SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચારે णिप्फत्ती य विहारो सामायारी ठिई चेव ।।' [बृहत्कल्प २-११३२] गुणवता हि गुरुणा विधिना पूर्व योग्यस्य शिष्यस्य प्रव्रज्या प्रदेया, ततः परं शिक्षापदं ग्रहणासेवनारूप द्वादशवर्षाणि यावत्सूत्राध्ययनोपदेशप्रत्युपेक्षणादिक्रियोपदेशरूप, ततश्चार्थग्रहण-द्वादशवर्षाण्यधीतसूत्रः शिष्यो गुरुणाऽर्थग्रहणं कार्यतेऽन्यथा सूत्राध्ययनप्रयासस्य निष्फलत्वप्रसङ्गात् , ततोऽनियतो वासः- यद्याचार्यपदयोग्यः शिष्यस्तदा जघन्यतोऽपि सहायद्वय दत्त्वाऽऽत्मतृतीयो द्वादशवर्षाणि यावन्नानादेशदर्शन नियमेन कार्यते, जिनजन्मादिभूमिदर्शनजनितहर्षातिरेकेण स्वसम्यक्त्वस्थिरीभावपरसम्यक्त्वस्थिरीकरणनानाचार्यपरिशीलनजनितसूत्रार्थसामाचारीविशेषोपलम्भनानादेशभाषावबोधानुगृहीततत्तद्देशजविनेयप्रव्राजनपूर्वप्रबजिततदुपसंपद्भावतदनुरागभाजनत्वादिगुणानां तथैव संभवात, अतथाभूतस्य त्वनियमः । ततो निष्पत्तिराचार्यपदार्हतायाः-अन्येषां भूयसां शिष्याणां तदन्तिके निष्पत्तिरिति । एव च निष्पद्य सूरिपदं च प्राप्य, दीर्घकालं तत्पर्यायमनुपाल्य योग्यशिष्यमाचार्यपदेऽवस्थाप्य विहारो विशेषानुष्ठानरूपो विधेयः । [ પ્રવજ્યાદિ ક્રમે સ્થવિરતપની આરાધના ]. તેવા પ્રકારના સંઘયણવૃતિવિદ્યાદિ ન હોવાના કારણે નિરતિશય એવા સાધુએને જ સ્થવિરકલ્પ કર્યો છે અતિશયવાળાને તે જિનક૯૫પ્રતિપત્તિ જ મુખ્ય છે. આમાં સ્થવિરકલ્પને કમ આ પ્રમાણે છે–પ્રવજ્યા, શિક્ષાપદ, અર્થગ્રહણ, અનિયતવાસ, નિષ્પત્તિ વિહાર સામાચારી અને સ્થિતિ પ્રવજ્યાદિનો અર્થ આ પ્રમાણે જાણો. ગુણવાન ગુરુ ગ્ય શિષ્યને વિધિપૂર્વક દીક્ષા આપે. પછી સૂત્ર અધ્યયનના ઉપદેશરૂપ ગ્રહણ શિક્ષા અને પડિલેહણાદિ ક્રિયાના ઉપદેશરૂપ આસેવન શિક્ષા બાર વર્ષ સુધી આપે. માત્ર સૂત્ર ગખ્યા હોય અને અર્થ ન આવડે તો સૂત્રાધ્યયનની મહેનત નિષ્ફળ થાય. તેથી જેણે સૂત્ર ભણ્યા છે તેવા શિષ્યને ગુરુ પછીના બાર વર્ષ સુધી અર્થ ભણાવે. [ અનિયત વાસથી થનારા લાભ] જે શિષ્ય આચાર્ય પદને યોગ્ય હોય તો જઘન્યથી પણ બીજા બે સંઘાટક સાધુ સાથે બાર વર્ષ સુધી અનિયતવાસ કરાવે. અર્થાત્ જુદા જુદા દેશમાં વિહાર કરાવે. જેથી શ્રી જિનેશ્વરદેવની કલ્યાણકભૂમિના દર્શન–સ્પર્શથી હર્ષાતિરેક થવા દ્વારા પિતાનું સમ્યક્ત્વ દૃઢ થાય તેમજ બીજાઓને ઉપદેશાદિ દ્વારા સમ્યક્ત્વાદિમાં સ્થિર કરે. તેમજ વિવિધ આચાર્યોને પરિચય થાય. તેઓ સાથે સૂત્રાર્થવિચારણાદિથી સૂત્ર અર્થ–સામાચારી અંગે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય. વળી ભિન્ન ભિન્ન દેશોની ભાષાએનો બંધ થવાથી એ દ્વારા તે તે દેશ પર ઉપકાર કરે જેથી ત્યાં ત્યાંના વિનેયજને પિતાની પાસે દીક્ષા લે, પૂર્વ પ્રતિસાધુઓ ઉપસંપદા તરીકે પ્રાપ્ત થાય. તેઓની ભાષામાં બોલવાથી તેઓનો અનુરાગ પ્રાપ્ત થાય. આવા બધા ગુણે અનિયતવાસથી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy