SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નરાધિકાર. ] નરક આશ્રયી ગતિ-આગતિ. ૧૭૧ શિષ્ય પૂછે છે કે-ઉપર કહ્યા તે સવે શું નરકમાં જાય છે? ઉત્તરમાં કહે છે કેના, પંચેન્દ્રિયા–આમ કહેવાથી એકેદ્રિયાદિ તિર્યંચના વ્યવચ્છેદ કર્યો. જે પંચે’દ્વિચા તે પણ મનુષ્ય ને તિય``ચા (દેવ-નારકી નહીં), તે પણ બધા નહીં, જેમનુ તે અતિ ક્રૂર રીદ્રધ્યાનાપગત અધ્યવસાય-ચિત્ત હાય તે. આમ કહેવાથી નરકગતિગમનના હેતુમાં મનેયાગની પ્રાધાન્યતા જણાવી. અન્યથા મહાર ભાદિ યુક્ત પણ નરકે જાય છે. આ સંબંધમાં શ્રીસ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-‘ ચાર કારણે જીવા નરકમાં જાય છે. તે આ પ્રમાણે-મહાઆરંભથી, મહાપરિગ્રહથી, માંસના આહારથી અને ચેંદ્રિયના વધથી. ’ એવા જીવા નરકે જાય છે. તેમાં પણુ તીવ્ર, અતિતીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અધ્યવસાયવાળા નીચે નીચે નરકમાં જાય છે. યાવત્ અતિતીવ્રતમ અધ્યવસાયવાળા સાતમી નરકે જાય છે. ૨૮૩ આ પ્રમાણે સામાન્યે જે જીવા નરકે જાય છે તે કહ્યા, હવે નરકના-રત્નપ્રભાદિકના ભેદને લઇને જે જ્યાં ઉપજે છે તે વિશેષથી કહે છે: अस्सनी खलु पढमं, दुच्चं च सरीसवा तइय परकी । નિંદ્દા નંતિ વરસ્થિ, ૩૨ના પુળ પંમિ પુતવ ॥૨૮૪॥ छट्ठि च इत्थिआओ, मच्छा मणुया य सत्तमिं पुढविं । હસો પરમુવવાઓ, વોધવો નરચપુઢવીસુ ॥ ૨૮૬ ॥ ટીકા :—અસ’જ્ઞી–સ’મૂર્છિમ (તિયંચ) પંચેન્દ્રિય પહેલી નરક પૃથ્વીમાં જાય છે. અહીં ખલુ શબ્દ ગાથામાં છે તે અવધારણાથે છે અર્થાત્ સમૂમિ પંચેન્દ્રિય પહેલી નરકમાં જ જાય છે, તેથી આગળ ઉત્પન્ન થતા નથી. હવે તે જીવા જ પહેલી નરકમાં જાય છે એમ નહીં પણ ગર્ભજ ભુજપરિસર્પાદિ જેએ ત્યારપછીની છ નરકમાં જાય છે તે પણ અહીં જાય છે. આ પ્રમાણે હવે પછી માટે પણ ભાવના કરવી. બીજી નરકપૃથ્વી સુધી ગર્ભજ ઘા, નાળીયા વિગેરે ભુજપરિસ જાય છે, તેથી આગળ જતા નથી. ત્રીજી નરકપૃથ્વી સુધી ગીધ પ્રમુખ ગજ પક્ષીએ જાય છે, તેથી આગળ જતા નથી. ચાથી નરક પૃથ્વી સુધી ગજ સિંહ વિગેરે ચતુષ્પદો જાય છે, તેથી આગળ જતા નથી. પાંચમી નરકપૃથ્વી સુધી ગર્ભજ સર્પાદિ (ઉરપરિસર્પ) જાય છે, તેથી આગળ જતા નથી. છઠ્ઠી નરકપૃથ્વી સુધી મહારભાદિ યુક્ત સ્રીરત્નાદિ સ્ત્રીએ જાય છે, તેથી આગળ જતી નથી. સાતમી નરકપૃથ્વી સુધી ગજ મસ્ત્યાદિ જળ
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy