SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલીમાં દ્રવ્યહિસા : કલ્પભાષ્યના અધિકાર ૩૫૭ नन्वत्र 'अप्रमत्तादीनामधिकृत वस्त्रच्छेदन व्यापारवान् हिंसकः, योगवत्त्वाद्' इति परोपन्यस्तानुमानदूषणव्यभिचारस्फोरणाय व्यभिचारस्थानत्वं प्रदर्शितम् । व्यभिचारश्च 'हेतुसत्त्वे साध्यासत्त्वमिति केवलिनोऽप्रमत्तादिसाधारण्येन योगवत्त्वमहिंसकत्वं च सिद्धयति, न तु कथमपि द्रव्यहिंसेति चेत् ? न, 'अत्र चाद्यभङ्गे' इत्यादिनिगगनवचनविचारणया 'अधिकृतवस्त्रच्छेदन - व्यापारवान हिंसकः, हिंसाव्याप्रियमाणकाययोगवत्त्वेऽपि भावत उपयुक्तत्वात्, अप्रमत्तादिवद्' इति स्वतन्त्रसाधनदृष्टान्तयैव ( इति स्वतन्त्रसाधनदृष्टान्तावैव लभ्येते, तत्साधनेनैव च ) भगवति तत्सिद्धेः । किञ्च पूर्वपक्षिणा वस्त्रच्छेदनादिव्यापारे हिंसान्वितयोगत्वं तावद् भगवतीवचनेनैव પ્રવૃશિતમ્ , તથાત્િ— सद्दो तहिं मुच्छइच्छेअणा वा धावंति ते दोषि उ जाव लोगो । वत्थस्त देहस्व य जो विकंपो ततो वि वातादि भरेन्ति लोग ।।३९२२ ।। भो आचार्य ! तत्र वस्त्रे छिद्यमाने शब्दः संमूच्छति छेदनका वा सूक्ष्मपक्ष्माचयत्रा उड्डीयन्ते, एते च द्वये ततो विनिर्गता लोकान्त यावत् धावन्ति प्राप्नुवन्ति । तथा वस्त्रस्य देहस्य च यो विपश्चलन ततोऽपि विनिर्गता वातादयः प्रसरन्तः सकलमपि लोकमापूरयन्ति ॥ ગમનાગમનાદિક્રિયા કરનારા ાય છે, તેનાથી જ્યારે કાઈના વધ થતા નથી ત્યારે બન્ને રીતે દ્રવ્યથી અને ભાવથી પણ - અહિંસા હોય છે—હિંસા હોતી નથી. અર્થાત્ ચાથે ભાંગા પ્રવર્તે છે. આમ જિત પ્રવચનમાં હિંસા અંગે ચાર ભાંગા કહ્યા છે. આમાં પહેલાં ભાગામાં કાયયેગ હિંસામાં વ્યાધૃત હેાવા છતાં પણ ભાવથી ઉપર્યુક્તતા હોવાના કારણે ભગવાને તે ભાંગાંવાળાને અહિ'સક જ કહ્યો છે. તેથી તમે ‘વસ્ત્ર ફાડવા વગેરેની ક્રિયા કરનારને હિંસા લાગે છે' એવું જે કહા છે! એ તમારા (કલ્પભાષ્યના પૂ`પક્ષીના) પ્રવચનના રહસ્યના અજ્ઞાનને જ સૂચવે છે. (આ પ્રમાણે એ ગ્રન્થ છે.)' ૫૫૮૫ [તે અધિકારથી કેવળીમાં અહિંસકત્વની સિદ્ધિ, દ્રવ્યહિંસાની નહિ-પૂ॰ ] શંકા :– કલ્પભાષ્યના પૂર્વ પક્ષીએ જે અનુમાન આપ્યુ` હતુ` કે 'અપ્રમત્તાદિ સંખ'ધી જે અધિકૃત વસ્રચ્છેદનાદિના વ્યાપાર, તેનાથી યુક્ત જીવ હિંસક હોય છે, કેમકે ચેાગયુક્ત હોય છે' તે અનુમાનમાં દૂષણ તરીકે વ્યભિચાર આપવા માટે કપભાષ્યના ઉક્તઅધિકારમાં વ્યભિચારનુ' સ્થાન દેખાડયું છે. અને વ્યભિચાર એટલે તે હેતુ હાવા છતાં સાધ્ય ન રહેવેા તે. તેથી ઉક્ત અધિકારથી કેવલીમાં અપ્રમત્તાદિની સમાન રીતે ચેાગવત્તા અને અહિ`સકપણું (હિંસકપણું સિદ્ધ ન થવાથી) સિદ્ધ થાય છે, પણ દ્રવ્યહિ’સા હાવી તા કેાઈ રીતે સિદ્ધ થતી નથી. તેથી તે અધિકાર અહી' દેખાડવાની જરૂર શી છે ? [તેના નિગમનવચનથી દ્રવ્યહિસાની સિદ્ધિ-ઉ૦ ] સમાધાન :- તમારી શકા બરાબર નથી. ચાર ભાંગાની ભાવના પછી અત્ર વાઘમો...' ઇત્યાદિ જે તેનું નિગમન કરતું વચન ત્યાં કહ્યુ` છે તેની વિચારણા કરતાં જ કેવલીભગવાને પણ દ્રવ્યહિંસા હેાવી સિદ્ધ થઈ જાય છે. તે વિચારણા આ રીતે– એ નિગમન વચન વ્યભિચારસ્થાનને દેખાડવા માટે કહેવાયું નથી, પણ અધિકૃત વસ્રછેદનાદિવ્યાપારયુક્ત જીવ અહિ...સક હોય છે, કેમકે હિંસામાં વ્યાવૃત (પરાવાયેલા) કાયયેાગવાળા હેાવા છતાં ભાવથી ઉપયુક્ત હાય છે, જેમકે અપ્રમત્તવગેરે’ ઇત્યાદિરૂપ સ્વતંત્રસાધન દૃષ્ટાન્ત દેખાડવા કહેવાયુ' છે. અર્થાત્ એ એક સ્વતંત્ર અનુમાનપ્રયાગ જ છે જેમાં પૂ`પક્ષીના અનુમાનમાં રહેલ હેતુ અને દૃષ્ટાન્ત કરતાં ભિન્ન-સ્વત‘ત્ર જ હેતુ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy