SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા શ્લ૦ ૮૩ व्याघातात्तत्सिद्धिसमर्थनप्रायम् । या चालोके लोककल्पनातुल्या संभावना प्रोक्ता, सा तु प्रकृतार्थस्यातिशयितत्वमेव प्रतिपादयेत् । अलोके लोकप्रमाणासंख्येयखण्डप्रमाणावधिज्ञानविषयकल्पना हि वैज्ञानिकसंबंधेन तद्विषयविशिष्टतामवधिज्ञानस्यैव ज्ञापयतीति । आह च भाष्यकार: वड्दंतो पुण बाहिं लोगत्थ चेव पासइ दब । सुहुमयर सुहुनयर परमोही जाव परमाणु ॥ (वि० भा० ६०६) इति। तद्वदिहापि संभावनया विशिष्टमेव मृषाभाषण प्रसज्येत, इति विपरीतवेयं कल्पना भवत इति । __ यच्च ‘अत एव कालशौकरिकस्य...' इत्याद्युक्त तत्तु त प्रत्येव लगति, यतः कालशौक रिकस्य महिषव्यापादन महिषव्यापादनत्वेन भगवतोतं तद्भावमाश्रित्य, तेन तत्र तत्कल्पनायाः प्रामाण्य, संभावनारूढमृषाभाषाणादेषाभाषात्वादिकं तु भावतो नोच्यते, इति कथं तत्कल्पना स्याद् ? न ह्यसतः संभावनापि संभवति, न हि क्षीणमोहे मैथुनादीनां भवतापि संभावना –આ પરીષ ચારિત્રહના ઉદયથી કહ્યા છે, માટે ઉપશાન્તહીને હવાની આપત્તિ નથી–એવું જે કહેશો તે એ રીતે “પ્રાણાતિપાતાદિ પણ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે એવું માનવું પડવાથી ઉપશાન્તહીને તે પણ માની શકાશે નહિ – ભાવ હિંસા વગેરે જ ચારિત્રમેહનીયન ઉદયથી થાય છે, દ્રવ્યહિંસા વગેરે તે તેની સત્તામાત્રથી પણ ઉપશાનાદિગુણઠાણે થાય છે–એવી જો યુક્તિ દોડાવશો તે ચારિત્રમોહનીયના ઉદયથી થએલ તે સાતેય ભાવપરીષહ જ સૂમસં૫રાયગુણઠાણું સુધી હોય છે, દ્રવ્યથી તે ચારિત્રમેહની સત્તાનિમિત્તક તેઓ ઉપશાન્તમોહગુણઠાણે પણ હોય છે એવું પણ માનવું પડશે, કારણ કે યુક્તિ સર્વત્ર સમાન રીતે જ દોડે છે. ક્ષીણમેહ ગુણઠાણે અનાગ હોવાથી મૃષાભાષણની સંભાવનાને નિષેધ કરી શકાતે નથી ઈત્યાદિરૂપે સંભાવનારૂઢ મૃષાભાષણના નિષેધને માત્ર તેડી પાડીને જે તેની હાજરીની સિદ્ધિનું સમર્થન કર્યું છે તે તે શશશ્ચંગના પણ નિષેધને વ્યાઘાત કરીને તેની સિદ્ધિનું સમર્થન કરવારૂપ જ છે. અર્થાત્ એ રીતે જેમ શશશ્ચંગની સિદ્ધિ થઈ શકતી નથી તેમ સંભાવનારૂઢમૃષાભાષણની પણ સિદ્ધિ થઈ શકતી નથી. વળી “અલકમાં લોકની કલ્પના જૈનેને જેમ પ્રમાણભૂત છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે ઈત્યાદિરૂપે સંભાવનાને અલોકમાં લેકની કલ્પનાને તુલ્ય જે કહી તે તે પ્રસ્તુત (મૃષાવાદાદિ) વાતનું ચઢિયાતાપણું જ જણાવે છે. અર્થાત્ એ તે ક્ષીણમેહમાં વધુ તીવ્ર પ્રકારના મૃષાવાદની હાજરી જણાવશે જે આપત્તિરૂપ છે. અલોકમાં લોકાકાશ જેટલા પ્રમાણુવાળા અસંખ્ય ખડે પ્રમાણ અવધિજ્ઞાનના વિષયની કલપના વૈજ્ઞાનિક સંબંધથી અવધિજ્ઞાનની જ તે વિષયવાળા હવા રૂપ વિશિષ્ટતાને જણાવે છે. શ્રી ભાગ્યકારે કહ્યું છે કે (વિ. આ. ભા. ૬૦૬)-વર્ધમાન અવધિ લેકમાં રહેલ સૂમસૂમતર દ્રવ્યને જ જુએ છે યાવત પરમાવધિ પરમાણુને પણ જુએ છે.” હવે સંભાવના પણ જે કલ્પનાને તુલ્ય હોય તે તે પણ એવું જે જણાવશે કે ક્ષીણમેહીને વિશિષ્ટતર મૃષાભાષણ હોય છે. માટે આ રીતે તેઓમાં સંભાવનારૂઢ મૃષાભાષણની તમે કરેલી ક૯૫ના તે સાવ વિપરીત જ છે. वर्धमानः पुनरवधि.कस्थमेव पश्यति द्रव्यम् । सूक्ष्मतर सूक्ष्मतर परमावधिर्यावत्परमाणुम् ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy