SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १३ જ્યોતિષ્મદંડક પ્રકીર્ણક ૪૫ આગમમાં દસ પ્રકીર્ણકનો પણ સમાવેશ છે. આ દસ ઉપરાંત પણ બીજા જે પ્રકીર્ણકોના નામ મળે છે એમાં ‘જ્યોતિષ્કરેંડક' પણ છે. નંદીસૂત્રની આ. મલયિગિરસૂરિજીની ટીકા મુજબ ચૌદહજાર જેટલા પ્રકીર્ણકો શ્રમણોએ આગમના આધારે રચ્યા છે. खा. पाटलिप्तसूरिखे खा ग्रन्थनी रथना, सुण ताव सुरपण्णत्तिवण्णणं... ॥ गा. ७ ॥ ‘दिणकरपण्णत्तीतो सिस्सजणहिओ सुहोपायो' | गा. ४०४ ॥ खेभ स्पष्टपणे 'सूर्यप्रज्ञप्ति 'ना આધારે રચના કર્યાનું જણાવ્યું છે. જેસલમેરની અને ખંભાતની હસ્તપ્રતોના આધારે આ ગ્રન્થની શુદ્ધવાચના આ.પ્ર. પુણ્યવિજયજી મ. દ્વારા સંપાદિત થઈ મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત થઈ છે. સંભવતઃ ટીકાકાર આ. શ્રી મલયગિરિસૂરિને પણ આવી સંપૂર્ણ ગ્રન્થવાળી પ્રત મળી નથી. પણ જેસલમેરની એક તાડપત્રીય પત્ર જેમાં આદિ અંતનો કેટલોક ભાગ નથી એવી અપૂર્ણ મળી सागे छे. જ્યોતિષ અને ગણિત વિષયક જૈનગ્રન્થો હજારો વર્ષ જુના હોવાના કારણે પ્રાચીન વૈદિક વગેરે ગણિતોની ગૂંચો ઉકેલવા માટે પણ મહત્ત્વનું સાધન મનાય છે. 'वैनसत्यप्राश' वि.सं. १८८७ना अषाढ भासभां प्रगट थयेल " ऐतहासिक दृष्टि प्राचीन जैन वाङ्मय का महत्त्व' नामना सेजमां श्री मा. रं. दुसए भावे छे } 'वेदाङ्ग ज्योतिष' नामका एक छोटासा ज्योतिष ग्रन्थ विद्यमान संस्कृत ज्योतिष ग्रन्थो प्राचीनतम समझा जाता है । उसकी भाषा प्राचीन संकेतमय और समझनेको इतनी क्लिष्ट है की इ. स. १८७७ से आजतक इस ३५-४० श्लोकवाले छोटेसे ग्रन्थका, डॉ. थीवो, महामहोपाध्याय सुधाकर द्विवेदी, ज्यो. शं. बा. दीक्षित, लो. टिलक इत्यादी विद्वानोंके अनेकानेक प्रयत्नों पर भी संपूर्णतः अर्थ नहीं लग सका । किन्तु आजतक अशक्यप्राय: समझा गया वह चमत्कारस्वरूप कार्य महामहोपाध्याय डो. शामशास्त्री (मैसोर) ने सरलतासे कर डाला और वो भी जैन ज्योतिष ग्रन्थोंकी सहायतासे । सूर्यप्रज्ञप्ति, ज्योतिष्करंडक और काललोकप्रकाश यह वे तीन जैन ग्रन्थ हैं । डो. महाशयके ध्यानमें यह आया की वेदांग ज्योतिषकी पद्धति और उपर्युक्त जैन ज्योतिष ग्रन्थोंकी पद्धतिमें स्पष्ट साम्य है और वेदांग ज्योतिषके जो जो श्लोक आज तक दुर्बोध समझकर भूतपूर्व . विद्वानोंने छोड दिये थे वे इन जैन ग्रन्थोकी सहायतासे सुगम और सुसंगत ही नहीं किन्तु अर्थपूर्ण प्रतीत होते है। इस तरहसे अगम्य वेदांग ज्योतिषको संपूर्ण तथा सुगम करनेवाले प्रथम संशोधक, ऐसा डॉ. शामशास्त्रीका सुविख्यात नाम जैन ग्रन्थोंकी सहायतासे ही हुआ है।
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy