SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ધમ પરીક્ષા શ્લોક ૫૫ aणु आभोगा इत्थं विरयाणं हुज्ज देसविरयत्तं । वं जं पडिपुन्ना पडिवत्ती सुत्तआणा य || ५५॥ (नन्वाभोगादत्र विरतानां भवेद्देशविरतत्वम् । नैव यत्प्रतिपूर्णा प्रतिपत्तिः सूत्राज्ञा च ॥५५॥ ) नति । नन्वत्र नद्युत्तरे जलजीवविराधनायामा भोगाद्विरतानां सर्वसंयमवतां देशविरतत्वं भवेत्, निश्चितेऽपि जलजीवघातेऽवस्थितस्य विरतिपरिणामस्याभ्युपगमे तस्य देशविरतिरूपस्यैव पर्यवसानाद्, निश्चितेऽपि जलजीवघाते तज्जीवविषयकविरतिपरिणामस्यानपायेन चारित्राखण्डताभ्युपगमे च सर्वेषामपि सम्यग्दृशां सर्वविरतिप्रतिपत्तौ न किञ्चिद्वाधकमिति देशविरत्युच्छेद एव स्यादिति भावः । नैवं यद् यस्मात्कारणाद्विरतानां प्रतिपूर्णा प्रतिपत्तिः अष्टादशशीलाङ्गसहस्रग्रहणलक्षणा सूत्राज्ञा च । तेन न निश्चितायामपि जलजीवविराधनायां नद्युत्तरादौ તે વિરાધના અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ હાય છે. આમ આવી બધી આપત્તિએ આવતી હાવાથી જણાય છે, કે નિર્દોષતામાં અનાભોગને હેતુ માનવા એ વાતમાં કઇ માલ નથી. ।। ૫૪ ॥ આ રીતે અનાભોગને હેતુ માની શકતા નથી એ વાત નક્કી થયે છતે, હવે એ બાબતમાં દલીલ કરવામાં થાકી ગયેલા પૂર્વ પક્ષીને જે આપત્તિની શંકા રહ્યા કરે છે તેનુ સમાધાન કરતાં ગ્રન્થકાર જણાવે છે. ગાથા:- શકા- આમાં=ની ઉતરવામાં જો આભોગ હાય તા એનાથી સાધુમાં દેશવરતિપણુ જ આવી જશે. સમાધાન–ના, એ નહિ આવે, કેમકે આભોગ હાવા છતાં પાતે સ્વીકારેલ સર્વવિરતિ અને સૂત્રઆજ્ઞા પરિપૂર્ણ રહે છે. [ વિધનાનો આભાગ માનવામાં દેવતિની આપત્તિ-નિરાકરણ ] શ`કા :– ની ઉતરવામાં જળજી વિરાધનાના જો આભોગ હૈાય તે સવિરતિધર સાધુ દેશવિરતિશ્રાવક જ બની જશે, કારણકે જળજીવાતના નિશ્ચય હાવા છતાં પણ વિરતિપરિણામ ટકી શકે છે' એવુ` માનવામાં આવે તા તેને દેશિવરતિરૂપે પરિણ મેલેા જ માનવા પડે છે. તે પણ એટલા માટે કે આ પ્રવૃત્તિ કરવાથી જળથવાની વિરાધના થશે' એવું જે પ્રવૃત્તિ માટે નિશ્ચિત થઇ ગયું હોય તે પ્રવૃત્તિ, ‘મારે જળજીવાની પણ હિ`સા કરવાની નથી' એવા જળજીવાની હિ‘સાથી અટકવાના પરિણામ ટકયા ન હાય તા જ સ*ભવી શકે છે. અને એ જો ન ટકયેા હાય તા સવિરતિ પરિણામ પણ શી રીતે ટકે ? એટલે વિરતિ પરિણામને દેશવતરૂપે પરિણામેલા માનવા પડે છે. ‘તેવા નિશ્ચયની હાજરીમાં તે પ્રવૃત્તિ કરવા છતાં, જળજીવાની હિંસાથી અટકવાના પરિણામ ટકી રહે છે અને તેથી સ`વિરતિ પરિણામ (ચારિત્ર) અખંડિત રહે છે' એવુ* જો માનવામાં આવે તા આપત્તિ એ આવશે કે બધા સમ્યક્ ીઓને સવિરતિ સ્વીકારવામાં કાઈ ખાધક ન રહેવાથી દેશવરતિગુણુઠાણાના ઉચ્છેદ જ થઈ જાય. કહેવાના આશય એ છે કે ચારિત્રમેાહનીયના ઉદયવાળા જીવાને તે ઉદયના કારણે ભોગાદિમાં પ્રવૃત્ત થવુ પડે છે. વળી ભોગાદ્વિપ્રવૃત્તિમાં જેના પેાતાને સમ્યાદિના ખળે નિશ્ચય છે તેવા હિ*સાપ્તિ થાય છે. એટલે તેઓ તે હિ'સાદિની પણ વિરતિથી સ‘કળાયેલ એવી સર્વવિરતિ સ્વીકારી શકતા નથી. હવે, તેવા નિશ્ચય હાવા છતાં તેવી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy