SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૨ स्थितिश्च श्रुतसंहननादिका ज्ञेया, तथाहि-जिनकल्पिकस्य तावज्जघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तूत्कर्षतस्त्वसंपूर्णानि दशपूर्वाणि श्रुतं भवति । प्रथमसंहननो वज्रकुड्यसमानावष्टम्भश्चायं भवति । स्वरूपेण पञ्चदशस्वपि कर्मभूमिषु संहृतस्त्वकर्मभूमिष्वपि, उत्सर्पिण्यां व्रतस्थस्तृतीयचतुर्थारकयोरेव, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अवसर्पिण्यां तु जन्मना तृतीयतुर्यारकयोरेव व्रतस्थस्तु पञ्चमारकेऽपि, संहरणेन तु सर्वस्मिन् काले प्राप्यते । प्रतिपद्यमानकश्चायमाद्यचारित्रद्वये, पूर्वप्रतिपन्नस्तु सूक्ष्मसंपराययथाख्यातचारित्रयोरप्युपशमश्रेण्यां लभ्यते । प्रतिपद्यमानानामुत्कृष्टतः शतपृथक्त्वं पूर्वप्रतिपन्नानां तु सहस्रपृथक्त्वं तेषाभवाप्यते । स च प्रायोऽपवादं नासेवते, क्षीणजङ्घाबलस्त्वविहरमाणोऽप्याराधकः । आवश्यकीनषेधिकीमिथ्यादुष्कृतगृहिविषयपृच्छोपसंपल्लक्षणाः पञ्च चारय सामाचार्यः नत्विच्छाकारादयः । आरामादिनिवासतयौघतः पृच्छाद्यसंभवादावश्यकीनैषेधिकीगृहस्थोपसंपल्लक्षणास्तिस्र एवेत्यन्ये । लोचं चासौ नित्यमेव करोतीत्येवमादिः समयसमुद्रे विस्तरः । एवं परिहारविशुद्धिकादिसामाचारी स्थिती अपि द्रष्टव्ये । तदेवंविध उत्कृष्टः पन्था नोपदर्शिततुलनाकिं विना रथ्यापुरुषैरन्यैः स्प्रष्टुमपि योग्य इति तदथितयैव स्थविरकल्पं प्रत्याचक्षाणाः परे चक्रवर्तिभोजनास्वादलोलुभतया स्वगृहोचितान्नभोजनमपि परित्यजतस्ताप चालभतो बुभुक्षाबाधितस्य द्विजस्येव सोदरतामुपगन्तारः । વિહાર કરે. આવા જિનકલ્પી જે ગામમાં માસક૯૫ કે ચાતુર્માસ કરે તે ગામના છ વિભાગો કલ્પી જે ભાગમાં એક દિવસ ગોચરી ગયા હોય ત્યાં ફરીથી સાતમે દિવસે જ જાય; તે પહેલા. ન જાય. ગમનાદિ પણ ત્રીજા પ્રહરમાં જ કરે. જ્યાં ચોથ પ્રહર શરૂ થાય ત્યાં અવશ્ય અટકી જાય. ગોચરીમાં આહાર–પાશું પણ એવા જ લે જે લેપ કરનારા ન હોય. એટલે કે હસ્ત–પાત્ર ખરડાય નહિ તેવા હોય. એષણ સંબંધી પ્રશ્નાદિ સિવાય કેઈની સાથે બોલે નહિ. એક જ વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી મહાત્માઓ ભેગા થયા હોય તે પણ પરસ્પર એક અક્ષર પણ બેલે કરે નહિ ઉપસર્ગ પરીષહેને સહન કરે. રાગોને સમ્યગૂ રીતે સહન કરે–ચિકિત્સા ન જ કરાવે. આપાત–સંકાદિ દોષ રહિત નિર્દોષ ભૂમિ પર જ ઉચારાદિ [મલત્યાગાદિ કરે. જેમાં કઈ પરિકર્મ કરવું ન પડે એવી જ વસતિમાં રહે. જો બેસે તે પણ ઉત્કઢક આસને જ બેસે, ભૂમિ પર પલાંઠી વાળીને નહિ; કારણ કે ઔપગ્રહિક ઉપકરણ હોતા નથી. મદોન્મત્ત હાથી, વાઘ, સિંહ વગેરે સામે આવતા હોય તે પણ ઉન્માર્ગગમનાદિ વડે ઈર્યાસમિતિને ભાંગે નહિ. ઈત્યાદિ-ઈત્યાદિ જિનકલ્પની આવી સામાચારીઓ સિદ્ધાન્ત સમુદ્રમાંથી જાણી લેવી. [ જિનકલ્પી અંગે પરિશિષ્ટ જ્ઞાતવ્ય] જિનકલ્પની શ્રુતસંહનનાદિપ સ્થિતિ આ પ્રમાણે :- શ્રુતજ્ઞાન–જઘન્યથી ૯ મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧૦ પૂર્વે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy