________________
અનુમેના-પ્રશંસાવિચાર
૪૭, પરિણામઈ દ્વાદશાંગસ્વરૂપથી સર્વનયાત્મક હોઈ, પણિ ફલથી ન હોઇ, સાધુનું ફલથી પણિ હોઈ, તે માર્ટિ નાનાજલસંભૂત જલજ જિમ સામાન્યથી જલજ કહિઈ તિમ સર્વપ્રવાદમૂલ દ્વાદશાંગ કહિ તે જુટડું, જે માટેિ સ્વસમય પરસમયપ્રરૂપણા પ્રકાર સર્વપ્રમાદમૂલપણું દ્વાદશાંગનઈ કહિતાં કોઈ દોષ નથી. પરવો અભિનિવેશિ “કવિર સર્વસિવ ” એ કાવ્યનો અર્થ ખંડ છઈ તે મહામિથ્યાત્વ જાણવું. ર૧. “પરપ્રવાદની અવજ્ઞાઈ જિનશાસનની અવજ્ઞા હેઈ, તો “જીવો દુત્તઃ ' એ વચનની અવજ્ઞાઈ પણિ જિનશાસનની અવજ્ઞા હાઈ” એ વચનપણિ અપૂર્વ પંડિતનું જાણવું, જે માર્ટિ અન્ય સંબંધી શુભ વચનની અવજ્ઞાઈ જિનશાસનની અવજ્ઞા કહી છઈ, ચતર
न च द्वेषस्तत्रापि वचनद्वेषः कार्यों विषयस्तु यत्नतो मृग्यः।
तस्यापि न सद्वचन सर्व यत्प्रवचनादन्यत् ॥१६-१३॥षोडशके ॥२२॥ લૌકિક મિથ્યા વથી લોકોત્તર મિથ્યાત્વ જ ભારે' એ એકાંત ન કહિ, જે માટિ ભિગ્રથિક મિથ્યાષ્ટિનઈ પણિ કટાકોટિથી અધિક બંધ નથી. એ પરિણામઈ લોકેત્તર મિથ્યાદષ્ટિ હતુઓ જણાઈ છઈ, ચતઃ ચોળવિ ર૬૬, ર૬૮, રા . भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यते बन्धो ग्रन्थिमुल्लध्य देशितः ।। सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः। अभिन्नग्रन्थौ बन्धोऽयं यन्न त्वेकापीतरस्य तु ॥ तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्य त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ॥ इति ॥२३॥
[ અનુમોદના-પ્રશંસાવિચા૨] અનુમોદનાથી પ્રશંસા ભિન, અનુમોદના ચિત્તોત્સાહરૂપ, પ્રશંસા તે વચનમાત્ર એહવું કંઈક કહઈ છઈ તે જૂઠું, જે માટિ “પ્રમોમાસાહિસ્ત્રક્ષાવાડનુમચા એહવું પંચાશકવૃત્તિ કહિઉં છઈ મેરજા “અનુમોદના ઈદની જ હોઈ, અનઈ પ્રશંસા અનિષ્ટની પણિ હેઈ, જહા-તદુ-“હું કાર્દૂિ શાંતે ગુણે રીઝા, શરમાવત્તિ, પર છાજુવત્તિયં, , તાદિતિ વા' કા (૪-૪) ઈમ કઈ કહઈ છઈ તે જુઠું, જે માર્ટિ અનિષ્ટ પણિ કારણવિશેષિ ઈષ્ટ હોઈ, આધાર્મિકની પરિ, તે વારિ ઈષ્ટની જ પ્રશંસા હુઈ મારપા એણિ કરી “મિચ્છાદષ્ટિના દયાદિગુણ કારણવિશેષિ પ્રશંસિઈ પણિ અનુમદિઈ નહી” ઈમ કેઈક કહઈ છઈ તે ઉસૂત્રભાષી જાણવો, જે માટિ અપુનબંધકથી માંડીનઈ ચઉદમાં ગુણઠાણું તાઈ “જે ભાવમાત્ર છ તે સર્વે અનુમોદનીય કહિએ છઈ, ચત, તા પત્તો ગોળ વીયરા વચળમાં વમળ વાચવો धीरेहिं कयं पसंगेण ॥ उपदेशपदे [२३४] 'वीतरागागमप्रतिपादितेऽपुनर्वन्धकचेष्टाप्रभृत्ययोगि. વિઢિપર્યવસાને’ વૃત્ત. અન્યગ્રન્થસ્થ અકરણનિયમાદિક તે વીતરાગાગમનાં છઈ તે તો પૂર્વ પ્રમાણિક છઈ પરદા
જે મોક્ષાર્થિનું ધર્મબુદ્ધિ જે અનુષ્ઠાનમાત્ર, તે અનુમોદના યોગ્ય કહિ તે સ્વધર્મબુદ્ધિ તીર્થાન્તરીયકૃતચૈત્યવંસાદિક પણિ તિમ હેઈ” ઈમ કઈક કહઈ છઈ તે ઉલંડ વચન જાણવું, જે માર્ટિ જાતિ અનુમોદવા યોગ્ય સ્વરૂપશુદ્ધ જ ક્રિયા, નઇ વિષયશુદ્ધાને તે (તો) ભાવમાત્ર જ અનુમેઘ છઇ, નહીં તે અપવાદિ હિંસા વિહિત