SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ગ્લૅo ૪૪ संविभक्तभव्यलोकापेक्षया व्याख्यातं ललितविस्तरायाम् 'अनीशि नाथत्वानुपपत्तेरिति' । न चैतावता भगवतो वाक्प्रयत्नस्य विफलत्वं, शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः । तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति । न च-अधिकृतविषये वाक्प्रयत्नो न विफलः, स्वल्पसंसार्यपेक्षया साफल्याद्, इतरापेक्षया वैफल्यस्य तत्राऽवास्तवत्वाद्; अशक्यपरिहारजीवविराधनायां तु तद्रक्षाप्रयत्नः सर्वथैव विफल इति वैषम्यमिति तत्र वीर्यान्तरायक्षय्वैफल्यापत्तिः, इति तत्साफल्यार्थ भगवद्योगानां हिंसायां स्वरूपायोग्यत्वमेवाभ्युपेयम्-इति शङ्कनीयं, एवं सति हि भगवतः क्षुत्पिपासापरीषहविजयप्रयत्नः क्षुत्पिपासाપામવા જેવું નથી, કેમ કે ઘુવડ વગેરે પક્ષીઓ માટે સૂર્યકિરણે ભમરાના પગ જેવી કાન્તિવાળા (અંધકારરૂપ) જ બની જાય છે.” તેથી જ જેઓ બીજાધાનાદિને ચગ્ય ન હોય તેઓ વિશે ભગવાનનું નાથપણું અસંગત રહે છે એવું જણાવીને લલિતવિસ્તરામાં એવી વ્યાખ્યા કરી છે કે ભગવાન લેકનાથ પણ તેવા જ ભવ્યજીની અપેક્ષાએ છે જેમાં બીજાધાનાદિ શક્ય હોય. આમ કાળ ન પાકેલાં વગેરે માં બીજાધાન વગેરે થતું નથી એ નિશ્ચિત થાય છે. પણ તેમ છતાં, એટલા માત્રથી દેશના દેવાને ભગવાને વાણું પ્રયાસ નિષ્ફળ બની જતો નથી કે નિષ્ફળ કહેવાતો નથી, કેમકે જે વિષયમાં ફળપ્રાપ્તિની શક્યતા હોય તે વિષયની અપેક્ષાએ જ સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. એ પણ એટલા માટે કે મુખ્યતયા એ વિષયને જ સાધ્ય તરીકે રાખીને એ પ્રયાસ થયો હોય છે. વળી તેવા સાધ્ય વિષયમાં તે એ દેશનાના પ્રયત્નથી બીજાધાનાદિ થયા જ હોય છે. માટે એને નિષ્ફળ શી રીતે કહેવાય? [ કેવલીના પ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ] આ જ રીતે કેવળીના કાયપ્રયત્નની સફળતા-નિષ્ફળતા પણ શક્ય રક્ષાવાળા જી રૂ૫ વિષયની અપેક્ષાએ જ કહેવાની હોય છે, કેમકે સામાન્યથી બધા જીવોની રક્ષાના ઉદ્દેશવાળો હોવા છતાં તે કાયપ્રયત્ન મુખ્યતયા શક્ય રક્ષાવાળા જીવો અંગે જ હોય છે. અને તેવા જીવોની રક્ષા તે તે કાયમયનથી થઈ જ હોય છે. એટલે એ રીતે એ સફળ જ હોય છે. તેથી પછી, અશક્ય રક્ષાવાળા જીવોની એ કાયપ્રયત્નથી રક્ષા ન થાય અને તેથી એ અંશમાં એ નિષ્ફળ રહે તે પણ એટલા માત્રથી એને “નિષ્ફળ જ શી રીતે કહી શકાય? [ કાયયન અને વાક્પ્રયનમાં વૈષમ્ય છે-પૂળ] શકા - વાકપ્રયત્નનું દષ્ટાન્ત લઈને તમે આ જે ઉત્તર પક્ષ કરો છો એ રેગ્ય નથી, કેમકે ભગવાન કાયપ્રયત્ન અને વાક્પ્રયત્નમાં વિષમતા છે. કઈ રીતે વિષમતા છે? આ રીતે–ભગવાનના વાફપ્રયનનો મુખ્યતયા અધિકારી વિષય અપસંસારી જીવે હોય છે અને તેમાં તે એ પ્રયત્ન સફળ જ હોય છે. દીર્ઘ સંસારી જીવોની અપેક્ષાએ એમાં જે નિષ્ફળતા રહે છે તે વાસ્તવિક હતી નથી, કેમકે તે જીવ મુખ્યતયા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy