________________
( ૭ ) ૫૯ વ્યંતરોનાં નગરની અને જ્યોતિષીના વિમાનોની સંખ્યા ૬૦ વ્યંતરના નગરેનું પરિમાણુ ૬૧ વ્યંતરોના નગરનું સ્થાન ૬૨ વ્યંતરના આઠે નિકાયના નામ અને તેના પેટા ભેદ ૬૩ વ્યંતરના આઠે નિકાયના ઇંદ્રોના નામ ૬૪ વ્યંતરના આઠે નિકાયના દેવનાં ચિન્હો ૬૫ વ્યંતરના આઠે નિકાયના દેવનો શરીરવર્ણવિભાગ ૬૬ જ્યોતિષીના ઇદ્રોની દ્વીપો અને સમુદ્રને આશ્રયીને સંખ્યા ૬૭ કાળોદધિ વિગેરેમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું કારણ ૬૮ સદરહુ કરણ પ્રમાણે આવતી ચંદ્ર-સૂર્યની સંખ્યા ૬૯ મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્ર-સૂર્યની સંખ્યા ૭૦ નક્ષત્ર અને ગ્રહની પંક્તિઓનું પરિમાણ ૭૧ સૂર્ય અત્યંતર મંડળથી બાહ્ય મંડળ સુધીના એજનની સંખ્યા ૭ર ચંદ્ર અને સૂર્યનું જંબુકીપમાં અને લવણસમુદ્રમાં ગમનાગમનનું પરિમાણ ૭૩ સૂર્ય અને ચંદ્રના સર્વ મંડળોની સંખ્યા અને જંબુદ્વીપ તથા લવણસમુદ્ર
ઉપર કેટલા કેટલા મંડળો છે? તેની સંખ્યા ૭૪ ચંદ્ર અને સૂર્યના પરિભ્રમણનું સ્વરૂપ ૭૫ મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર-સૂર્યનું અપાંતરાલ ૭૬ સ્થિર ચંદ્ર-સૂર્યના અપાંતરાલ સંબંધી મતાંતર ૭૭ મતાંતરવડે આવતી ચંદ્ર-સૂર્યની સંખ્યા ૭૮ ચંદ્ર-સૂર્યના અંતર અને પંક્તિ સંબંધી બીજે મતાંતર ૭૯ બીજા મતાંતર પ્રમાણે આવતું ચંદ્ર-સૂર્યનું અંતર ૮૦ પ્રતિદ્વીપ અને પ્રતિસમુદ્ર ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું કારણ ૮૧ સર્વ દ્વીપ સમુદ્રોની સંખ્યા અને તેનો વિસ્તાર ૮૨ મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૮૩ કેટલાક દીનાં નામો ૮૪ કેટલાક સમુદ્રોનાં નામ ૮૫ પિસ્તાળીસ લાખ યોજનાના અને લાખ યોજનના શાશ્વત પદાર્થો ૮૬ સમુદ્રોમાં રહેલા જળનું સ્વરૂપ ૮૭ સમુદ્રોની અંદર રહેલા મોના શરીરનું પ્રમાણ ૮૮ સમુદ્રોની અંદર રહેલા સભ્યોની સંખ્યા સંબંધી તરતમતા ૮૯ સદશ અને વિસદશ નામોવાળા દ્વીપ અને સમુદ્ર ૯૦ દ્વીપ-સમુદ્રોનાં નામો સંબંધી સોળ પ્રકાર
૫૩
૫૩ ૫૪
૫૫
૫૫
૫૭
૫૮
૧ આમાં વાણવ્યંતર સંબંધી હકીકત બીલકુલ લભ્ય થતી નથી.