________________
દ્વિપસમુદ્રોનાં નામ તથા પ્રમાણ. (૧૩) દ્વીપનું નામ ને પ્રમાણુ.
સમુદ્રનું નામ ને પ્રમાણ. ૧ જંબુદ્વીપ. ૧ લાખ જન. | લવણસમુદ્ર બે લાખ જન ૨ ધાતકીખંડ. ૪ લાખ
કાલેદધિ ૮ લાખ , ૩ પુષ્કરદ્વીપ. ૧૬ લાખ છે પુષ્કવરસમુદ્ર ૩ર લાખ ૪ વારૂણીવરદ્વીપ, ૬૪ લાખ , વારૂણીવરસમુદ્ર ૧ કરોડ ૨૮ લાખ ૫ ક્ષીરવરદ્વીપ. ૨ કરોડ ૫૬ લાખ ક્ષીરવરસમુદ્ર ૫ કરોડ ૧૨ લાખ ૬ ધૃતવરદ્વીપ. ૧૦ કરોડ ૨૪ લાખ ધૃતવરસમુદ્ર ૨૦ કરોડ ૪૮ લાખ ૭ ઈક્ષુરસદ્વીપ. ૪૦ કરોડ ૬ લાખ | ઈક્ષરસસમુદ્ર ૮૧ કરોડ ૯૨ લાખ ૮ નંદીશ્વરદ્વીપ ૧ અબજ ૬૩ કરોડ, નંદીશ્વરસમુદ્ર ૩ અબજ ર૭ કરોડ * ૮૪ લાખ
૬૮ લાખ ૯અરૂણદ્વીપ.૬ અબજ પ૫ કડક૬લાખ અરૂણસમુદ્ર ૧૩ અબજ ૧ કરોડ ૭૨ લાખ ૧૦ અરૂણવરદ્વીપ. ૨૬ અબજ ૨૧ કરોડ | અરૂણવરસમુદ્ર પર અબજ ૪૨ કરોડ ૪૪ લાખ એજન.
૮૮ લાખ ૧૧ અરૂણપપાતદ્વીપ. ૧૦૪ અબજ ૮૫ | અરૂપ પાતસમુદ્ર ર૦૯ અબજ ૭૧ કરોડ ૭૬ લાખ
કરોડ પર લાખ ૧૨ કુંડલદ્વીપ. ઉપરથી બમણે કુંડલસમુદ્ર દ્વીપથી બમણું ૧૩ શંખદ્વીપ. ઉપરથી બમણે શંખ સમુદ્ર દ્વીપથી બમણે ૧૪ રૂચકદ્વીપ. ઉપરથી બમણો રૂચકસમુદ્ર દ્વીપથી બમણો ૧૫ ભુજગદ્વીપ. ઉપરથી બમણું ભુજગસમુદ્ર દ્વીપથી બમણું ૧૬ કુસદ્વીપ ઉપરથી બમણે કુસસમુદ્ર દ્વીપથી બમણો ૧૭ ચદ્વીપ ઉપરથી બમણો કૈચસમુદ્ર દ્વિીપથી બમણું બે ચંદ્ર અને બે સૂર્યને સર્વથી અંદરના માંડલે અને બહારના માંડલે
અંતર કેટલું હોય ? તે જાણવાની રીત તથા યંત્ર.
એક સૂર્ય નિષધ પર્વત ઉપર ૧૮૦ એજન જંબુદ્વીપમાં આવે ત્યારે બીજે સૂર્ય નીલવંત પર્વત ઉપર ૧૮૦ એજન જંબુદ્વીપમાં આવે છે. એ જ રીતે ચંદ્ર સંબંધી પણ જાણવું. બન્ને બાજુના મળીને ૩૬૦ યોજન જંબુદ્વીપના એકલાખ યોજનના વિખંભમાંથી બાદ કરીએ. ત્યારે ૯૬૪૦ યોજના અંદરના માંડલે આત્યંતર આંતરૂં જાણવું. તે જ પ્રમાણે ચંદ્રનું પણ ૯૯૬૪૦ યાજન અંદરના માંડલે આત્યંતર આંતરૂં જાણવું. તે જ પ્રમાણે પૂર્વ દિશાએ લવણ