SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ज्योतिष्करण्डकम् इह कायमनोभ्यामपीष्टदेवतानमस्कारकरणादखिलविघ्नविनायकोपशान्ति मन्यमानो वाचनिकमभीष्टदेवतानमस्कारमकृत्वा प्रेक्षावतामसन्देहेन प्रवृत्त्यर्थं परम्परया प्रकरणस्य सर्वज्ञमूलतां ख्यापयन् प्रथमतः प्रयोजनमुद्दिशति ગાથાર્થ :- જે પ્રતિક્ષણ ચરાચર વિશ્વને સ્પષ્ટ રીતે જાણે છે, તેવા સર્વજનહિતકારી શ્રી વીરજિનેશને નમસ્કાર થાઓ. સુંદર રીતે ગુરુદેવના ચરણકમલોની પર્યાપાસ્તિ (સેવા)ના પ્રસાદથી હું વ્યક્ત રીતે આ જ્યોતિષ્કરંડક નામના ગ્રંથનું આગમમાં જણાવ્યા અનુસાર વિવરણ કરું છું. ટીકાર્થ :- પ્રસ્તુત પ્રકીર્ણક ગ્રંથમાં આરંભ કરતા પૂર્વે મંગલ કરવું જરૂરી છે. માટે અહીં કાયા અને મનના યોગથી પણ ઈષ્ટદેવતાને નમસ્કાર કરવામાં આવે તો પણ આવનારા સકલ વિઘ્ન સમૂહો શાન્ત થઈ જાય છે એમ માનનાર ગ્રંથકાર શ્રી વચન સંબંધી અર્થાત્ વાણી દ્વારા ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા વિના વિદ્વજનોની પ્રસ્તુત કાર્યમાં સંદેહરહિત પ્રવૃત્તિ થાય તે માટે પરંપરાથી આ પ્રકરણ સર્વજ્ઞકથિત છે એમ જણાવતાં પહેલાં ગ્રંથરચનાનું પ્રયોજન જણાવી રહ્યા છે : सुण ताव सूरपन्नत्तिवण्णणं वित्थरेण जं निउणं । थोर्गुच्चएण तत्तो वोच्छं उल्लोगमेत्तागं ॥१॥ अयमत्र पूर्वाचार्योपदर्शित उपोद्घात:- कोऽपि शिष्योऽल्पश्रुतः कंचिदाचार्य पूर्वगतसूत्रार्थधारकं वालभ्यं श्रुतसागरपारगतं शिरसा प्रणम्य विज्ञपयति स्म, यथा-भगवन् ! इच्छामि युष्माकं श्रुतनिधीनामन्ते यथाऽवस्थितं कालविभागं ज्ञातुमिति, तत एवमुक्ते सत्याचार्य आह-श्रुणु वत्स ! तावदवहितो येन कथयामि, अत्र श्रुण्विति क्रियापदेन श्रुतज्ञानविषय उपयोग आक्षिप्यते, श्रुतज्ञानं च मंगलं, भावनन्दिमध्ये तस्य पठितत्वात्, ततः श्रोतृणामपि समस्तविघ्नविनायकोपशमनिमित्तं मंगलमनेनाक्षिप्तमिति सिद्धा तेष्यामप्यभिलीषितार्थसिद्धिः, यत्सूर्यप्रज्ञप्तौ विस्तरेण निपुणं-निपुणमतिगम्यं कालविभागस्य वर्णनं कृतं ततोऽहं उल्लोकमानं-यावता भवतो मनाक् कालविभागपरिज्ञानरूप आलोको भवति तावन्मात्रकं 'स्तोकोच्चयेन' स्तोकस्योद्धरणेन वक्ष्ये । एतेन प्रकरणस्य परम्परया सर्वज्ञमूलता निवेदिता, तथाहि-सूर्यप्रज्ञप्तेरिदं प्रकरणमुद्धृतं, सूर्यप्रज्ञप्तिश्च १. 'थोरुच्चएण' इति गंधहस्तीसूत्रे । स्थूलोच्चयेनेत्यर्थः -इति म. वि. संस्करणे ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy