SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण मण्डलानिष्क्रामन् द्वौ द्वौ भागौ हायपति ॥ २९८ ॥ सम्प्रति सर्वाभ्यन्तरे मण्डले वर्तमाने सूर्ये कियान् मन्दरपर्वतपर्यन्ते तापक्षेत्रविष्कम्भः ? इति निरूपणार्थमाह ગાથાર્થ : જંબૂદ્વીપના છત્રીસસો સાઠ ભાગ કરીને પછી તીરછો ૨-૨ ભાગ વધે अथवा घटे छ. ॥ २८८ ॥ ટીકાર્થઃ જમ્બુદ્વીપના અર્ધના ૩૬૬૦ ભાગ બુદ્ધિથી કલ્પીને આવી કલ્પનાનું અહીં શું કારણ છે? અહીં એક-એક મંડળ બે સૂર્યો દ્વારા? અહોરાત્રમાં પૂર્ણ કરાય છે. અહોરાત્ર ૩૦ મુહૂર્ત પ્રમાણ છે, પ્રતિ સૂર્ય અહોરાત્ર ગણતાં ૨ અહોરાત્ર થાય છે. તેના ૬૦ મુહૂત થાય છે, તેથી જંબૂદ્વીપ ચક્રવાલને પહેલાં ૬૦થી ભાંગવો અને પ્રતિદિવસ સૂર્ય નીકળતાં ૨ મુહૂર્તીથી ૬૧ ભાગ ઘટે છે અને પ્રવેશતો વધે છે. તેથી ચક્રવાલગત એક-એક ૬૦ ભાગના ૬૧ ભાગો કરવા તેથી ૩૬૬૦ થાય છે. તેને બુદ્ધિથી કલ્પીને પછી તિર્થક સર્વાહ્ય મંડળમાંથી અત્યંતર પ્રવેશતો સૂર્ય પ્રતિદિવસ ૨-૨ ભાગ તાપક્ષેત્રના વધારે છે અને સર્વઅત્યંતર भंडमाथा नीतो २-२ भागो घाउ छ. ॥२८८ ॥ ' હવે, સર્વાત્યંતર મંડળમાં વર્તમાન સૂર્ય હોતે છતે મન્દરપર્વતના છેડે તાપક્ષેત્રનો વિખંભ કેટલો થાય છે? તે બતાવે છે मंदरपरिरयरासी तिगुणे दस भाइयंमि जं लद्धं । तं हवइ तावखित्तं अब्भितरमंडलगयस्स ॥ २९९ ॥ यदा सूर्यः सर्वाभ्यन्तरमण्डलगतो भवति तदा तस्य मन्दरपर्वतसमीपे 'तापक्षेत्रं' तापक्षेत्रविष्कम्भो मन्दरपरिरयराशौ 'तिगुणे'त्ति त्रिभिर्गुणिते दशभिर्भाजिते सति यद् भवति भागलब्धं तावत्प्रमाणः, तत्र मन्दरविष्कम्भो दश सहस्राणि १००००, तेषां वर्गो दश कोटयः १००००००००, ततो दशभिर्गुणने जातं कोटिशतम् १०००००००००, एतस्य वर्गमूलानयने लब्धान्येकत्रिंशद् योजनसहस्राणि षट् शतानि त्रयोविंशत्यधिकानि ३१६२३, एष राशिस्त्रिर्भिगुण्यते, जातानि चतुर्नवतिसहस्राण्यष्टौ शतान्येकोनसप्तत्यधिकानि ९४८६९, एतेषां दशभिर्भागे हृते लब्धानि नव योजनसहस्राणि चत्वारि शतानि षडशीत्यधिकानि नव च दशभागा योजनस्य ९४८६ .., एतावान् सर्वाभ्यन्तरमण्डलगते सूर्ये तापक्षेत्रविष्कम्भः, १. "किञ्चिन्यूनत्रयोविंशत्यधिकानि परं व्यवहारतः परिपूर्णानि विवक्ष्यन्ते ३१६२३" इति सूत्रप्रज्ञप्तिवृत्ती श्रीमलयगिरयः पत्र ७२-२- इति पु.प्रे. पार्श्वभागे ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy