SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપકરણની અસાધતાને વિચાર सकलात्मशक्तिप्रकटीकरणेन तपः कुर्वाणो हि तां परिनिष्ठितामवगम्य तदुपष्टम्भक विहिताहारप्रवृत्तिमान्न विराधकः, शक्तिनिगू हनप्रयुक्तभोजनानुरागाभावात् । तदुक्तं प्रवचनसारे ३-२८] केवलदेहो समणो देहेवि ममत्तरहिदपरिकम्मो । आउत्तो तं तवसा अणिगू हिय अप्पणो सत्तिं ॥ति एवं सकलात्मशक्तिप्रकटीकरणेन सर्वाभिष्वङ्ग परित्यजन्नपि तादृशधृतिबलाद्यभावेन तां परिनिष्ठितामवगम्य तदुपष्टम्भकधर्मोपकरणप्रवृत्तिमानपि न विराधकस्ततएव, यदागमः-२ अणिगू हन्तो विरियं ण विराहेइ चरणं तवसुएसु । जइ संजमे वि विरिय न णिगुहिज्जा ण हाविजा [ आ० नि० ११८१ ] एकैकाचाराऽप्रतिरोधेनवाचारान्तरसमाचरणं बलवदनिष्टाननुबन्धीष्टसाधनमिति तात्पर्यम् । तत्रापि मूलगुणाचारानुरोधेनैवोत्तरगुणाचरण श्रेय इति विशेषः । 'सर्वदा प्रवृत्तौ न शक्त्यनिगृहनमिति चेत् ? न, सर्वदा तादृशशक्त्त्यभावादेव तन्निगृहनाभाव इति निष्कर्षात् ॥३४॥ દૃષ્ટાન્તથી ઉપકરણને યુક્ત મનાય નહિ.” આવી શંકાના સમાધાનમાં “ઉપકરણ અંગે વારંવારની પ્રવૃત્તિ પણ શક્તિને ગેપડ્યા વિના જ હોવાના કારણે યુક્ત જ છે” એવું કહેવું ઘણું સહેલું છે એમ જણાવતાં ગ્રન્થકાર કહે છે- ગાથાર્થ – શક્તિને ન ગેપવનાર સાધુ ભજન કરતા હોવા છતાં જેમ માર્ગ ભ્રષ્ટ થતું નથી તેમ શક્તિને ન ગેપવતે સાધુ ઉપકરણ ધારવા છતાં માર્ગ પતિત થતું નથી. [ આહાર ગ્રહણવત્ ઉપકરણ ધારણ ઉપકારી] આત્માની સંપૂર્ણ શક્તિને પ્રકટ કરવા પૂર્વક તપ કરતે મહાત્મા પિતાની શક્તિને સમાપ્ત થએલી જાણીને તેના ઉપષ્ટભક અને શાસ્ત્રવિહિત એવા આહારાદિ ગ્રહણમાં પ્રવૃત્તિ કરે તે એ, શક્તિ ગોપવીને થતી પ્રવૃત્તિથી જે ભજનને અનુરાગ થાય તેવા અનુરાગવાળ બનતું ન હોવાથી વિરાધક બનતા નથીપ્રવચનસારમાં પણ કહ્યું છે કે “સાધુ માત્ર દેહાત્મક ઉપાધિવાળા હોય છે. અને તે દેહ અંગે પણ મમત્વરહિતપણે જ પરિકર્મ કરનારા હોય છે. તેમજ પોતાની શક્તિને છૂપાવ્યા વગર તે દેહને તપમાં જોડે છે.” આ જ રીતે પિતાની સંપૂર્ણ શક્તિને પ્રકટ કરવા વડે સર્વ વસ્તુઓ અંગેના અભિળંગને પરિહાર કરતે પણ સાધુ તેવા પ્રકારના વિશિષ્ટ ઘતિબળ વગેરે ન હોવાના કારણે શક્તિને પરિનિષિત થએલી જાણીને તેને ઉપષ્ટભક એવા ધર્મોપકરણ અંગે પ્રવૃત્તિ કરે તે પણ વિરાધક બનતું નથી. આગમમાં પણ કહ્યું છે કે “વીર્યને ન છૂપાવતે સાધુ ઉપકરણ-આહારાદિમાં પ્રવૃત્તિ કરવા છતાં ચારિત્ર, તપ, શ્રતને વિરાધ નથી. તેથી સાધુએ સંયમ વિશે વીર્યને ગોપવવું નહિ, કે १. केवलदेहः श्रमणो देहेऽपि ममत्वरहितररिकर्मा । आयुक्तवांस्तं तपसा अनिगृह्यात्मनः शक्तिम् ॥ २. अनिगृहयन् वीयं न विराधयति चरणं तपः श्रुतयोः । यदि संयमेऽपि वीयं न निगृहयेतू न हापयेत् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy