर्वस्यैकजातीयत्व सर्वजातीयत्व वा, नाप्यन्यूनानतिरिक्तस्यैव दहनहेतोरदहनहेतुत्वे ततो भवन्नयना (१ यम) दहनो वा स्यादु. भयात्मको वा स्यादिति दूषणावकाशो । વત્ત્વ સ્વભાવ એ તે તે કારણમાં તે તે કાર્યના કારણે બનવાની યેગ્યતા રૂપ છે અને જ્યારે સહકારીઓનું સંનિધાન થાય છે ત્યારે તેમાં કાર્યો પધાયકત્વ સ્વભાવ ઊભે થાય છે જે ઉત્તર ક્ષણમાં કાર્યોત્પાદ કરે છે. શકા – આનો અર્થ એ થશે કે પહેલાં એમાં કાર્યાનુપધાયકત્વ હતું અને પછી કાર્યો પધાયકત્વ આવ્યું. આ બે ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એકત્ર રહેતા નથી. જેમ ઉષ્ણત્વ અને શીતત્વ વિરુદ્ધ હોવાથી અગ્નિ અને જળ જુદી જુદી વસ્તુમાં જ રહે છે, એકત્ર નહિ. તેમ કાર્યો પધાયકત્વ અને કાર્યાનુપધાયકત્વ એ બે વિરુદ્ધ ધર્મોના આધાર તરીકે અભિમત મૃપિંડાદિને એક અખંડ વસ્તુ મનાય નહિ. પણ બે ભિન્ન ભિન્ન વસ્તુઓ જ માનવી જોઈએ. એટલે કે કાર્યાનુપધાયક મૃપિંડાદિ જુદા છે અને કાર્યપધાયક (ચરમક્ષણભાવી) મૃપિંડાદિ જુદા છે. તેથી હકીકતમાં તે ચરમાણુ જ કાર્યોત્પાદ કરનારી હોવાથી એને જ કારણ માનવી યુક્ત છે. તેનાથી ભિન્ન એવી પૂર્વ ક્ષણેને તે તેઓ કાર્યાનુપધાયક હોવાથી કારણ માની શકાય જ નહિ. તેમજ ચરમક્ષણ તે કઈ સહકારી ન હોય તો પણ પોતાના કાર્યો પધાયકત્વ સ્વભાવથી જ કાર્યોત્પાદ કરતી હોવાથી “તે સ્વભાવથી જ કાર્ય કરે છે એ વાત યુક્ત કેમ ન કહેવાય? સમાધાન – પરસ્પર વિરુદ્ધ એવા પણ ઘટ અને ઘટાભાવ જેમ ભૂતલાદિરૂપ એક અધિકરણમાં પણ ભિન્ન-ભિન્ન કાળે રહી શકે છે અને તે બેને રાખનાર ભૂતલ કંઈ એટલા માત્રથી જ ભાંગીને (નાશ પામીને નવું ઉત્પન્ન થવા રૂપે) જુદું જુદું થઈ જતું નથી. તેમ પ્રસ્તુતમાં પણ તેને તે જ મૃપિંડાદિમાં ભિન્ન ભિન્ન કાળે કાર્યો. પધાયકવને અભાવ કે ભાવ હોવામાં કે વિરોધ ન હોવાથી કાર્યો પધાયકવ અને કાર્યાનુપધાયકત્વ સ્વભાવવાળા મૃપિંડ જુદા જુદા હોવા સિદ્ધ થતા નથી અને તેથી એક જ છે. તેથી જે મૃપિંડ ઘટત્પત્તિ કરે છે. એ જ પૂર્વે પણ હાજર હોવાથી એ હેતુભૂત છે જ, તેથી માત્ર ચમક્ષણને હેતુ માનવી યુક્ત નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy