SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર-૧૭ : તાપક્ષેત્ર પરિમાણ तदेवमुक्तं षोडशं प्राभृतं सम्प्रति तापक्षेत्र - परिमाणप्रतिपादकं सप्तदशं प्राभृतं विवक्षुराह अट्ठसु ससु सूरा चन्दा अट्ठसु ससु असिएसु । तारा वरं हिट्ठा समा य चंदस्स नायव्वा ॥ २९४ ॥ समादवनितलादूर्ध्वमष्टसु योजनशतेष्वतिक्रान्तेषु सूर्याश्चारं चरन्ति, चन्द्राः समादवनितलादूर्ध्वमष्टसु योजनशतेषु 'अशीतेषु' अशीत्यधिकेषु गतेषु चारं चरन्ति एतदुक्तं भवतिसूर्यादूर्ध्वमशीतियोजनेषु चन्द्रो वर्त्तत इति, तस्मादपि चन्द्रमण्डलादुपरि विंशतियोजनेषु गतेषु सर्वोपरितन्यस्ताराश्चारं चरन्ति, सूर्यस्यापि चाधस्ताद्दशयोजनेषु सर्वाधस्तन्यस्ताराः परिभ्रमन्ति, एवं च दशोत्तरं योजनशतं ज्योतिश्चक्रस्य बाहल्यं, तस्मिंश्चैवंप्रमाणे ज्योतिश्चक्रस्य बाहल्ये चन्द्रसूर्याणामधस्तादुपरि समाश्च सर्वत्र ताराश्चारं चरन्तीति ॥ २९४ ॥ तदेवमुक्तं ज्योतिश्चक्रस्य स्वरूपमधुना जम्बूद्वीपे द्वावपि सूर्यौ प्रत्येकं यावत्प्रमाणं क्षेत्रं प्रकाशयतः तावत्प्रमाणं निरूपयति સોળમું પ્રાભૃત થયું, હવે તાપક્ષેત્ર પરિમાણ પ્રતિપાદક સત્તરમું પ્રાકૃત કહે છે ગાથાર્થ : આઠસો યોજને સૂર્યો આઠસો એંસી યોજને ચંદ્રો, તેનાથી ૨૦ યોજને તારા ચંદ્રના ઉપર તથા નીચે અને સમાન આસપાસ ચારો ચરે છે એમ જાણવું. ॥ ૨૯૪ ॥ ટીકાર્થ : સમાન ભૂતલથી ઉપર આઠસો યોજન પસાર કરતાં સૂર્યો ચારો ચરે છે, ચંદ્રો સમાન પૃથ્વીતલથી ઉપર આઠસો એંસી યોજન જતાં ચારો ચરે છે. એમ કહેવાય છે કે - સૂર્યથી ઉપર એંસી યોજને ચંદ્ર છે તે ચંદ્રમંડળથી ઉપર ૨૦ યોજન જતાં
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy