SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: જીવરક્ષાપ્રયત્નનો વિચાર वक्तव्यं स्यात, न तूपायानाभोगादिति, कारणवैकल्यमेव हि कार्यविघटने तन्त्रं, न तु कारणज्ञानवैकल्यमपि । न च केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वमित्यपि युक्तिमद्, उल्लङ्घनप्रलचनादिवैफल्यापत्तेः, केवलियोगेभ्यः स्वत एव जीवरक्षासिद्धौ तत्र तदन्यथासिद्धेः, अनुपायविषयेऽपि क्रियाव्यापाराभ्युपगमे च कोशादिस्थितिसाधनार्थमपि तदभ्युपगमप्रसङ्गात् । ચરિત્ર સાધ્યાપારિજપરિવા નાર્થ gવ સ્ક્રિનો વ્યાપારો તુ તુરક્ષાनिमित्तः, तस्याः स्वतः सिद्धत्वेन तत्साधनोद्देशवयात् , जन्तुरक्षानिमित्तत्व तूपचारादुच्यते, मुख्यप्रयोजनसिद्धेश्च न त फल्यमिति वक्रकल्पना त्वयाऽऽश्रीयते तदा 'स्वशस्त्रं स्वोपघाताय' इति न्यायप्रसङ्गः, एवं ह्यशक्यपरिहारजीवहिंसास्थलेऽपि साध्वाचारविशेषपरिपालनार्थस्य भगवत्प्रयत्नस्य सार्थक्यसिद्धौ ‘संचेययओ अ जाइ सत्तइ जोगौं पप्प विणस्संति' इत्यत्र छद्मस्थ एवाधिकृत इति स्वप्रक्रियाभङ्गप्रसङ्गात् । तस्मादाभोगादनाभोगाद्वा जायमानायां हिंसायां प्राणातिपात ઉત્તરપક્ષ:- આવો કુટિલ માગ જે અપનાવશે તો તમે ડાહ્યા માણસોમાં હાંસીપાત્ર જ બનશો, કારણકે તો તો પછી ઉપાય ન હોવાના કારણે જ જીવરક્ષા ન થઈ એમ તમારે કહેવું પડશે, નહિ કે ઉપાયને અનામેગ હોવાના કારણે, કેમકે કાર્ય ન થવામાં કારણની વિકલતા જ જવાબદાર હોય છે, નહિ કે કારણુના જ્ઞાનની (વિકલતા=અભાવ) પણ. વળી કેવલીના યોગે સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત છે એવું માનવું પણ નથી, કેમકે તો પછી ઉલંઘન-પ્રલંઘન વગેરે વ્યર્થ બની જાય, કારણ કે કેવલીના યોગોથી સ્વતઃ જ જીવરક્ષા થઈ જતી હોવાથી તેના માટે તે ઉલ્લંઘનાદિ તે અન્યથાસિદ્ધ જ છે. તેથી, “જે જીવરક્ષાના ઉપાયભૂત નથી એવા પણ ઉલંઘનાદિની પ્રવૃત્તિ તેઓ જીવરક્ષા માટે કરે છે એવું જે માનશે તો ખજાને ભેગો કરવા અને જાળવી રાખવા માટે તેઓ એ પ્રવૃત્તિ કરે છે એવું પણ માનવું પડશે. (પછી ભલેને ઉલંઘનાદિ એ ખજાને ભેગો કર વગેરેના ઉપાયભૂત ન હોય !) [હિંસાફળાભાવની પ્રરૂપણમાં કેવલીને પણ અધિકાર છે જ ]. -કેવલી ભગવાન ઉલ્લંઘનાદિની જે પ્રવૃત્તિ કરે છે તે તેના વિશેષ પ્રકારના સાળ્યાચારના પરિપાલન માટે જ કરે છે, નહિ કે જીવરક્ષા માટે, કેમકે જીવરક્ષા તો સ્વતઃ જ સિદ્ધ થઈ જતી હોવાથી તેને સિદ્ધ કરવાનો ઉદ્દેશ વ્યર્થ બની જાય. તેમ છતાં છવાસ્થ સાધુઓ જીવરક્ષા માટે તે પ્રવૃત્તિ કરતાં હોવાથી કેવલિની પણ તે પ્રવૃત્તિ ઉપચારથી જીવરક્ષા નિમિત્તે થયેલી કહેવાય છે. તેમજ તેનાથી જીવરક્ષા સિદ્ધ થતી ન હોવા છતાં સાધ્વાચારપરિપાલન રૂપે તેનું મુખ્ય પ્રયોજન તે સિદ્ધ થઈ જ જાય છે. માટે એ પ્રવૃત્તિ નિષ્ફળ પણ રહેતી નથી.આવી વક્રક૯પનાને જો તમે આશ્રય લેશે તે તમારો પોતાનું શાસ્ત્ર પિતાને મારનારું બને એ ઘાટ ઘડાશે, કારણ કે આ રીતે તે અશકયપરિહારવાળી જીવહિંસા સ્થળે પણ કેવલી ભગવાનને પ્રયતન સાધવાચારવિશેષના પરિપાલનના પ્રયોજનવાળે જ હોવાથી સાર્થક હોવો સિદ્ધ થઈ જ જાય છે. અને તેથી “સંચાળો ૩ સારું સત્તારૂં....” ઈત્યાદિ ઘનિયુક્તિ ગાથામાં છવાસ્થને જ અધિકાર છે એવી તમારી પ્રક્રિયા ઊડી જાય છે, કેમકે જીવરક્ષા ન થાય તો કેવલીને ૩૧.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy