SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨: જમાલિના સંસારભ્રમણને વિચાર ''असंवुडे णं अणगारे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठितिआओ दीहकालठितिआओ पकरेइ, मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ, अप्पपदेसग्गाओ बहुप्पदेसग्गाओ पकरेइ । आउयं च णं कम्मं सिअ बंधइ सिअ णो बंधइ, असायवेअणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणाइ, अगाइयं च णं अणवदग्गं दीहमद चाउरंतसंसारकतारमणुपरिअट्टइ ।" "कोहवसट्टे णं भंते जीवे कि बधइ ? किं पकरेइ ? किं चिणाइ ? किं उवचिणाइ ? संखा ! कोहवसट्टे णं जीवे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलंबंधणबद्धाओ, एवं जह पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरिअट्टइ । माणवसहे णं भंते । जीवे एवं चेव, एवं मायावसट्टेवि, एवं लोभवसट्टेवि, जाव अणुपरिअट्टइ ” [भ. श. १२ उ १] इत्यादिसूत्राणामपि तथात्वापत्तेरिति । સામાન્ય અભિધાયક એવું પણ “નવ વત્તારિ....” સૂત્ર પરિમિતભાવવાળા દેવઝિબિષિક રૂપ ઇતરવિશેષના તાત્પર્યવાળું હવામાં પણ કઈ અસંગતિ નથી. સંકે - “મારૂગા....” સૂત્રમાં અંતે મેક્ષગમનની વાત કરી નથી. તેના પરથી જણાય છે કે એ સૂત્ર દેવઝિબિષિકના અપરિમિતભાવવાળા જી રૂપ વિશેષને જણાવતું નથી, પણ અભવ્ય રૂપ વિશેષને જણાવે છે. તેથી પરિમિતભવવાળા છો તેના ઈતરવિશેષરૂપ બનતા નથી, કિન્તુ ભવ્યજીવેજ ઈતરવિશેષરૂપ બને છે. માટે સામાન્ય અભિધાયક એવું “કાવ વત્તારિ” સૂત્ર પરિમિતભવવાળા જીવોના તાત્યપવાળું બનતું નથી, કિન્તુ ભવ્યવરૂપ ઈતરવિશેષના તાત્પર્યવાળું બને છે. [મક્ષગમનની વાત ન હોવા માત્રથી સૂત્ર અભવ્યવિષયક ન બની જાય ] સમાધાન – આ શંકા અયોગ્ય છે, કારણ કે અંતે મોક્ષગમનની વાત ન કરી હેવા માત્રથી જો સૂત્ર અભવ્યરૂપ વિશેષ વિષયવાળું બની જતું હોય તે તે આ નીચે દર્શાવેલું સૂત્ર (ભગ શ૦ ૧૨ ઉ૦૧ ) પણ તેવું બની જવાની આપત્તિ આવે. સંવરહારમાં નહિ રહેલ અણગાર આયુવતિ સાત કર્મોને શિથિલ બાંધેલા હોય તેને દઢ કરે છે. અપસ્થિતિવાળા બાંધેલા હોય તો તેને દીર્ઘસ્થિતિવાળા કરે છે, મંદરસવાળા બાંધેલા હોય તેને તીવ્રરસવાળા કરે છે. અલ્પલિકવાળાને બહુદલિકવાળા કરે છે. આયુષ્યકર્મ કદાચ બાંધે-કદાચ ન બાંધે. અશાતા વેદનીયકમને વારંવાર પુષ્ટ કરે છે. અનાદિ-અનવદગ્ર દીર્ધમાગરૂપ ચાતુરંત સંસાર કાંતારમાં રખડે છે.” “હે ભગવન ! ક્રોધવશાત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શેને ચય કરે છે ? શેનો ઉપચય કરે છે ? શંખ ! ક્રોધપીડિત છવ આયુવજિત સાત કર્મોને શિથિલ બાંધેલા હોય તેને દ કરે છે..ઈત્યાદિ પ્રથમશતકમાં કહેલ અસંવૃત અણગાર મુજબ જાણવું...યાવત સંસારમાં ૨ખડે. છે... એ જ રીતે માનવશાd, માયાવશાર્તા અને લેભવશા જીવ અંગેના પ્રશ્નો અને સંસારમાં રખડે છે ત્યાં સુધી એના ઉત્તરે જાણવા.” આ સૂત્રમાં પણ અંતે મોક્ષગમનની વાત કરી નથી. અને તેમ છતાં એને અભવ્ય અણગાર રૂ૫ અણગીરવિશેષવિષયક માની શકાતું નથી, કેમકે એમાં એક १ अस वृतोऽनगारः आयुर्वर्जाः सप्त कर्मप्रकृतीः शिथिलबन्धनबद्धा दृढबन्धनबद्धाः प्रकरोति, हस्वकालस्थितिका दीर्घकालस्थितिकाः प्रकरोति, मन्दानुभागास्तीवानुभागाः प्रकरोति, अल्पप्रदेशाग्रा बहुप्रदेशाग्राः प्रकरोति । आयुश्च कर्म स्याबध्नाति स्यान्न बध्नाति, अशातावेदनीयं च कर्म भूयो भूय उपचिनाति अनादिकं चानवदान दीर्घावं चातुरंतसंसारकान्तारमनुपरिवर्तते ।' 'क्रोधवशालॊ भदन्त ! जीवः किं बध्नाति ? कि प्रकरोति ? कि चिनाति ? किमुपचिनाति ? शख ! क्रोधवशालॊ जीवः आयुर्वर्जाः सप्तकर्मप्रकृतीः शिथिलबन्धबद्धा, एवं यथा प्रथ नशतके असंवृतस्यानगारस्य यावदनुपरिवर्तते । मानवशातॊ भदन्त जीव एवमेव, एवं मायावशार्तोऽपि एवं लोभवशार्तोऽपि यावदनुपरिवत्तते ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy