SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० ज्योतिष्करण्डकम् राशिना भागहरणं, छेद्यच्छेदकराश्योश्चतुभिरपर्वत्तना, लब्धानि चतुर्दश मण्डलानि अष्टौ चैक त्रिंशद्भागाः, एतस्मादयनक्षेत्रं शोध्यते, तत्र चतुर्दशभ्यस्त्रयोदश मण्डलानि शुद्धानि, एकमवशिष्टं, सम्प्रत्यष्टाभ्य एकत्रिंशद्भागेभ्यस्त्रयोदश सप्तषष्टिभागाः शोध्याः, तत्र सप्तषष्टि रष्टभिर्गुणिता जातानि पंच शतानि षट्त्रिंशदधिकानि ५३६, एकत्रिंशता त्रयोदश गुणिता जातानि चत्वारि शतानि व्युत्तराणि ४०३, एतानि पंचभ्यः शतेभ्यः षट्त्रिंशदधिकेभ्यः शोध्यन्ते, स्थितं शेषं त्रयस्त्रिंशदधिकं शतं १३३, तदेतत्सप्तषष्टिभागानयनार्थे सप्तषष्ट्या गुण्यते, जातानि नवाशीतिशतान्येका-दशाधिकानि ८९११, छेदराशिर्मोल एकत्रिंशत्, सा सप्तषष्ट्या गुण्यते, जाते द्वे सहस्र सप्तसप्तत्यधिके २०७७, ताभ्यां भागो हियते, लब्धाश्चत्वारः सप्तषष्टिभागाः, शेष तिष्ठन्ति षट् शतानि व्युत्तराणि ६०३, ततः छेद्यच्छेदकराश्योः सप्तषष्ट्याऽपवर्तना, जाता उपरि नव अधस्तादेकत्रिंशत्, लब्धा एकस्य सप्तषष्टिभागस्य नव एकत्रिंशच्छेदकृता भागा इति ॥ ३३० ॥ सम्प्रति कस्मिन्नयने कस्मिन् वा मण्डले किं पर्व समाप्तिमुपयातीति तन्निरूपणार्थं करणमाह थार्थ : १ मंडप तथा माटj शेष २४ छ. ॥ 330॥ ટીકાર્થ એક મંડળ અને એક મંડળના ચાર સડસઠીયા ભાગ અને એક સડસઠીયા ભાગના ૯ ચૂર્ણિકા ભાગ આટલું પર્વગત ક્ષેત્ર બાદ કરતાં શેષ રહે છે, એ આ રીતે થાય છે - જો ૧૨૪ પર્વથી ૧૭૬૮ મંડળો આવે તો ૧ પર્વથી કેટલા? ૧૨૪-૧૭૬૮૧. અંત્ય X મધ્ય રાશિ = ૧૭૬૮ તેનો ૧૨૪થી ભાગ કરતાં 19 = ૧૪, ઉપર ૩૨ વધ્યા તે છે રાશિ થયો છેદક રાશિ ૧૨૪ છે એટલે કે 3 થયા અને છેલ્વે-છેદક રાશિનો ૪થી છેદ ઉડાડતાં ૧૪૬ ભાગ આવ્યા. એમાંથી અયન ક્ષેત્ર બાદ કરવું. ત્યાં ૧૪માંથી ૧૩ મંડળ શુદ્ધ છે. તેથી ૧ બચ્યું. હવે તે ભાગમાંથી : ભાગ બાદ કરવાના છે, ત્યાં ૬૭ને ૮થી ગુણતાં પ૩૬ થયા અને ૩૧ને ૧૩થી ગુણતાં ૪૦૩. એ પ૩૬માંથી બાદ કરતાં ૧૩૩ આવ્યા. એના ૬૭ ભાગ લાવવા ૬૭થી ગુણતાં ૮૯૧૧ આવ્યા. મૂલ છેદરાશિ ૩૧ છે તે ૬૭થી ગુણતાં ૨૦૭૭ થયા, તેનાથી ભાગ કરતાં = ભાગ આવ્યા. શેષ રહ્યા છેઘ-છેદકરાશિને ૬૭થી છેદ ઉડાડતાં ૧૨
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy