SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અવરક્ષા લબ્ધિ વિચાર ૪૧૭ जं पि मयं ति । यदपि मत लब्धिविशेषादेव केवलिनो नार'भः, प्रसिद्धं खल्वेतद् यदुत घातिकर्मक्षयोपशमावाप्तजलचारणादिनानालब्धिमतां साधूनां नदीसमुद्रादिजलज्वलनशिखोपवनवनस्पतिपत्रपुष्पफलादिकमवलंव्य यहच्छया गमनागमनादिपरायणानामपि जलजीवादिविराधना न भवतीति । तदुक्त' ' खीरासवमहुआसव' इत्यादि चतुःशरण(३४)गाथावृत्तौ-'चारणेत्यादि यावत्केचित्तु पुष्पफलपत्रहिमवदादिगिरिश्रणि-अग्निशिखानीहारावश्यायमेघवारिधारामर्कटतन्तुज्योतीरश्मिपवनलता. द्यालंबनेन गतिपरिणामकुशलाः, तथा वापीनद्यादिजले तज्जीवानविराधयन्तो भूमाविव पादोत्क्षेपनिःक्षेपकुशला નાગા ફૂટ્યા”િ| વ્યં ત પરિવર્ષથવાતશ્વિમાનઃ વઢિનો નીવવિધનામતઃ ? एकस्या अपि क्षायिकलब्धेः सर्वक्षायोपशमिकलब्ध्यात्मकत्वेन क्षायोपशमिकलब्धिसाध्यस्य जीवरक्षादिकार्यमात्रस्य साधकत्वात् । सा च क्षायिकी लब्धिर्भगवतो जीवरक्षाहेतुरनुत्तरचारित्रान्तभूता द्रष्टव्या । तत्प्रभावादेव न केवलिनः कदाप्यारंभ इति । तदपि मतमनया दिशा निराकृत ज्ञातव्यं भवति, लब्धिस्वभावादेव जीवरक्षोपपत्तौ केवलिन उल्लङ्घनादिव्यापारवैयापत्तेरिति માવઃ ||૭૮ રિવરિતા ટૂળ વિવાર સુટીર્વના– | [ઘાતી કર્મક્ષયજન્યલબ્ધિના પ્રભાવે વઘાત ન હોય-પૂ] પૂર્વપક્ષ આ વાત તે પ્રસિદ્ધ છે કે ઘાતી કર્મના ક્ષયોપશમથી જલચારણાદિ અનેક પ્રકારની લબ્ધિ પામેલા સાધુઓ નદી સમુદ્રાદિના જળનું, અગ્નિની શિખાનું, ઉપવનના ઝાડ-પાંદડાં-ફલ-ફળાદિનું આલંબન લઈને ઇચ્છા મુજબ ગમનાગમનાદિ કરે તે પણ પાણીના જીવ વગેરેની વિરાધના થતી નથી. ચઉસરણુપયણુ(૩૪) ની વિરાસવ...” ઈત્યાદિ ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે “ચારણેત્યાદિ..વળી કેટલાક લબ્ધિધારી મહત્માઓ તો પુષ્પ-ફળ-પાંદડાં-હિમવંત વગેરે પર્વતની શ્રેણિ-અનિશિખા-નીહાર-અવસ્થા–મેઘપાણીની ધારા-મર્કટતંત-જાતિ-કિરણ-પવન-લતા વગેરેના આધારે ચાલવામાં પણ કુશળ હોય છે. એમ વાવડી-નદી વગેરેના પાણીમાં તેના જીવની વિરાધના કર્યા વગર જમીન પર ચાલે એમ પગલાં ભરીને ચાલવામાં જે કુશળ હોય છે તે જળચારણ વગેરે.” આમ ઘાતકર્મના ક્ષોપશમથી થયેલ લબ્ધિના કારણે જે વિરાધનાથી મુક્ત રહેવાતું હોય તે ઘાતકર્મના ક્ષયથી થએલ લબ્ધિવાળા કેવલીઓને જીવવિરાધના શી રીતે સંભવે? કેમ કે એક પણ ક્ષાયિક લબ્ધિ સર્વેક્ષાયોપથમિક લબ્ધિ સ્વરૂપ હાઈ ક્ષાયોપથમિક લબ્ધિથી સિદ્ધ થનાર છવરક્ષા વગેરે રૂપ દરેક કાર્યની સાધક હોય છે. “લબ્ધિની ગણતરીમાં આવી કેઈ લબ્ધિ ગણાવેલ નથી” એવી શંકા ન કરવી, કેમ કે જીવરક્ષાના હેતુભૂત બનનાર આ ક્ષાયિક લબ્ધિ ભગવાનના અનુત્તર ચારિત્રમાં જ અંતભૂત હોય છે. તેના પ્રભાવથી જ કેવલીને કયારે ય આરંભ હેતે નથી. ઉત્તરપક્ષ :-પૂર્વપક્ષના આવા મતનું નિરાકરણ પણ ઉક્ત રીતે જાણવું, કેમ કે લબ્ધિના પ્રભાવે સ્વભાવથી જ (જીવરક્ષા યોગ્ય વિશેષ પ્રયત્ન વગર જ) જીવરક્ષા જો થઈ જવાની હોય તે તેઓને ઉલંઘનાદિ વ્યાપાર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવે. ૭૮ આ રીતે એ મતમાં આવતા અને દિગદશિત કરેલા વિકલપો દેખાડી સ્પષ્ટ કરતા ગ્રન્થકાર કહે છે – * ૫૩
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy