SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २३० ज्योतिष्करण्डकम् ટીકાર્થઃ અહીં સૂર્યની દશ આવૃત્તિઓ હોય છે. એ પહેલાં જ કહેલું છે ત્યાં પાંચ આવૃત્તિઓ શ્રાવણ માસમાં થાય છે અને પાંચ આવૃત્તિઓ માઘ માસમાં થાય છે, તેમાં જે શ્રાવણ માસમાં થાય છે તેમાંની પ્રથમ આવૃત્તિ બહુલપક્ષની એકમે ૧, બીજી બહુલપક્ષની તેરસના દિવસે ૨, ત્રીજી શુક્લપક્ષની દશમીએ ૩, ચોથી બહુલપક્ષની સાતમે ૪ તથા પાંચમી આવૃત્તિ શુકલ પક્ષની ચોથે પ્રવર્તે છે. આ સર્વે આવૃત્તિઓ શ્રાવણ માસમાં જાણવી. || ૨૩૩-૧૩૪ || હવે, આ આવૃત્તિઓ જે નક્ષત્ર સાથે હોય છે તે નક્ષત્રનું નિરૂપણ કરે છે पढमा होइ अभिइणा संठाणाहि य तहा विसाहाहि । रेवतिए उ चउत्थी पुव्वाहि फग्गुणीहि तहा ॥ २३५ ॥ श्रावणमासभाविनीनामनन्तरोदितस्वरूपाणां पंचानामावृत्तीनां मध्ये प्रथमाऽऽवृत्तिरभिजिता नक्षत्रेण युता भवति, द्वितीया 'संठाणाहि' ति मृगशिरसा, तृतीया विशाखाभिः, चतुर्थी रेवत्या, पंचमी पूर्वाफाल्गुनीभिः ॥ २३५ ॥ अधुना माघमासे भाविन्य आवृत्तयो यासु तिथिषु भवन्ति ता अभिदघाति ગાથાર્થ : પ્રથમ અભિજિત, સંસ્થાન તથા વિશાખા સાથે, રેવતી સાથે ચોથી તથા પૂર્વાફાલ્યુની સાથે પાંચમી હોય છે. ૨૩પી. ટીકાર્થ: શ્રાવણ માસમાં થનારી કહેલા સ્વરૂપવાળી પાંચે આવૃત્તિઓમાંથી પ્રથમ આવૃત્તિ અભિજિતુ નક્ષત્ર સાથે હોય છે, બીજી મૃગશીર્ષ સાથે, ત્રીજી વિશાખા સાથે, ચોથી રેવતી સાથે અને પાંચમી ઉત્તરાફાલ્યુની સાથે હોય છે. તે ૨૩૫ // અત્યારે મહામાસમાં થનારી આવૃત્તિઓ જે તિથિઓમાં થાય છે તે કહે છે बहुलस्स सत्तमीए पढमा सुद्धस्स तो चउत्थीए । बहुलस्स य पाडिवए बहुलस्स य तेरसीदिवसे ॥ २३६ ॥ सुद्धस्स य दसमीए पवत्तए पंचमी उ आउट्टी । एया आउट्टीओ सव्वाओ माघमासंमि ॥ २३७ ॥ माघमासे प्रथमाऽऽवृत्तिः 'बहुलस्य' कृष्णपक्षस्य सप्तम्यां भवति १ द्वितीया शुद्धस्य-शुक्लपक्षस्य चतुर्थ्यां २ तृतीया बहुलपक्षस्य प्रतिपदि ३ चतुर्थी बहुलपक्षस्य
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy