________________
ज्योतिष्करण्डकम्
૧, ત્રીજા ચંદ્રમંડળમાં બીજું નક્ષત્ર મંડળ ૨, છઠ્ઠા ચંદ્રમંડળમાં ત્રીજું નક્ષત્ર મંડળ ૩, સાતમા ચંદ્રમંડળમાં ચોથું નક્ષત્ર મંડળ ૪, આઠમા ચંદ્રમંડળમાં પાંચમું નક્ષત્ર મંડળ ૫, દશમા ચંદ્ર મંડળમાં છઠ્ઠું નક્ષત્ર મંડળ ૬, અગિયારમાં ચંદ્રમંડળમાં સાતમું નક્ષત્રમંડળ ૭, પંદરમાં ચંદ્રમંડળમાં આઠમું નક્ષત્ર મંડળ ૮, ત્યાં પ્રથમ ચંદ્રમંડળમાં ૧૨ નક્ષત્રો છે
૧ અભિજિત, ૨ શ્રાવણ, ૩ ઘનિષ્ઠા, ૪ શતભિષ, ૫ પૂર્વભાદ્રપદા, ૬ ઉત્તરાભાદ્રપદા, ૭ રેવતી, ૮ અશ્વિની, ૯ ભરણી, ૧૦ પૂર્વાફાલ્ગુની ૧૧, ઉત્તરાફાલ્ગુની અને ૧૨ સ્વાતિ, ત્રીજા ચંદ્રમંડળમાં પુનર્વસુ ૧, મઘા ૨, છઠ્ઠા ચંદ્રમંડળમાં કૃતિકા, સાતમા ચંદ્રમંડળમાં રોહિણી અને ચિત્રા, આઠમા ચંદ્રમંડળમાં વિશાખા, દશમા ચંદ્રમંડળમાં અનુરાધા, અગિયારમાં ચંદ્રમંડળમાં જ્યેષ્ઠા, પંદરમાં ચંદ્રમંડળમાં બાહ્યભાગમાં મૃગશિર ૧, આર્દ્ર ૨, પુષ્ય ૩, અશ્લેષા ૪, મૂળ પ, હસ્ત ૬, પૂર્વષાઢા ૭, ઉત્તરાષાઢા ૮ આ પાછળના ૨ નક્ષત્રના ૨-૨ તારા અત્યંતર અને ૨-૨ તારાઓ બહાર છે ત્યારબાદ ચંદ્રમંડળનો પરિચય ભાવીને નક્ષત્રમંડળોનો પણ પિરિઘ ભાવવો અને તે ભાવીને પ્રતિમુહૂર્ત ગતિપરિમાણ લાવવું. ત્યાં સર્વબાહ્ય મંડળનું પરિચય પરિમાણ - ૩૧૮૩૧૫ છે એનો ૩૬૭થી ગુણ કરતાં ૧૧૬૮૨૧૬૦૫ થાય છે. તેનો ૨૧૯૬૦થી ભાગ કરતા ૫૩૧૯ યોજન આવ્યા ઉપર ૧૬૩૬૫ અંશો રહ્યા, આટલા પ્રમાણ સર્વ બાહ્ય મંડળમાં મૃગશિર વગેરે નક્ષત્રોની પ્રતિમુહૂર્ત ગતિ છે. ॥
૨૧૯૬૦
૨૫૬ ॥
२५६
-
નક્ષત્રોના મંડળમાં મંડળે-મંડળે પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણ કહ્યું. હવે, સૂર્યનું ગતિપરિમાણ બતાવે છે
मंडलपरिरयरासी सट्टीए विभाइयंमि जं लद्धं ।
सासूरमुहुत्तई तर्हि तर्हि मंडले नियया ॥ २५७ ॥
मण्डलपरिरयराशौ षष्ट्या विभक्ते सति यल्लब्धं सा तस्मिन् मण्डले प्रतिमुहूर्त्तं सूर्यस्य गतिः तत्रसर्वाभ्यन्तरे मण्डले परिरयपरिमाणमिदं तिस्रो लक्षाः पंचदश सहस्राणि नवाशीत्यधिकानि ३१५०८९, एतस्य षष्ट्या भागे हृते लब्धानि पंच योजनसहस्राणि द्वे शते एकपंचाशदधिके एकोनत्रिंशच्च षष्टिभागा योजनस्य ५२५१ - २९/६० एतावत्प्रमाणा सर्वाभ्यन्तरे मण्डले प्रतिमुहूर्त्तं सूर्यस्य गतिः, द्वितीये मण्डले परिरयपरिमाणं त्रीणि लक्षाणि पंचदश सहस्राणि शतमेकं सप्तोत्तरं ३१५१०७, तस्याः षष्ट्या भागे हृते लब्धानि पंच