SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बारमो - आवृत्ति भागाः स्थिताः, ते साम्प्रतमितो राशेः शोध्यन्ते, स्थितानि शेषाण्यष्टौ शतान्येकसप्तत्यधिकानि, तेषां सप्तषंष्ट्या भागे हृते लब्धास्त्रयोदश, पश्चान्न किमपि तिष्ठति, त्रयोदशभिश्चाश्लेषादीन्युत्तराषाढान्तानि नक्षत्राणि शुद्धानि तत आगतम अभिजितो नक्षत्रस्य प्रथमसमये माघमासभाविन्यः सर्वा अप्यावृत्तयः प्रवर्त्तन्त इति ॥ २४९ ॥ तदेवाह २४७ ગાથાર્થ : બહારથી પ્રવેશતો સૂર્ય અભિજિત સાથે યોગને પ્રાપ્ત કરીને માઘમાસમાં सर्वे खावृत्तिखोरे छे. ॥ २४८ ॥ ટીકાર્થ : માઘ માસમાં સર્વ બાહ્ય મંડળથી અત્યંતર પ્રવેશતો સૂર્ય માઘ માસ ભાવિની સર્વે આવૃત્તિઓ અભિજિત નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને કરે છે. તે આ રીતે જો દશ અયને પાંચ સૂર્યકૃત નક્ષત્રપર્યાયો પ્રાપ્ત થાય તો એક અયનથી શું પ્રાપ્ત થાય ? ઐરાશિક સ્થાપના ૧૦-૫-૧, અંત્ય એકનો મધ્ય પથી ગુણ કરવો ૫ આવ્યા. તેનો ૧૦થી ભાગ કરતાં પર્યાય આવ્યો તેના ૬૭ ભાગ રૂપ ૯૧૫′ ત્યાં ભાગો પાછળના અયનમાં પુષ્યના ગયા. શેષ ૪ બાકી રહ્યા, તે હવે આ રાશિમાંથી બાદ કરવા શેષ ૮૭૧ રહ્યા. તેનો ૬૭થી ભાગ કરતાં ૧૩ આવ્યા. આ ૧૩ દ્વારા આશ્લેષાદિ - ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી આવ્યું અભિજિત્ નક્ષત્રના प्रथम समये भाघ भास संबंधी सर्व भावृत्तियो प्रवर्ते छे. ॥ २४८ ॥ ૬૭ ૬૭ अट्ठारस य मुहुत्ते चत्तारि य केवले अहोरत्ते । पुसस्स विसयमइगतो बहिया अभिनिक्खमइ सूरो ॥२५० वीसं च अहोरत्ते जोइता उत्तराअसाढाओ । तिण गुहत् पविस ताहे अब्यंतरे सूरो ॥ २५१ ॥ अष्टादश मुहूर्त्तान् चतुरश्च 'केवलान्' - परिपूर्णान् अहोरात्रान् पुष्यनक्षत्रस्य विषयमतिगत:- प्राप्तः सन् सूर्यः सर्वाभ्यन्तरान्मण्डलात् बहिर्निष्क्रमति ॥२५०॥ इह द्व्यर्द्धक्षेत्राणां सर्वेषामपि नक्षत्राणामेतावान् सूर्योपभोगकालो यदुत विंशतिरहोरात्रा एकविंशति १. एतद् गाथानन्तरं म. वि. संस्करणे एषाऽधिका गाथाऽपि दृश्यते साचेमा- वीसं च अहोरत्ते जोइता उत्तरा असाढाओ । तिण्णि मुहुत्ते पविसति ताधे अब्यंतरे सूरो ॥ २६५ ॥ तथा तदनन्तरमपि जे० खं० आदर्शयोरेकाऽधिका गाथा वर्त्तते 'ते आदिच्चकया नक्खत्ता जेसु होति आउंट्टी । वोच्छामि चंदसहिते सव्वे आउंटिनक्खत्ते ॥ इति ॥ 4 अनयोर्गाथाद्वययोः छायानुवादार्थे तृतीयं परिशिष्टं दृष्टव्यम् । -
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy