SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ધર્મ પરીક્ષા ગ્લે. ૫ ऽऽरम्भिकीक्रियाभ्युपगमस्त्वयुक्तः, अनियमेन तत्र तत्प्रतिपादनात् । तदुक्तं प्रज्ञापनायां २२ क्रियापदे 'आरंभिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि पमत्तसंजयस्स' इति । ર્વથા-“કામિકા સ્થારિ, અજય રસ્તાવિત્તિ, સત્ર “'રાજો મિનિમ:, પ્રમત્તinતસ્વાઘન્યતરઐतरस्य कस्यचित्प्रमादे सति कायदुष्प्रयोगभावतः पृथिव्यादेरुपमईसंभवाद्, अपि शब्दोऽन्येषामधस्तनगुणस्थानवर्त्तिनां नियमप्रदर्शनार्थः 'प्रमत्तसंयतस्याप्यारम्भिकी क्रिया भवति किं पुनः शेषाणां देशविरतप्रभृतीनामिति ॥" अस्यां व्यवस्थायां सिद्धायां 'जानतोऽपि भगवतो धर्मोपकरणधरणेऽवर्जनीयस्य द्रव्यपरिग्रहस्येव गमनागमनादिधर्म्यव्यापारेऽवजनीयद्रव्यहिंसायामप्यप्रमत्तत्वादेव नाऽशुभयोगत्वमिति અનારંભિક જ હોય છે. કહ્યું છે કે “જયણા પાલનારની જે..” ઈત્યાદિ...” તેથી આભેગપૂર્વક થતા જીવઘાતને જે હેતુ બને તે અશુભયોગ ઈત્યાદિ વ્યાખ્યા યોગ્ય નથી. કિન્તુ સૂત્રમાં કહેલી ઈતિકર્તવ્યતાના (આચરવા યોગ્ય વિધિના) ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે શુભયોગ છે અને તેવા ઉપયોગ વગર પ્રવૃત્તિ કરવી તે અશુભગ છે” એવી વ્યાખ્યા ગ્ય છે. ભગવતીજી સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ઉપયુક્ત થઈને પડિલેહણાદિ કરવા તે શુભયોગ, અને તે જ અનુપયુક્ત રહીને કરવા તે અશુભયોગ.” આમાંથી સંયતેને છ ગુણઠાણે પણ જે શુભાગ હોય છે તે સંયમના સ્વભાવના કારણે જ હોય છે અને જે અશુભ ગ હોય છે તે પ્રમાદાત્મક ઉપાધિના કારણે હોય છે. ભગવતી સૂત્રમાં જ કહ્યું છે કે પ્રમત્ત સંયતને યોગ અનુક્રમે સંતપણાના અને પ્રમાદતત્પરતાના કારણે શુભ કે અશુભ હેય છે.” એમાં અશુભાગદશામાં ઉપયોગશન્યપણે પડિલેહણાદિ કરવાથી પ્રમત્તસંયત આરંભિકકિયાના હેતુભૂત વ્યાપારવાળા હેઈ સામાન્યથી આરંભક હોય છે, માટે વિશેષથી આત્મારંભક વગેરે પણ હોય છે. જ્યારે શુભગવાળી અવસ્થામાં ક્રિયા અંગેના સમ્યગ્ર ઉપગરૂપ જે આરંભિકીકિયાને પ્રતિબંધક, તે હાજર હોઈ આરંભિકીક્રિયાના હેતુભૂત વ્યાપારને અભાવ રહે છે. એટલે એ અવસ્થામાં પ્રમત્તસંયત પણ અનારંભિક હોય છે. તેથીજ “પ્રમત્તગુણઠાણે હંમેશા આરંભિકીક્રિયા હોય છે એવું માનવું અયોગ્ય છે, કારણ કે તેની હાજરી અનિયમે (ભજનાએ=વિકલપે) હોવાનું પ્રજ્ઞાપના સૂત્રના (૨૨) ક્રિયાપદમાં પ્રતિપાદન કર્યું છે. તે આ રીતે “હે ભગવન ! આરંભિકક્રિયા કોને હેય છે? ગૌતમ! કે'ક કે'ક પ્રમત્ત સંયતને પણ” આની વૃત્તિનો ભાવાર્થ આવો છે-(“અહીં “કવિ શબ્દ ભિનક્રમ વાળો છે. અર્થાત “મન્યતરઘુ” શબ્દ પછી આવેલા તેને અન્વય “પ્રમત્તયતણ્ય' શબ્દ પછી કરવાને છે.) કે'ક કો'ક પ્રમત્તસંયતને પણ પ્રમાદની હાજરીમાં કાયદુપ્રયાગ થવાથી પ્રતીકાપવગેરેનો ઉપમદ (વિરાધના) સંભવતા હોવાથી આરંભિકક્રિયા હોય છે. અહીં “મfષ' શબ્દ પ્રમસંયતનિ નીચેના ગુણઠાણે રહેલા જીવોમાં આરંભિકીક્રિયા નિયમાં હોય છે' એવું' “પ્રમત્તસંયતિને પણ આરંભિક ક્રિયા હેય છે તે દેશવિરત વગેરેની શું વાત કરવી ?' ઈત્યાદિ જણાવવા દ્વારા જણાવે છે.” [અપ્રમાદ કેગના અશુભત્વને પ્રતિબંધક 1 આમ વેગમાં શુભત્વ અને અશુભત્વની વ્યવસ્થા ઉપગની અપેક્ષાએ હેવી સિદ્ધ થએ છતે એ માનવું આવશ્યક થઈ પડે છે કે “જાણકારી પૂર્વક ધર્મોપકરણ રાખવામાં १. आरम्भिकी भदन्त ! क्रिया कस्य क्रियते ? गौतम! अन्यतरस्यापि प्रमत्तसंयतस्य ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy