________________
૩૪
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. રેપમની છે ત્યાંથી એકેક પ્રસ્તટે સાગરોપમના ચોથા ભાગની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે યાવત્ અયુત કલ્પના ચોથા પ્રસ્તટે ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આનું કારણ સહસ્ત્રાર ક૯પની જેમ જાણે પોતાની મેળે સમજી લેવું, એ પ્રમાણે કરતાં આનતકતપના પહેલે પ્રસ્તટે ૧૮૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૧૦ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૧૮૩ સાગરોપમની ને થે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૯ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૧૮ સાગરોપમની જાણવી.
પ્રાણુતકલ્પ પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૧૯? સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૧૯? સાગરોપમની અને ચોથે પ્રસ્તટે ૨૦ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૧૯ સાગરોપમની જાણવી.
આરણ દેવલે કે પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૨૦ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૨૦Ş સાગરોપમની અને થે પ્રસ્તટે પરિપૂર્ણ ૨૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધા પ્રસ્તટે ૨૦ સાગરોપમની જાણવી. - અચુત ક૯પે પ્રથમ પ્રસ્તટે ૨૧૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૨૧ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૨૧} સાગરોપમની ને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ રર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૨૧ સાગરોપમની સ્થિતિ જાણવી.
- ત્યારપછી યાવત ઉપરિતન ઉપરિતન વૈવેયક સુધી નવ પ્રસ્ત છે. તે નવે પ્રસ્તટમાં ઉત્તરોત્તર એકેક સાગરોપમની વૃદ્ધિ કરવી કે જેથી નવમે પ્રસ્તટે-નવમે રૈવેયકે ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આ બાબત પ્રથમ કહેલ હોવાથી ફરીને કહેતા નથી. ૩૩-૩૪.
૯-૧૦-૧૧-૧૨ દેવલેક સંબંધી યંત્ર (૯)
આનત | પ્રાણ | આરણ | અચુત | પ્રતર | ૧ ૨ ૩ ૪ પ્રતર | ૧ ૨ ૩ ૪ પ્રતર ૧ ૨ પ્રારા ૧ ૨ ૩ ૪ સાગર ૧૮ ૧૮ ૧૮ ૧૯ સાગર ૧૯૧૯૧૨, સાગર ૨૦૨૨ ૨૧ સાગર ર૧ર૧ર૧રર ભાગ | ૧ ૨ ૩ ૧ ભાગ | ૧ ૨ ૩ ૧ ભાગ | ૧ ૨ ૩ - ભાગ ૧ ૨ ૩ બે છેદ | ૪ ૪ ૪ - છેદ | કે ૪ ૪ છેદ | ૪ ૪ ૪ - છેદ | ૪ ૪ ૪ -