SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ t es,26 . 2 નમઃ સિદ્ધ श्रीविघ्नहरप्रथमजिनेन्द्राय नमः શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણુવિરચિત અને શ્રીમલયગિરિવિરચિત ટીકા સહિત श्री बृहत्संग्रहणि ગુજરાતી ભાષાન્તર ટીકાકારનું મંગળાચરણ जयति नखरुचिरकान्ति-प्रहसितनतमघवमुकुटमणिकिरणः । परमकरुणापरीतो, विश्वज्ञाता जिनो वीरः ॥१॥ “જેમના નખની સુંદર કાંતિએ નમતા એવા ઇંદ્રોના મુકુટમાં રહેલા મણિની કાંતિને હસી નાખેલ છે એવા, પરમ કરૂણામાં તત્પર અને વિશ્વસ્વરૂપના જ્ઞાતા એવા શ્રીવીરજિન જયવંતા વતે છે.” ૧ પિતાની બુદ્ધિના તેજવડે જેમણે સમસ્ત કુમતરૂપ નિવિડ અંધકારનો નાશ કર્યો છે એવા અને જિનવચનમાં એકનિષ્ઠાવાળા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણને હે ભવ્ય ! તમે નમસ્કાર કરે.” ૨ તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ જે સંગ્રહણિને કરતા હવા અર્થાત્ તેમણે જે સંગ્રહણિ પ્રકરણ કરેલ છે તેની નિવૃતિ (ટીકા) હું ગુરૂમહારાજના ઉપદેશ (શિક્ષણ) ને અનુસારે કરું છું.” ૩
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy