SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार दसमो मंडल विभाग - १६९ ગાથાર્થ :- મોટા ધનુ:પૃષ્ટમાંથી નાનુ ધનુઃપૃષ્ટ શોધો. અહીં જે શેષ રહે તેના અર્હમાં બાહાનો નિર્દેશ કરાય. ॥ ૧૮૪ || ટીકાર્થ :- મોટા ધનુ:પૃષ્ટમાંથી નાનુ ધનુ:પૃષ્ટ બાદ કરો, તે બાદ કરતા જે બચે છે તેનું અડધું કરતા તે ક્ષેત્રની બાહાનો નિર્દેશ થાય છે ત્યાં કરણ આ રીતે છે તે ભરતક્ષેત્રમાં વિચારાય છે. અહીં જે ભરતક્ષેત્રનું ધનુઃપૃષ્ટ તે મોટું તે ૧૪૫૨૮ યો.૧૧ કલા. નાનું ધનુ:પૃષ્ટ વૈતાઢ્ય સંબંધિ, ભરતક્ષેત્રના ધનુઃપૃષ્ટની અપેક્ષાએ તે અલ્પ છે. તે ૧૦૭૪૩ યો. ૧૫ કલા છે. તેથી મોટા ધનુ:પૃષ્ટમાંથી નાનુ ધનુ:પૃષ્ટ બાદ કરવું. શેષ ૭ કલા આટલા ૧ ૨ એટલું થયું. ૩૭૮૪ યો. ૧૫ કલા. એનું અડધું કરતાં ૧૮૯૨ યો. પરિમાણની ભરતક્ષેત્રની પૂર્વ અને અપર (પશ્ચિમ) દિશામાં પ્રત્યેક વક્ર થયેલી બાહા છે. એમ શેષ ક્ષેત્રોની બાહા લાવવી અથવા સર્વે ક્ષેત્રોમાં યથાકથિત સ્વરૂપ કરણોની ભાવના વર્ગ માટે ક્ષેત્રસમાસ ટીકા જોવી ત્યાં વિસ્તારપૂર્વક કહેવાયેલું છે. અહીં તો ગ્રંથગૌરવ ભયથી પ્રતિક્ષેત્ર ભાવના કરી નથી. ॥ ૧૮૪ || આ રીતે વિસ્તાર સહિત ક્ષેત્રો અને વર્ષધરો કહ્યા હવે, જંબુદ્વીપની પરિધિ ગણિત પદ લાવવા માટે બે કરણ બતાવે છે विक्खंभवग्गदहगुणकरणी वट्टस्स परिरओ होइ । विक्खंभपायगुणिओ परिरओ तस्स गणियपयं ॥ १८५ ॥ 'वृत्तस्य' वृत्तक्षेत्रस्य यो विष्कम्भो - विष्कम्भपरिमाणं तस्य वर्गो विधीयते, वर्गो नाम तेनैव राशिना गुणनं, ततो 'दहगुण' त्ति दशभिर्गुणना, ततः करणिरिति वर्गमूलानयनं, ततो वृत्तस्य परिरयपरिमाणं भवति, तथा तस्य वृत्तस्य परिरयो विष्कम्भस्य पादेन - चतुर्थेनांशेन गुणितो गणितपदं भवति, तत्रेदं करणं जम्बूद्वीपे भाव्यते - जम्बूद्वीपस्य विष्कम्भो योजनशतसहस्रं १०००००, तस्य वर्गो विधीयते, जातान्येककस्य पुरस्ताद्दश शून्यानि १०००००००००० पुनर्दशभिर्गुणनं लब्धमन्यदेकं शून्यमिति जातान्येकादश शून्यानि १०००००००००००, ततो वर्गमूलानयने जातोऽधस्तादयं छेदराशि:- षड् लक्षा द्वात्रिंशत्सहस्राणि चत्वारि शतानि सप्तचत्वारिंशदधिकानि ६३२४४७, अत्र पर्यन्तवर्त्तिसप्तरूपमंकस्थानं मुक्त्वा शेषं तत्सर्वमपि द्विगुणीकृतमासीदित्यर्द्धक्रियते, लब्धानि त्रीणि शतसहस्राणि षोडश १. एताथानन्तरं केषुचिदादर्शेषु पाठभेदा अपि दृश्यन्त तच्च तृतीये परिशिष्टे ज्ञातव्याः ।
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy