SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૭૯ શંખાવર્ત નંદાવર્ત ) (૪ શંખાવર્ત G: શંખાવર્ત, નંદાવર્ત, વિપરીતાક્ષર, વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય પ્રમુખ કષ્ટ સત્વર જાય છે. જેનાથી કચ્છાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, રૂદ્રાક્ષ, ર્વિગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમ જ મેરૂને નહીં ઉલ્લંઘન કરતાં જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે:- .
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy