SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ८४००० ૨૪૦૦૦ બ્રગેંદ્ર દેવાધિકાર.] ઇદ્રોની અમહિષીઓની સંખ્યા. ચારે નિકાયના દેવોના સામાનિક ને આત્મરક્ષક દેવનું યંત્ર (૧૧) વૈમાનિક સામાનિક આત્મરક્ષક ભવનપતિ સામાનિક અંગરક્ષક સૌધર્મેન્દ્ર ૩૩૬૦૦૦ ચમરેંદ્ર ६४००० ૨૫૬૦૦૦ ઈશાનેંદ્ર ૮૦૦૦૮ ૩૨૦૦૦૦ બલીદ્ર १०००० ૨૪૦૦૦૦ સનસ્કુમારેંદ્ર ૭૨૦૦૦ ૨૮૮૦૦૦ નવનિકાયના | ૬૦૦૦ ૧૮ ઈંદ્રના દરેકના મહેંદ્ર ૭૦૦૦૦ ૨૮૦૦૦૦ ६०००० ૨૪૦૦૦૦ વ્યંતર સામાનિકી અંગરક્ષક લાંતકેદ્ર ૫૦૦૦૦ ૨૦૦૦૦૦ દક્ષિણેત્તરના | ૪૦૦૦ ૧૬૦૦૦ | મળી ૩૨ ઇંદ્રના દરેકના મહાશુદ્ર ૪૦૦૦૦ ૧૬૦૦૦૦ સહસ્ત્રારેંદ્ર ૩૦૦૦૦ ૧૨૦૦૦૦ - જ્યોતિષી | સામાનિક અંગરક્ષક આનપ્રાણ ૨૦૦૦૦ ૮૦૦૦૦ સ્થિર ને ચર અસંખ્ય | ૪૦૦૦ | ૧૬૦૦૦ ચંદ્ર, સૂર્યના દરેકના આરણઅમ્યુરેંદ્ર ૧૦૦૦૦ ૪૦૦૦૦ હવે ઇંદ્રોની અમહિષીઓની સંખ્યા કહે છે. पंच य छप्पिय चउ चउ, अद्वेव कमेण अग्गमहिसीओ। असुरनागाइवंतर-जोइसकप्पदुगिंदाणं ॥ ५४ ॥ ટીકાW—આ ગાથામાં પૂર્વાધ ને ઉત્તરાર્ધ પદોની યથાસંખ્ય પેજના કરવી. તે આ પ્રમાણે--અસુરકુમારના અધિપતિ ચમરેંદ્રને અને બલીંદ્રને પાંચ પાંચ ઇંદ્રાણુઓ હોય છે અને બીજી નાગકુમારાદિ નવ નિકાયના ધરહેંદ્રાદિ ૧૮ ઈંદ્રોને છ છ ઈંદ્રાણીઓ હોય છે. વ્યન્તરાધિપતિઓને અને જ્યોતિષીના ઈદ્રિો ચંદ્ર તથા સૂર્યોને ચાર ચાર ઇંદ્રાણીઓ હોય છે. પ્રથમના બે કલ્પના સિધર્મ ને ઈશાનના ઈંદ્રોને આઠ આઠ ઈંદ્રાણીઓ હોય છે. તેની ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. તેમ ઉપરના દેવલોકના ઈંદ્રોને કઈ પરિગ્રહીતા દેવીઓ પણ નથી. કેવળ વિષયેચ્છાની ઉત્પત્તિ સમયે યથાયેગ સધર્મ ને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયેલી તેને યોગ્ય અપરિગ્રહીતા (ગણિકા જેવી) દેવીએ તેના ઉપગ માટે તેને પ્રાપ્ત થાય છે. તેથી તેમને અગ્રમહિષીઓને સંભવ નથી. ૫૪
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy