SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લે. પણ निरतिचारस्य यतेः, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात् । यतेरवश्यकृत्ये गमनागमनादौ निरतिचारस्यालोचनां विनापि कथन शुद्धिः १ यथास्त्र प्रवृत्तेः-सत्यं, पर याश्चेष्टानिमित्ताः सूक्ष्मा आश्रवक्रियास्तासां शुद्धयर्थमालोचनेति ॥" तथा यतिजीतकल्पवृत्तावप्युक्त “अत्राह शिष्यः-निरतिचागे यतिः करणीयान् योगान् करोति, ततः किमालोचनया विशोध्यं ? गुरुराह-सूक्ष्मा आश्रवक्रियाः सूक्ष्मप्रमादनिमित्तका अविज्ञातास्तासामा. लोचनामात्रेण शुद्धिरित्यादि ॥” तथा पञ्चाशकसूत्रवृत्त्योरप्युक्त (१६-५) ता एवं चिय एवं विहियाणुट्ठाणमेत्थ हवइत्ति । कम्माणुबंधछेअणमणह आलोअणाइजुअं॥ . ... “यस्मात्सर्वावस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासो ट्रम्यतो वीतरागस्यापि छद्मस्थस्य, चतुर्णामपि मनोयोगादीनामभिधानात् , ता तस्माद्, एवंचियत्ति एवमेव विराधनायाः शोधनीय स्वेन, एतद् भिक्षाटनादिक विहितानुष्ठान विधेयक्रिया अत्र कर्मानयनप्रक्रमे भवति स्याद् । इति शब्दः समाप्त्यर्थो गाथान्ते योज्यः । किंविधं भवति ? इत्याह कर्मानुबन्धच्छेदन कर्मसन्तानछेदक अनघ अदोषं, परोक्तदूषणाभावात् । किंभूत सद् ? इत्याह आलोषनादियुत आलोचनाप्रतिक्रमणादिप्रायश्चित्तसमन्वितमिति જાથાર્થ ” હતિ / ___ वस्तुतः कर्मबन्धानुमेया द्रव्यविराधना निर्ग्रन्थस्य स्नातकस्य च तुल्या, द्वयोरपि सामयिककर्मबन्धहेतुत्वात् , परं छद्मस्थानां विहितानुष्ठानमालोचनादियुतमिष्टसाधनं, तथैव विधानात् । ગમનાગમમિાદિ કરવામાં સભ્ય ઉપયોગવાળા નિરતિચારસાધુની શુદ્ધિ થઈ જાય છે. સાતિચાર સાધુને તો ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. શંકા : આવશ્યક કાર્ય અંગે ગમનાગમનાદિ કરવામાં સાધુની આચના વિના પણ શુદ્ધિ શા માટે ન થાય? કેમકે તે સ્ત્ર અનુસારે જ પ્રવર્તે હોય છે. સમાધાન એ સાચું, પણ ચેષ્ટા નિમિત્તે જે સૂમ આશ્રવક્રિયાઓ થઈ હોય છે તેની શુદ્ધિ માટે આલોચના હોય છે.” તથા યતિતક૯૫ની વૃત્તિમાં પણ કહ્યું છે કે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. નિરતિચાર સાધુ કર્તવ્યભૂત યોગને કરે છે તો તેમાં આલોચના પ્રાયશ્ચિત્ત શેની શુદ્ધિ કરવા માટે ? ગુરુને જેવો”-સંમપ્રમાદ નિમિત્તે થયેલ સૂક્ષ્મ આશ્રક્રિયાઓ છદ્મસ્થસાધુને જણાયેલી હતી નથી. તેની આચનામાત્રથી શુદ્ધિ થાય છે.” તથા પંચાશકસૂત્ર અને વૃત્તિ (૧૬-૫) માં પણ કહ્યું છે કે “સર્વ અવસ્થાઓમાં કર્મબંધ થાય છે, તેમજ કમબંધ વિરાધનાને લિંગભૂત હોઈ તેનાથી વિરાધનાનું અનુમાન થાય છે. વળી વીતરાગ એવા પણ છદ્મસ્થને દ્રવ્યથી તે આ વિરોધના માની છે, કારણ કે તેને ચારે ય મનોયોગ વગેરે હોવા કહ્યા છે. તેથી આ રીતે વિરાધના આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ શકે તેવી હેવાથી જ આ કર્માશ્રવના અધિકારમાં જણાય છે કે આલેચનાપ્રતિક્રમણુદિ પ્રાયશ્ચિત્તયુક્ત આ ભિક્ષાટનાદિ વિહિત અનુષ્ઠાન એ કર્મના અનુબંધો તોડનાર તેમ જ નિર્દોષ હાય છે, કેમકે એમાં પરોક્તદૂષણ સંભવતું નથી. (અહીં “ઈતિ' શબ્દનો અર્થ “સમાતિ' છે એને ગાથાને અંતે લગાડે.).” [છદ્મસ્થના અનુષ્ઠાન આલેચનાદિયુક્ત હોય તે જ ઇટસાધન] વસ્તુતઃ તે કર્મબંધથી જેનું અનુમાન થઈ શકે તેવી દ્રવ્યવિરાધના નિગ્રંથ અને સનાતક બનેને તુલ્ય હોય છે, કારણ કે એકસામયિક કર્મ બંધરૂપ સમાન લિંગની બંને કારણભૂત છે. (તેથી કેવલીને જેમ યોગ, દ્રવ્યવિરાધના અને સામયિકકર્મબંધ હોવા છતાં આલોચનાપ્રાયશ્ચિત હોતું નથી તેમ સમાન દ્રવ્યવિરાધનાદિવાળા અગ્યારબારમા ગુણઠાણવાળા નિગ્રંથને પણ તે હેવું ન જોઈએ એવી શંકા ન કરવી, કેમકે) તેમ છતાં છવાસ્થોના વિહિત અનુષ્ઠાને આલોચનાદિ યુક્ત હોય તે જ ઈષ્ટસાધન બને છે, કેમકે તે રીતે જ તેઓનું શાસ્ત્રમાં વિધાન છે, અર્થાત્ તેમાં ઈષ્ટસાધનતા જળવાય
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy