SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार दसमो मंडल विभाग १६५ महतो धनुःपृष्ठात् डहराकं-लघु धनुःपृष्ठं शोधय स्फेटय, तस्मिन् स्फेटिते सति यदवतिष्ठते शेषं तस्यार्द्धे बाहां निर्दिशेत्, अर्द्ध बाहात्वेन प्रतिपादयेत् तत्रेदं करणं भरतक्षेत्रे भाव्यते - इह यत् भरतक्षेत्रस्य धनुः पृष्ठं तन्महत्, तच्च चतुर्दश सहस्राणि पंच शतान्यष्टाविंशत्यधिकानि कलाश्चैकादश १४५२८ क. ११, डहरकं धनुःपृष्ठं वैताढ्यसत्कं, भरत क्षेत्र धनुः पृष्टापेक्षया तस्याल्पत्वात्, तच्च दश योजनसहस्राणि सप्त शतानि त्रिचत्वारिंशदधिकानि कलाः पंचदश १०७४३ क. १५, ततो महतो धनुः पृष्ठात् डहरकं धनुःपृष्ठं शोध्यते, जातं शेषमिदं त्रीणि सहस्राणि सप्त शतानि चतुरशीत्यधिकानि योजनानां कला: पंचदश ३७८४ क. १५, एतस्यार्द्धे लब्धानि योजनानामष्टादश शतानि द्विनवत्यधिकानि कलाः सार्द्धाः सप्त १८९२ क. ७, १२ एतावत्परिमाणा भरतक्षेत्रस्य पूर्वस्यामपरस्यां च दिशि प्रत्येकं वक्रीभूता बाहा, एवं शेषाणामपि क्षेत्राणां बाहा आनेतव्याः, यदिवा सर्वेष्वपि क्षेत्रेषु यथोदितस्वरूपाणां करणानां प्रत्येकं भावनावर्गार्थं क्षेत्रसमासटीका निरीक्षितव्या, तत्र सविस्तरं भणनात्, इह तु ग्रन्थगौरवभयान्न प्रतिक्षेत्रं भावना कृतेति ॥ १८४ ॥ तदेवमुक्तानि सविस्तरं क्षेत्राणि वर्षधराश्च सम्प्रति जम्बूद्वीपपरिरयगणितपदानयनाय करणद्वयमाह - - ગાથાર્થ :- ભરત-ઐરવતથી માંડીને મહાવિદેહ વર્ષ સુધી વર્ષ-વર્ષધરોનો વિખંભ जमशो - जमशो होय छे. ॥ १७८ ॥ ટીકાર્થ : ભરત ઐવતથી માંડીને અર્થાત્ જંબુદ્રીપના દક્ષિણ બાજુ ઉત્તરાભિમુખ એવા ભરતાદિનો તથા ઉત્તરબાજુ દક્ષિણાભિમુખ એવા ઐ૨વતાદિ વર્ષવર્ષધરોનો વિષ્ણુ, પૂર્વ-પૂર્વ કરતાં બમણો-બમણો ત્યાં સુધી જાણવો કે જ્યાં સુધી બંનેનું વર્ષ વિદેહ આવી જાય. ભાવના - ભરત - ઐરવતની અપેક્ષાએ બમણો વિષ્લેભ લઘુહિમવાન્ - શિખરીનો, તે બંનેથી બમણો હૈમવત્ - હૈરણ્યવત્નો તેમનાથી બમણો વિખુંભ મહાહિમવાન્ કિમપર્વતનો તેમનાથી બમણો હરિવર્ષ - રમ્યવર્ષનો, તેમનાથી બમણો નિષધ-નીલવંત પર્વતનો તથા તેમનાથી બમણો વિષ્ફભ મહાવિદેહ वर्षनो होय छे. ॥ १७८ ॥ - હવે, નિયત ભરતાદિનો વિધ્વંભ જણાવે છે - અહીં ભરત ક્ષેત્ર પ્રથમ છે એટલે ૧ ભાગાકાર ક્ષુલ્લહિમવંત તેનાથી બમણો એટલે ૨ ભાગાકાર, હેમવૃંતવર્ષમાં ૪, મહાહિમવંતમાં ૮, હરિવર્ષમાં ૧૬ તથા નિષધમાં ૩૨ ભાગાકાર છે. આ બધા મળીને
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy