SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા શ્લેક-૪૦ - किन्च 'इहत्ति' देशविरत्यभिप्रायेणैवोक्तमिति कुतो निर्णीतम् ? उपदेशमालावृनौ ‘कपिल! इहान्यत्रापि' मत्संबंधिनि साधुसंबन्धिनि चानुष्ठाने धमोऽस्तीति भणनात् । न च तत्र 'साधुसम्बन्धिनि' इति भणनेन 'मत्संबंधिनि देशविरत्यनुष्ठाने धर्मोऽस्ति' इत्येवाभिप्राय इति वाच्यं, जिनधासं ज्ञात्वा शिष्यमिच्छन् स तं जगौ । मार्गे जैनेऽपि धर्मोऽस्ति मम मार्गेऽपि विद्यते ॥ इति इमवीरचरित्रवचनात्स्वमार्गेऽपि तेन धर्माभिधानात् । स्वमार्गश्च तस्य स्वपरिगृहीतलिङ्गाचारलक्षण कापिलदर्शनमेव । तत्र च मार्गे नियतकारणताविशेषसंबन्धेन धर्ममात्रमेव नास्ति कुतो देशविरत्यनुष्ठानम् ? इत्युत्सूत्रमेवैतदिति । अनियमाभिप्रायेण त्वस्योत्सूत्रपरिहारेऽन्यलिङ्गादिसिद्धाभ्युपगमाच्चारित्रादेरपि तत्राभ्युपगमापत्तिरिति न किञ्चिदेतत् । एतेन-'कविला इत्थंपि' ति 'अपि 'शब्दस्यैवकारार्थत्वान्निरुपचरितः खल्वत्रैव साधुमागें 'इहयंपि' त्ति स्वल्पस्त्वत्रापि विद्यते, स ह्येवमाकर्ण्य तत्सकाश एव प्रव्रजितः, मरी. चिनाऽप्यनेन दुर्वचनेन संसारोऽभिनिवर्तितः-इति ज्ञानसागरसूरिवचनमपि व्याख्यात', तत्रापि मार्गभेदाभिप्रायेणैव धर्मभेदाभिधानात् , न हि साधुश्रावकयोर्मार्गभेदेन धर्मभेदः संभवदुक्तिकोऽपीति विचारणीयम् । થયેલા તેને તેવા અસ્પષ્ટ વચનમાં પણ ઉત્સુત્રપણાનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ. “સાધુઓના ભગત એવા તેનું ભાષણ ઉત્સુત્ર હોવું સંભવતું નથી' એવી શંકા ન કરવી, કારણકે કર્મ પરિણતિવિચિત્ર હોય છે. અર્થાત ગમે તેવાને તે ભૂલથાપ ખવડાવી (સંકલશ પ્રયુક્ત અસ્પષ્ટપ્રરૂપણા એ પણ ઉસૂત્રપ્રરૂપણા) વળી ક્યા અભિમત અંશનું વિધાન છે અને કયા અનભિમત અંશનો નિષેધ છે એ નિર્ણય ન થઈ શકવા રૂપ અસ્પષ્ટપણે તેને વચનમાં જે હતું તે “તેને ઉસૂત્રને ખ્યાલ નહોતો' એ કારણે નહિ, પણ અનભિમત (પરિવ્રાજકષ)ના નિષેધ અંશમાં પણ આંશિકવિધાન જેનાથી થઈ જાય તેવા સંકલેશના કારણે જ હતું. તેથી જ તેનું આ અસ્પષ્ટ પ્રરૂપણ પણ અસ્પષ્ટતા નામની વિશેષ પ્રકારની જાતિવાળા ઉસૂત્ર પ્રરૂપણમાં જ ફલિત થાય છે. આ વાત અમારા ઘરની નથી. કેમકે પાક્ષિક સાપ્તિતિક વૃત્તિમાં કહ્યું છે કે“કેમકે ઉસૂત્ર પ્રરૂપણ એ સંસારને હેતુ છે. ઉપદેશમાળામાં કહ્યું છે કે સ્પષ્ટ પ્રકટ રીતે યથાસિથત પણે ન કહેતે વકતા બોધિલાભને હણી નાખે છે. જેમ કે એવા વચનના કારણે પ્રભુ મહાવીરને જરા-મરણના સમુદ્ર રૂપ સંસાર વિશાળ હતો (વધ્યો).” અહીં ઉત્સુત્ર પ્રરૂપણાની સંસારહેતુતાને અધિકાર દેખાડી એમાં ભગવાનની અસ્પષ્ટ વચનથી થયેલ સંસારવૃદ્ધિને ઉલ્લેખ કરનાર ઉપદેશમાળાની ગાથા સાક્ષી તરીકે વૃત્તિકારે ટાંકી છે એના પરથી નિઃશંક રીતે જણાય જ છે કે પૂર્વાચાર્યોને ઉક્ત અસ્પષ્ટ પ્રરૂપણું પણ ઉત્સુત્ર તરીકે જ માન્ય હતી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy