SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ક ૪ इति तां सूत्रोत्तीर्णा =आगमबाधितां ब्रुवते मध्यस्थाः । आगमे ह्यविशेषेणैवान्यथावादिनामन्यथाकारिणां च महादोषः प्रदर्शितस्तत्कोऽय विशेषो यत्परपक्षपतितस्यैवोत्सूत्रभाषिणोऽनन्तसंसारित्वनियमो न स्वपक्षपतितस्य यथालन्दादेरिति ॥४॥ __ ~नवस्त्यय विशेषो यत्परपक्षगतस्योत्सूत्रभाषिणो "वयमेव जैना अन्ये तु जैनाभासा." इत्येव तीर्थोच्छेदाभिप्रायेण प्रवर्त्तमानस्य सन्मार्गनाशकत्वान्नियमेनानन्तसंसारित्वम् , स्वपक्षगतस्य तु व्यवहारतो मार्गपतितस्य नायमभिप्रायः संभवति, तत्कारणस्य जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्याङ्गीकारથામાવાટુ, ત્યત મા तित्थुच्छेओ व्य मओ सुत्तच्छेओवि हंदि उम्मग्गो । संसारो अ अणंतो भयणिज्जो तत्थ भाववसा ॥५॥ [तीर्थोच्छेद इव मतः सूत्रोच्छेदोऽपि हंदि माग': । संसारश्चानन्तो भजनीयस्तत्र भाववशात् ॥५॥] तित्थुच्छेओत्ति । तीर्थाच्छेद इव सूत्रोच्छेदोऽपि हंदि' इत्युपदर्शने उन्मार्ग एव मतः । तथा કર્યો ન હોવાથી તેને નિયમો અને તે સંસાર હોવાનો દેષ લાગતું નથી. જ્યારે પરપક્ષમાં રહેલા દિગંબરાદિરે તો તેઓએ ઉમણને આશ્રય કર્યો હોવાથી નિયમાં અનંત સ સાર રૂપ દેષ થાય છે.” તે કથન નિશ્રિત=પક્ષપાત ગર્ભિત વચનરૂપ બની જાય છે, કેમકે મધ્યસ્થપણે બેલનાર મધ્યસ્થ તે કુલ વગેરેના પક્ષપાતાદિથી શૂન્ય હોય છે જ્યારે આ પક્ષવિશેષનો આશ્રય કરીને બેલાએલું છે. આમ આ વચન નિશ્રિત હોઈ મધ્યસ્થ તેને સૂત્રેત્તીણ = આગ મબાધિત કહે છે. કેમકે આગમમાં તે અન્યથાવાદી અને અન્યથાકારીઓને એકસરખી રીતે મહાનુકશાન દેખાડયું છે. તેથી તે કદાગ્રહી સ્વપક્ષ-પરપક્ષમાં રહેલા આ જીવોમાં કર્યો ભેદ જુએ છે કે જેથી “પરપક્ષપતિત ઉસૂત્રભાષી જ નિયમા અનંતસંસારી હેય, સ્વપક્ષપતિત યથાશૃંદાદિ નહિ” એવું કહેવા તે પ્રેરાય છે? Iકા -અરે! એવો ભેદ તો છે જ કે દિગંબરાદિ પરપક્ષગત ઉસૂત્રભાષીઓ “અમે જ ખરા જેન છીએ, શેષ વેતાંબરાદિ તે જૈનાભાસ છે” ઈત્યાદિ કહીને સ્થવિર કલ્પ માગરૂપ તીર્થને ઉછેદ કરી નાખવાના અભિપ્રાયથી પ્રવર્તતા હોવાથી સમાગનાશક હોય છે. જ્યારે સ્વપક્ષગત યથાશૃંદાદિ તેવા હોતા નથી કારણકે તીર્થરૂપ શ્વેતાંબર માર્ગમાં વ્યવહારથી રહેલા તેઓને ઉક્ત અભિપ્રાય જ સંભવ નથી તે પણ એટલા માટે સંભવતો નથી કે જૈન પ્રવચનના પ્રતિપક્ષભૂત અપર માર્ગને સ્વીકાર કે જે તેના કારણભૂત છે તે તેએાએ કર્યો હિતે નથી માટે પરપક્ષગતને જ નિયમ અનંત સંસાર હોય છે, યથાઈદાદિને નહિ. ટૂંકમાં તીર્થોચ્છેદને અભિપ્રાય હેવા ન હોવા રૂપ ભેદ તેઓમાં હોય જ છે. તેથી એવો કરે - ભેદ જુએ છે?..” ઈત્યાદિ તમે કેમ કહે છે? – એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે– [સૂત્રોચ્છેદ પણ ઉન્મા] ગાથાર્થ :-તીર્થો છેદની જેમ સૂત્રચ્છેદ પણ ઉન્માણ તરીકે જ મધ્યસ્થાને માન્ય છે તે બંનેમાં ભાવને અનુસરીને અનંત સંસાર ભજનાએ (વિક૯પે હોય છે. તીર્થોચ્છેદની જેમ સૂત્રછેદ પણ ઉન્માર્ગ જ મનાય છે. તેથી ઉભાગપતિતનું ઉસૂત્ર ભાષણ તીર્થોઢેદના અભિપ્રાયથી જ હોય છે એવું જો તમે માનતા હો તો તમારે આ પણ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy