________________
.૪૬
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
તેના સાત પ્રકાર છે—ભીમ ૧, મહાભીમ ૨, વિશ્ર્વ ૩, વિનાયક ૪, જળરાક્ષસ ૫, રાક્ષસરાક્ષસ ૬, બ્રહ્મરાક્ષસ ૭. ઇતિ.
૨,
મના
૫ કિન્નર—સામ્યદર્શનવાળા, સુખમાં અધિક રૂપશાભાવાળા અને મુકુટના માલિભૂષણવાળા હાય છે. તે દશ પ્રકારના છે-કિન્નર ૧, કપુરૂષ કિપુરૂષાત્તમ ૩, હૃદયગમ ૪, રૂપશાલિ પ, અનિન્દ્રિત ૬, કિન્નરાત્તમ ૭, ૫, ૨૫ ૮, રતિપ્રિય ૯, રતિશ્રેષ્ઠ ૧૦. ઇતિ.
૬ કિંપુરૂષ—ઊરૂ ને ખાડુમાં અધિક રૂપશેાભાવાળા, સુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણેાથી શૈાભતા, વિચિત્ર પુષ્પમાળા ને વિલેપનવાળા હાય છે. તે દુશ પ્રકારના છે—પુરૂષ ૧, સત્પુરૂષ ૨, મહાપુરૂષ ૩, પુરૂષવૃષભ ૪, પુરૂષાત્તમ ૫, અતિપુરૂષ ૬, મહાદેવ છ, મરૂતુ ૮, મરૂત્પ્રભ ૯ અને યશસ્વંત ૧૦. ઇતિ.
૭ મહારગ—મહાવેગવાળા, સામ્ય, સામ્યદર્શનવાળા, મેાટા શરીરવાળા, વિસ્તૃત અને પુષ્ટ સ્કન્ધ ને ગ્રીવાવાળા, વિવિધ પ્રકારના વિલેપનવાળા અને વિવિધ આભરણેાથી ભૂષિત હાય છે. તે દશ પ્રકારના છે–ભુજંગ ૧, લેાગશાલિ ૨, મહાકાય ૩, અતિકાય ૪, સ્કન્ધશાલિ ૫, મનેારમ ૬, મહાવેગ છ, મહેષ્વક્ષ ૮, મેકાન્ત ૯ ને ભાસ્વત (ભાસ્વર ) ૧૦. ઇતિ
૮ ગધ—પ્રિયદર્શનવાળા, રૂપવંત, સારા સુખાકારવાળા, સારા સ્વરવાળા, મસ્તકે મુકુટને ધારણ કરનારા અને હારવડે શાલિત હાય છે. તેના માર પ્રકાર છે–હાહા ૧, હૂહૂ ૨, તુમ્બુરૂ ૩, નારદ ૪, ઋષિવાદક ૫, ભૂતવાદક ૬, કાદમ્બ ૭, મહાકાદમ ૮, , વિશ્વાવસુ ૧૦, ગીતરિત ૧૧, ગીતયશ ૧૨. ઇતિ
રેવત
હવે તે આઠે નિકાયના દક્ષિણ ને ઉત્તર ખાજીના જે એ એ ઇંદ્રો છે તેના નામા કહે છે:—
काले य महाकाले, सुरूवपडिरूवपुन्नभद्दे य । अमरवइमाणिभद्दे, भीमे य तहा महाभीमे ॥ ५९ ॥
',
किन्नरकिंपुरिसे खलु, सप्पुरिसे चेव तहा महापुरिसे । अइकायमहाकाये, गीयरई चेव गीयजसे ॥ ६० ॥