SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ધર્મપરીક્ષા લૈ. પ૬ तथाविधपातकाहेतुत्वे मिथ्यादृशामपि तस्यास्तथात्वापत्तेः, तस्माद् द्रव्यस्तवस्थलीयहिंसायामनुबन्धशुद्धत्वेनैव भगवदाज्ञा, सम्यक्त्वादिभावहेतुत्वादिति ॥५५॥ तदेवमाभोगेऽपि द्रव्यहिंसाया दोषानावहत्व यत्सिद्धं तदाह ___ तम्हा दव्यपरिग्गह-दव्ववहाणं समंमि(मेवि) आभोगे । ण हु दोसो केवलिणो केवलनाणे व चरणे वा ॥५६॥ [तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे । नैव दोषः केवलिनः केवलज्ञाने वा चरणे वा ॥५६॥] तम्हत्ति । तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे साक्षात्कारे केवलिनो नैव दोषः केवलज्ञाने चारित्र वा, ज्ञानावरणचारित्रमोहनीयक्षयजन्ययोः केवलज्ञानचारित्रयोर्द्रव्याश्रवमात्रेणानपवादात् । यनु-क्षीणमोहस्यापि स्नातकचारित्राभावात्संभावनारूढातिचाररूपस्यापि ખુલાસે કર્યો નથી ત્યાં સુધી ઈષ્ટફળની હેતુતા માત્રથી તેમાં કલાભિવ્યતતા માનવી એ અસંગત જ રહે છે. તે પણ એટલા માટે કે બળવદ્દ અનિષ્ટની અનનુબંધિતાના અનુસંધાન વિના તે કપ્યતા જ અજ્ઞાત રહે છે. પૂર્વપક્ષ –કુલ ચડાવવા વગેરેમાં કુલના જીવોની હિંસા થાય જ એ નિયમ નથી. એટલે, તે હિંસા સંદિગ્ધ રહેતી હોવાથી તે વ્યાપારરૂપ હિંસા વિશેષ પ્રકારના પાપન (બળવદ અનિષ્ટનો) હેતુ બનતી નથી. તેથી બળવઅનિષ્ટની અનનુબંધિતા તેમાં અક્ષત હોવાથી કમ્યવાભિવ્યક્તિ અસંગત રહેતી નથી. ઉત્તરપક્ષ – આ રીતે તે મિથ્યાત્વી વગેરેની પૂજા પણ વિશેષ પાપને અહેતુ બની જવાના કારણે કય બની જવાની આપત્તિ આવશે. માટે, “જીવવાનુકૂલવ્યાપાર રૂપ હિંસામાં સાક્ષા વિધિમુખે જિનપદેશ નથી' ઇત્યાદિરૂપે સંગતિના ફાંફા મારવા કરતાં “દ્રવ્યપૂજા સંબંધી હિંસા અનુબંધ શુદ્ધ હવાના કારણે જ એમાં જિનાજ્ઞા હોય છે, કેમકે તે સમ્યક્ત્વાદિ ભાવેને હેતુ બને છે.... ઈત્યાદિ માનીને જિનપૂજાના ઉપદેશનું સમર્થન કરવું એ યોગ્ય છે. પપા આમ આગની હાજરીમાં પણ થતી દ્રવ્યહિંસા આ રીતે દેષકારક નથી એવું જે સિદ્ધ થાય છે તેને પ્રથકાર જણાવે છે – [છતે આભેગે દ્રવ્યપરિગ્રહની જેમ દ્રવ્યહિંસાથી છેષ નહિ] ગાથાર્થ – તેથી દ્રવ્યપરિગ્રહ અને દ્રવ્યવધને સાક્ષાત્કાર સમાન હોવા છતાં પણ કેવલીને કેવલજ્ઞાન કે ચારિત્ર અંગે કોઈ દેષ લાગતો નથી. - તેમાં કારણ એ છે કે જ્ઞાનાવરણકર્મના અને ચારિત્રહનીયકર્મનાના ક્ષયથી પ્રકટ થયેલા એવા કેવલજ્ઞાન અને ક્ષાયિકચારિત્રને માત્ર દ્રવ્યઆશ્રવની કઈ અસર પહોંચતી નથી.–ક્ષીણમાહી જીવને મેહનીયની સત્તા પણ ન હોવા છતાં સ્નાતચારિત્રને જે અભાવ કહ્યો છે તેના પરથી જણાય છે કે જેની અતિચાર તરીકે સંભાવના છે એ દ્રવ્યઆશ્રવ સ્નાતકચારિત્રને પ્રતિબંધક છે. હવે, સંભાવનારૂઢ અતિચારરૂપ એ પણ એ જે સનાતચારિત્રને પ્રતિબંધક છે તે ભલે દ્રવ્યહિંસારૂપ હોય, તેમ છતાં જે સાક્ષ છવઘાત રૂપ છે તે તે તેને પ્રતિબંધક હે જ જોઈએ. તેથી કેવલીને પણ દ્રશ્યહિંસા હોવી એ પોતાના સ્નાતકચારિત્રમાટે દોષ રૂપ છે જ—એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે અસત્ જાણવું. કેમકે સ્નાતકપણું એ ચારિત્રને ભેદ નથી પણ નિર્ગસ્થને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy