SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार सातमो - चंद्र-सूर्य परिमाण १२९ ૩૦ ગાઉ વિશેષાધિક થાય છે તથા સૂર્યમંડળના ૨ યોજન ૧૫૮ ગાઉ વિશેષાધિક અને નક્ષત્રાદિ મંડળોનું વિખંભાદિનું પરિમાણ તો સંગ્રહણી ટીકા અને તત્ત્વાર્થ ટીકામાં અમે કહેલું છે એટલે ત્યાંથી જોઈ લેવું. ૧૪૪ // પ્રસ્તુત પ્રાભૃતવક્તવ્યતાનો ઉપસંહાર કરે છેગાથાર્થ :- આ પ્રમાણે ચંદ્ર સૂર્યોનું પ્રમાણ સંક્ષેપથી વર્ણવ્યું. ટીકાર્થ :- આ રીતે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ચંદ્રો અને સૂર્યોનું વિખંભ પ્રમાણ સંક્ષેપથી વર્ણવ્યું. | શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં ચંદ્ર સૂર્યમંડળ વિખંભ પ્રતિપાદન કરનારું ચન્દ્ર-સૂર્ય પરિમાણ નામક સાતમું પ્રાભૃત અનુવાદ સહિત સમાપ્ત થયું. //
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy