SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार चौदमो २८३ द्वितीयचन्द्रर्त्तुः परिसमाप्तिं गच्छति, द्व्युत्तरचतुः शततमर्त्तुजिज्ञासायां स ध्रुवराशि: पंचोत्तरशतत्रयप्रमाणोऽष्टभिः शतैस्त्र्युत्तरैर्गुण्यते, द्व्युत्तरवृध्ध्या द्व्युत्तरचतुःशततमस्य त्र्युत्तराष्टशतप्रमाण एव राशिर्भवति, तथाहि - यस्यैकस्मादूर्ध्वं द्व्युत्तरवृध्ध्या राशिर्लभ्यते तस्य स द्विगुणो रूपोनो भवति, यथा द्विकस्य त्रीणि त्रिकस्य पंच चतुष्कस्य सप्त, अत्रापि च द्व्युत्तरचतुःशततमप्रमाणस्य राशेर्व्युत्तरवृध्ध्या राशिश्चिन्त्यते ततोऽष्टौ शतानि त्र्युत्तराणि भवन्ति, एवंभूतेन च राशिना गुणने जाते द्वे लक्षे चतुश्चत्वारिंशत्सहस्राणि नव शतानि पंचदशोत्तराणि २४४९१५, तेषां चतुस्त्रिंशेन शतेन भागो ह्रियते, लब्धान्यष्टादश शतानि सप्तविंशत्यधिकानि १८२७, अंशाश्चोद्धरन्ति सप्तनवतिस्तस्या द्विकेनापवर्त्तनात् लब्धाः सार्द्धा अष्टचत्वारिंशत्सप्तषष्टिभागाः आगतं युगादितोऽष्टादशसु दिवसशतेषु सप्तविंशत्यधिकेष्वतिक्रान्तेषु ततः परस्य च दिवसस्य सार्द्धेष्वष्टाचत्वारिंशत्संख्येषु सप्तषष्टिभागेषु द्व्युत्तरचतुःशततमस्य चन्द्रर्तोः परिसमाप्तिरिति ॥ २७७ ॥ सम्प्रति चन्द्रर्त्तुषु नक्षत्रयोगपरिज्ञानाय करणमाह = परिमाण ऋतु ગાથાર્થ : સૂર્યનો ધ્રુવરાશિ પૂર્વની જેમ ગુણીને પોતાના છેદથી ભાગતાં જે આવ્યું તે ચંદ્રનો ઋતુની સમાપ્તિએ દિવસ જાણવો. ॥ ૨૭૭ ॥ ટીકાર્થ : અહીં પહેલાં જે સૂર્યઋતુના પ્રતિપાદનમાં ધ્રુવરાશિ કહ્યો (૫) તેમાં પૂર્વની જેમ ઇચ્છિત ૧ આદિથી ૪૦૨ સુધી દ્વિ ઉત્તર વૃદ્ધિથી વધારવા દ્વારા પોતાના છેદ ૧૩૪થી ભાગ કરતે છતે જે આવ્યું તે ચન્દ્રની ઋતુની સમાપ્તિનો દિવસ જાણવો. જેમ કોઈ દ્વારા પૂછાયું પ્રથમ ચંદ્ર ઋતુ કઈ તિથિમાં પરિસમાપ્તિને પ્રાપ્ત થાય છે ? ત્યાં ધ્રુવરાશિ ૩૦૫ ધારવો. તેને ૧થી ગુણતાં ૩૦૫ થયા. તેને પોતાના છેદ ધ્રુવરાશિ ૧૩૪થી ભાગ કરતાં ૨ આવ્યા. શેષ ૩૭ વધ્યા તેનો ૨થી અપવર્તના કરવો એટલે ૬૭ ૧૮ આવ્યા. અર્થાત્ યુગની આદિથી ૨ દિવસો પસાર થઈને ત્રીજા દિવસે ૧૮૮ ભાગો પસાર થતાં પ્રથમ ચંદ્ર ઋતુ પૂર્ણ થાય છે. હવે, બીજા ચંદ્ર ઋતુની સમાપ્તિ જાણવી છે તો ધ્રુવરાશિ ૩૦૫ ધારો તેને ૩થી ગુણો એટલે ૯૧૫ થયા. તેનો ૧૩૪થી ભાગ કરતાં ૬ આવ્યા શેષ ૧૧૧ વધ્યા. તેની ૨થી અપવર્તના કરતાં ૫૫ આવ્યા. અર્થાત્ યુગની આદિથી ૬ દિવસો પસાર થતાં સાતમા દિવસના જ્યારે ૫૫૨ ભાગો જાય છે ત્યારે બીજો ચંદ્ર ઋતુ પૂર્ણ થાય છે. હવે ૪૦૨મો ઋતુ જાણવાની ઇચ્છા છે તો ૬૭
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy