________________
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. ફો નટિ, કુછમ માળુપુણ છે શરૂ .
અર્થ–હવે આગળ વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ અનુપૂર્વીએ એટલે સૈધર્મ દેવકાદિની પરિપાટીએ કહું છું. ૧૩.
પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે – पलियं अहियं दो सार, साहियं सत्तदस य चउदस य । सत्तरस सहस्सारे, तदुवरि इकिकमारोवे ॥ १४ ॥
અર્થ_સૈધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની, ઈશાન દેવલોકમાં એક પપમ ઝાઝેરી, સનકુમારે બે સાગરેપમની, માહેદ્ર બે સાગરોપમ ઝાઝેરી, બ્રહ્મ દેવલોકે સાત સાગરોપમની, લાંતકે દશ સાગરોપમની, મહાશુકે ચંદ સાગરોપમની, સહસ્ત્રારે સત્તર સાગરોપમની, ત્યારપછી પ્રતિકલ્પ, પ્રતિવેયકે અને વિજયાદિ ચતુષ્ક એકેક સાગરોપમ વધતી જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે–આનત દેવલેકે ૧૮ સાગરોપમની, પ્રાણને ૧૯ સાગરોપમની, આરણે ૨૦ સાગરોપમની, અશ્રુતે ૨૧ સાગરોપમની, પહેલા
વેયકે રરની, બીજા રૈવેયકે ૨૩ની, ત્રીજા રૈવેયકે ૨૪ની, ચોથા રૈવેયકે ૨૫ની, પાંચમા શૈવેયકે ર૬ની, છઠ્ઠા સૈવેયકે ર૭ની, સાતમાં ચૈવેયકે ૨૮ની, આઠમાં રૈવેયકે રની, નવમા સૈવેયકે ૩૦ની, અને પ્રથમના ચાર અનુત્તર વિમાને ૩૧ સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી. ૧૪.
અનુત્તર વિમાનને વિષે જઘસ્કૃષ્ટ સ્થિતિ કહેનારી અન્યકર્તક બે ગાથાઓ છે તે આ પ્રમાણે –
तित्तीससागराइं, उक्कोसेणं ठिई भवे चउसु । विजयाइसु विन्नेया, जहन्नयं एगतीसं तु ॥ १५ ॥ तित्तीससागराइं, सबढविमाणआउयं जाण । अजहन्नमणुकोसा, ठिई एसा वियाहिया ॥ १६ ॥ આ બંને ગાથાને અર્થ સ્પષ્ટ છે-ઉપર આવી ગયેલ છે.